Ahir Civil Service Academy - Jamnagar
Official Telegram channel of Ahir Civil Service Academy ( Ahir Vidyarthi Bhavan - Jamnagar) For Any Complaints, Query etc ◆ @kevinchavda
Більше1 353
Підписники
-124 години
-47 днів
-530 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
✅ ભારતીય રેલવે બોર્ડમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટ ની 5696 જગ્યાઓ પર આવી ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/02/2024
Detailed+CEN+01-2024.pdf16.56 MB
જામનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 માટે જાહેરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/01/2024
ફોર્મ ભરવા માટેની લીંક https://ojas.gujarat.gov.in/
JMC_202324_9.pdf4.73 KB
If anyone have solution than please send that process here @rohanahirhumbal
જાણવા મળ્યું એ મુજબ gsssb cceમાં ઓનલાઈન પેમેન્ટ ઘણા ફેઇલ થાય છે તો ચલણથી જ બની શકે તો ફોર્મ ભરજો અથવા રાતે upi પેમેન્ટ કરજો વોલેટ અને બની સકે તો થોડોક સમય રાહ જોજો ઘણા ને પ્રોબ્લેમ થયો છે અને પૈસા રીફંડ પણ નથી આવતા @rohanahirhumbal
એક ખાસ સૂચના cceમાં જે ફોર્મ ભરે એ લોકો કોઈ પણ વોલેટ અથવા તો upiથી પેમેન્ટ કરો જેનાથી ફેઇલ થવાની સંભાવના ઓછી થશે ઘણા બધા લોકોને આ પ્રકારની તકલીફ આવી રહી છે
Tommorow last day fill form before close time if yet not you fill form
GPSC MAINS PYQS 2016-22 COMPLETE (2).pdf
GPSC MAINS PYQS 2016-22 COMPLETE (2).pdf23.16 MB
હાલ મકર સંક્રાતિ આવી રહી છે તો ગાડીમાં જતા ઘણા લોકોને પતંગના દોરાથી ઇજ્જા થાય છે તો આ બાબતે બધા જ ધ્યાન રાખે જરૂર પડતાં જ બહાર નીકળે અને ગાડી આગળ એક સુરક્ષા રૂપે એક સળિયો રાખે થોડાક દિવસ આ બાબતે વધુને વધુ જાગૃતિ ફેલાવે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર મહારાજ 🙏
Фото недоступнеДивитись в Telegram
✅ જાહેરાત કમાંક GPSC/202324/47 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત તા.07-01-2024 રવિવારનાં રોજ યોજાયેલ *"GPSC Class-1/2 (Peelims) GS-1 & GS-2"* ની *OMR sheet* જોવા નીચેની લિંક પર ક્લિક કરો.
https://gpsc.safevaults.in/login/response-sheet/
GS 2.pdf
📌આજ રોજ લેવાયેલ GPSC Class 1/2 પ્રશ્નપત્ર 2
07/01/2024
GS 2.pdf27.26 MB