cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Forest gaurd (વનરક્ષક)

🌸🌼Forest gaurd ની પરીક્ષા માં જરૂરી મટીરીયલ આ chennal માં મુકવામાં આવશે 🌳🏞️🏞️

Більше
Рекламні дописи
244
Підписники
Немає даних24 години
-27 днів
-330 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Repost from Forest Waala🌳
Фото недоступнеДивитись в Telegram
. ચાલો ગાંધીનગર બધા જ ગ્રુપ તથા મિત્રો ને શેર કરજો.🙏🏻
Показати все...
🔥🔥🔥આપણું સૂર્યમંડળ🔥🔥🔥 1.નીચેના પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી ? જવાબ: તારાઓ 2.સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ? જવાબ: શુક્ર 3.સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે ? જવાબ: મંગળ 4.કયા ગ્રહને 'સવારનો તારો' કહે છે ? જવાબ: શુક્ર 5.ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? જવાબ: 1317 6.નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે ? જવાબ: શુક્ર 7.નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે ? જવાબ: શનિ 8.નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી ? જવાબ: નેપ્ચુન 9.નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી ? જવાબ: બુધ 10.કયો અવકાશી પદાર્થ 'ખરતા તારા'થી ઓળખાય છે ? જવાબ: ઉલ્કા 11.ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ: પૂંછડિયો તારો 12.હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? જવાબ: 76 વર્ષ 13.સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? જવાબ: બુધ 14.1 પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ? જવાબ: 9.46x1012 15.ધૂમકેતુઓ કોનામાંથી છૂટા પડેલા સભ્યો છે ? જવાબ: ઊર્ટના વાદળ 16.ઉલકાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ? જવાબ: ખરતા તારા 17.સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નિવડેલા નાના નાના ખડકોને શું કહે છે ? જવાબ: લઘુગ્રહો 18.સૌથી વધુ ગુરુત્વાકર્ષણબળ કયા ગ્રહનું છે ? જવાબ: ગુરૂ 19.કયા ગ્રહની ફરતે સુંદર વલયો આવેલા છે ? જવાબ: શનિ 20.કયો ગ્રહ સવારના તારા તરીકે ઓળખાય છે ? જવાબ: શુક્ર Join:- shortnotebook01🔥🔥🔥
Показати все...
Фото недоступнеДивитись в Telegram
Important 👍રાષ્ટ્રીય ઉદ્યાન 😇
Показати все...
Фото недоступнеДивитись в Telegram
📚....પ્રાણી ઓના સમૂહના નામ ....📚 🦁સિંહ 👉પ્રાઈડ 🐅દીપડો 👉લિપ 🐈બિલાડી👉 કલટર 🦏 રીંછ 👉સાઉન્ડર 🦅કાગડા 👉 મર્ડર 🦘શિયાળ 👉 સ્કન્ડ 🐍સાપ 👉 ડેંન 🐋 જેલીફીશ 👉 સ્ટોક 🦚મોર👉 મસ્ટર ☹️ટોડ 👉 નોટ 🥵 રિવેન્સ 👉 અનકીન્કનેસ 😱 એરા 👉 પેસ 🐟 વ્હેલ 👉ગામ 😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝 🙈એક વાર વાચી ને આગળ શેરે કરો🙈 શેરે નો કરે એમને એમને એમના ડ્રીમ ના સમ (કસમ)છે 🤣🤣🤩🕵🏻‍♀️
Показати все...
🌐 વર્તમાન પદાધિકારી ✅રાષ્ટ્રપતિ –  દ્રૌપદી મુર્મુ - 15માં ✅વડાપ્રધાન – નરેન્દ્ર મોદી – 14મા ✅લોકસભા અધ્યક્ષ – ઓમ બિરલા ✅સભાપતિ / ઉપરાષ્ટ્રપતિ– જગદીપ ધનખર ✅ 15માં નાણાપંચના અધ્યક્ષ– એન કે સિહ ✅કેગ – ગિરીશ ચદ્ર મુર્મુ ✅ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ –ડી. વાય ચંદ્રચુડ – 50 મા ✅ એર્ટની જનરલ – આર વેંકટરામણ ✅ સોલીસીટર જનરલ  - તુષાર મહેતા ✅RBI ગર્વનર – શક્તિકાંત દાસ ✅  DRDO – સમીર વી. કામત ✅  ISRO – એસ. સોમનાથ ✅ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ: શંકર ચૌધરી ✔️ ઉપાધ્યક્ષ : જેઠાભાઈ ભરવાડ ✅ ગુજરાતના મુખ્યમંત્રી : ભુપેન્દ્રભાઈ પટેલ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показати все...
💫🌎ગુજરાત ના પ્રસિદ્ધ પ્રાણી સંગ્રહાલય🌎 💫 _+_+_+_+_+++_+_++_+_+ 1⃣સક્કરબાગ = જૂનાગઢ -1863 =} મહોબતખાન -2 દ્વારા સ્થાપના. 🚺ગુજરાત નું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય 2⃣કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય= વડોદરા - 1879 🚹=}સયાજી  ગાયકવાડ 3 દ્વારા સ્થાપના 3⃣કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય= અમદાવાદ - 1951 🚼=} રૂબીન ડેવિડ દ્વારા ત્યાર કરવામાં આવેલ સે ગુજરાત નું સૌથી મોટું સંગ્રહાલય. 4⃣સાર્થના પ્રાણી સંગ્રહાલય= સુરત - 1984 5⃣ ઈન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય= ગાંધીનગર - 1994 6⃣ પ્રધુમન પ્રાણી સંગ્રહાલય= રાજકોટ - 2018 @SA_TA_R
Показати все...
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓 👉 સવાલ___જવાબ👈 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 🍋૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? ☘Ans: મણિલાલ દ્વિવેદી 🍋૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? ☘Ans: રણજિત વિલાસ પેલેસ 🍋૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? ☘Ans: સુરત 🍋35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? ☘Ans: દરિયાછોરું 🍋૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? ☘ Ans: સુફિયાન શેખ 🍋C.E.E.નું પૂરું નામ જણાવો. ☘Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ) 🍋Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? ☘ Ans: મહાદેવભાઈ દેસાઈ 🍋IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ☘Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 🍋Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? ☘Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર 🍋SAG નું પૂરું નામ શું છે ? ☘Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત 🍋અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? ☘Ans: કવિ શામળ 🍋અખાનો જન્મ કયાં થયો હતો? ☘Ans: જેતલપુર (અમદાવાદ નજીક) 🍋અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? ☘Ans: નરસિંહ મહેતા 🍋અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? ☘Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા 🍋અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? ☘Ans: મહાદેવભાઇ દેસાઇ 🍋અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? ☘Ans: કાપડ સંશોધન-અમદાવાદ 🍋અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? ☘ Ans: ડૉ. વિક્રમ સારાભાઈ 🍋અટિરાનું આખું નામ શું છે ? ☘ Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન 🍋અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? ☘Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭ 🍋અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? ☘ Ans: ૮૪ મીટર 🍋અડાલજનું પ્રાચીન નામ શું છે? ☘Ans: ગઢ પાટણ 🍋અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? ☘Ans: વનરાજ ચાવડા 🍋અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? ☘Ans: પાલનપુર 🍋અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? ☘Ans: મહીપતરામ રૂપરામ 🍋અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? ☘Ans: બેડમિન્ટન 🍋અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? ☘ Ans: ૧૮૬૦ - ૬૪ 🍋અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? ☘Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ 🍋અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? ☘ Ans: ૧૯૬૦ થી ૧૯૭૦ 🍋અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? ☘Ans: ઇ.સ. ૧૯૬૫ 🍋અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? ☘Ans: મહાત્મા ગાંઘી 🍋અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? ☘Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ 🍋અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? ☘ Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ 🍋અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? ☘ Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી 🍋અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? ☘ Ans: ઇ.સ.૧૪૧૧ 🍋અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? ☘ Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ 🍋અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? ☘ Ans: ગોપાલ હરી દેશમુખ 🍋અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? ☘ Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ 🍋અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? ☘ Ans: સ્વામી વિદ્યાનંદજી 🍋અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? ☘ Ans: જુમા મસ્જિદ 🍋અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? ☘Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ 🍋અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? ☘ Ans: ઇ.સ. ૧૪૧૧ 🍋અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? ☘ Ans: મોટેરા સ્ટેડિયમ 🍋અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? ☘Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન 🍋અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? ☘ Ans: બાદશાહ અહમદશાહ 🍋અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? ☘ Ans: કાલુપુર 🍋અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? ☘ Ans: ટાગોર હોલ, પાલડી 🍋અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? ☘Ans: એલિસબ્રીજ 🍋અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? ☘ Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
Показати все...
🎾 *_Nickname Of Cricketers_* 🎾 🏏Harbhajan singh - turbinator 🏏Sachin tend. - the god of cricket 🏏Shahid afridi - boom boom afridi, Lala 🏏Shoeb akhtar - rawalpindi express 🏏Wasim akram - sultan of swing 🏏Kapil dev - The Hariyana Hurricane 🏏M.S Dhoni - thala, Captain Cool, Mahi, MSD 🏏Rahul Dravid - The Wall, Jammy 🏏Anil Kumble - Apple, jambo 🏏Brett Lee - Bing, Binga, The Speedster 🏏Misbah-ul-Haq - Lone warrior, Tuk tuk, Man of Crisis 🏏Ricky Ponting - Punter 🏏Suresh Raina - Mr. IPL, Chinna Thala 🏏Rohit Sharma - Hit-Man, Shana, 264 🏏Yuvraj Singh - Yuvi, Prince 🏏Sunil Gavaskar - Little Master 🏏Sourav Ganguly - Dada, God of offside, Prince of Culcutta, Bengal Tiger 🏏Shikhar dhawan - Gabbar 🏏Ajinkya Rahane - Jinx 🏏Ravi Shastri - Shaz 🏏Prithvi Shaw - Missile
Показати все...
{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{} *🤩  ગુજરાતના સાંસ્કૃતિક વનો 🤩* {}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}{}                  *વન મહોત્સવો* 🌹55મો :-પુનિત વન 2004 - ગાંધીનગર 🌹56મો :-માંગલ્ય વન 2005 -અંબાજી, બનાસકાંઠા 🌹57મો :-તીર્થકર વન 2006 - તારંગા, મહેસાણા 🌹58મો :-હરિહર વન 2007 - ગીર સોમનાથ 🌹59મો :-ભક્તિવન 2008 - ચોટીલા, સુરેન્દ્રનગર 🌹60મો :-શ્યામલ વન: 2009 - શામળાજી, સાબરકાંઠા 🌹61મો :-પાવક વન 2010 - પાલીતાણા, ભાવનગર 🌹62મો :-વિરાસત વન 2011 - પાવાગઢ, પંચમહાલ 🌹63મો :-ગોવિંદ ગુરુ સ્મૃતિ વન 2012 - માનગઢ, મહીસાગર 🌹64મો :-નાગેશ્વર 2013 - દ્વારકા દેવભૂમિ, દ્વારકા 🌹65મો :-શક્તિ વન 2014 - કાગવડ, ખોડલધામ રાજકોટ 🌹66મો :-જાનકીવન 2015 - ભીનાર વાસદા, નવસારી 🌹67મો :-મહીસાગર વન 2016 - વહેરાખાડી, આણંદ 🌹67મો :-આમરાવન 2016 - બાલચોઠી, કપરાડા વલસાડ 🌹67મો :-એકતાવન 2016 - મૌતા તાલુકો, બારડોલી સુરત 🌹67મો :-શહીદ વન 2016 - ભૂચર મોરી મેદાન, જામનગર 🌹68 મો :-વિરાંજલિ વન 2017 - પાલ દઢવાવ, વિજયનગર સાબરકાંઠા 🌹69 મો :-રક્ષકવન 2018 - રુદ્રમાતા ડેમ, કચ્છ 🌹70મો :-જડેશ્વર વન 2019 - ઓઢવ, અમદાવાદ 🌹71મો :-રામ વન 2020 - આજીડેમ સાઈડ, રાજકોટ 🌹72મો :-મારુતિનંદન વન - 2021 કલગામ, વલસાડ 🌹73મો :-વટેશ્વર વન - 2022 સુરેન્દ્રનગર ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ આ એકવાર બુક માં લખી લેજે ઉપયોગી થશે👍👍
Показати все...