cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Gujarat Information

Більше
Рекламні дописи
21 173
Підписники
+7324 години
+5897 днів
+2 21330 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં 10મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો... ➡️ 21મી જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં કરવામાં આવશે ➡️ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે ➡️ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ થશે #GujaratInformation8746 #Gujarat #GOG #Internationalyogday2024 #yog #CM #PM
Показати все...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 44 જેટલા રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું... #GujaratInformation8745 #Gujarat #GOG #CM
Показати все...
https://youtu.be/FQ8KBPQOcoA #GujaratInformation8744 #GOG #Gujarat
Показати все...
પ્રાકૃતિક ખેતી બની રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિનો આધાર...

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #informationgujarat #gujarattourism #ecotourism #traveldestination #Gujarat #GujaratMahiti #Information #ytshorts About Channel: This is the Official YouTube channel of the Department of Information, Government of Gujarat, India. This channel strives to be the ultimate resource for the various flagship programs, welfare policies, decisions, and planning by the government to reach out to the public by creating a digital bridge. You can reach out to us on the below-mentioned platforms too... Visit Gujarat Information website:

https://gujaratinformation.gujarat.go...

Follow us on Twitter:

https://twitter.com/InfoGujarat

Follow us on Instagram:

https://www.instagram.com/gujarat.inf...

Follow us on Facebook:

https://www.facebook.com/gujaratinfor...

Follow us on Josh app:

https://bit.ly/3K8oEsH

Follow us on the Public app:

https://public.app/user/profile/oRmLB...

Follow us on Dailyhunt:

https://bit.ly/3HykXLd

Follow us on Koo:

https://www.kooapp.com/profile/infogujarat_

Follow us on Telegram:

https://t.me/officialinfogujarat

👍 2
🛡️આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં TD (ટિટેનસ, ડિપ્થેરિયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ... 🛡️જુન-જુલાઈ-ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજિત 23 લાખ બાળકોનું નિ:શુલ્ક રસીકરણ હાથ ધરાશે... #GujaratInformation8743 #GOG #Gujarat #Health
Показати все...
👍 3
Фото недоступнеДивитись в Telegram
આંતરાષ્ટ્રીય યોગ દિવસ 2024 જાણો સર્વાંગાસન વિશે... #GujaratInformation8742 #Internationalyogaday2024 #Yoga #Gujarat #GOG
Показати все...
👍 3
00:17
Відео недоступнеДивитись в Telegram
18-06-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #GujaratInformation8741 #News #DailyNews #PossitiveNews #GOG
Показати все...
6.39 MB
👍 1
00:09
Відео недоступнеДивитись в Telegram
ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીનું સુદૃઢ આયોજન રાજ્ય સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કર્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #GujaratInformation8740 #CM #Gujarat #GOG
Показати все...
3.49 MB
👍 5
ભારતથી વિશ્વ સુધી દુનિયાના સૌથી સુંદર સંગ્રહાલય 2024માં હવે સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય, ભુજને મળ્યું સ્થાન....... #GujaratInformation8739 #Gujarat #GOG #Bhuj
Показати все...
👍 12🎉 4
00:11
Відео недоступнеДивитись в Telegram
માહિતી મોર્નિંગ... #GujaratInformation8738 #MahitiMorning
Показати все...
5.68 KB
👍 4
Фото недоступнеДивитись в Telegram
આંતરાષ્ટ્રીય યોગ દિવસ 2024 જાણો ધ્રુવાસન વિશે... #GujaratInformation8737 #Internationalyogaday2024 #yoga #Gujarat #GOG
Показати все...
👍 9