cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Hustle IAS

Більше
Рекламні дописи
2 610
Підписники
Немає даних24 години
-137 днів
-3430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Modi 3.0 Ministry.PDF0.67 KB
History SUPER 151 by Dr Juvansinh Jadeja (1).pdf8.49 MB
CCE MARKS AS PER PAK MaleAnonymous voting
  • Above 70
  • 65-69
  • 60-64
  • 55-59
  • 50-54
  • 47-49
  • 43-46
  • 40-42
  • Below 40
  • Poll check
0 votes
CCE Marks As per PAK FemaleAnonymous voting
  • Above 70
  • 65-69
  • 58-64
  • 53-57
  • 49-52
  • 44-48
  • 40-43
  • Below 40
  • Poll check
0 votes
Prelim result Class 1 and 2
Показати все...
LECME-47-202324_240603_191337.pdf5.98 KB
👍 2
SU JIO UPSC NOTIFICATION 2024-25_240515_181844.pdf1.65 MB
🙏 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, 📌 સૌરાષ્ટ્ર વિદ્યાર્થીઓ IAS/IPS બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત SU-JIO (Saurastra University-Jain International Organization) UPSC BHAVAN ની સ્થાપના કરવામાં આવી છે. 📌 સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતનું ભારતમા નામ રોશન કરે એવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે SU-JIO UPSC BHAVAN અથાગ પ્રયત્ન કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં આપણા સેન્ટરના  *17 વિદ્યાર્થીઓ UPSC પ્રિલીમરી એક્ઝામ પાસ* કરી  આગળ વધેલ છે. અને *2 વિદ્યાર્થીઓ  મેઈન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ આપી આગળ વધેલ છે.*  અને *65 થી વધારે વિધાર્થીઓ ગુજરાત તથા ભારત સરકાર અંતર્ગત ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે*. તથા હાલમાં ૧૨૫ જેટલા વિદ્યર્થીઓને સઘન તાલીમ મેળવી રહ્યા છે. 📌 આ UPSC BHAVAN અંતર્ગત આપવામાં આવતી સંપૂર્ણ ટ્રેનિંગ *દિલ્હીના બેસ્ટ એજ્યુકેટર્સ દ્વારા કોચિંગ, 24×7 લાઇબ્રેરી સુવિધા, બુક્સ , મેગેઝીન અને રેગ્યુલર weekly તથા Monthly ટેસ્ટ દ્વારા દરેક વિદ્યાર્થીને Individual માર્ગદર્શન આપવામાં આવે છે.* 📌 *અને આ બધું જ તદ્દન નિઃશુલ્ક...!!!!* 📌 જો આપ પણ આ SU-JIO UPSC BHAVAN માં પ્રવેશ મેળવી IAS/IPS બનવા માંગતા હોય તો નીચે આપેલી લિંક પર આજે જ રજિસ્ટ્રેશન કરવો. 🔗 *http://sujioupsc.in* 🗓️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 10 - 06 - 2024 🗓️ પ્રવેશ પરીક્ષા - 30 - 06 - 2024 FOLLOW US ON ♦ FACEBOOK:- t.ly/dtwt ♦ INSTAGRAM:- t.ly/EoLC ♦ WEBSITE:- https://sujioupsc.in/ -- Dr. Mehul Rupani -- Co- Ordinator -- Saurashtra University.
Показати все...
👍 5
Фото недоступнеДивитись в Telegram
00:46
Відео недоступнеДивитись в Telegram
Location-- કુરગ્યાગ અને ત્સારપ નદીનુ સંગમ સ્થળ અને પુરને ગામ 👉Insta ID https://www.instagram.com/drjjjadeja/ 👉ઝંસ્કાર નદિ 👉 આ નદી ભારત દેશના લડાખના ઝંસ્કાર વિસ્તારમાં વહેતી સિંધુ નદીની એક ઉપનદી છે. 👉-પદુમ નજીક ત્સરાપ નદી અને ડોડા નદીનું સંગમ ઝાંસ્કર નદી બને છે 👉ઝાંસ્કર નદી લડાખ ક્ષેત્રમાં નિમ્મુ નજીક સિંધુ નદીમાં વિલિન થાય છે 👉ઝંસ્કાર નદીના ઉપલા ભાગમાં તેની બે શાખાઓ છે. પ્રથમ શાખા ડોડા નદી 4,400 મીટર (14,400 ફૂટ) ઊંચા પૅન્સી લા (ઘાટ) ખાતેથી શરૂ થાય છે અને દક્ષિણપૂર્વ દિશામાં મુખ્ય ઝંસ્કાર ખીણ સાથે સાથે વહેતી ઝંસ્કારના મુખ્ય શહેર પદુમ તરફ જાય છે. 👉બીજી શાખા પોતે બે ઉપનદીઓના સમાવેશથી બને છે - શિંગો લા ઘાટ પાસેથી નીકળતી કરગ્યાગ નદી અને બારાલાચ ઘાટ પાસેથી નીકળતી ત્સરાપ નદી - જેનો સંગમ પુરને નદી નજીક થાય છે, જેના પછી તેને લુંગ્નક નદી અથવા ત્સરાપ નદી કહેવામાં આવે છે અને ઉત્તરપશ્ચિમ દિશામાં એક ઊંડી ખીણમાં થઈને ઝંસ્કાર ખીણના મધ્ય બાગ તરફ જાય છે, જ્યાં તે ડોડા નદીમાં વિલિન થઈ ઝંસ્કાર નદી કહેવાય છે. આ પૂર્વઉત્તર દિશામાં ઝંસ્કાર નદી સાંકડી ઊંડી ખીણમાંથી નીકળી લડાખ ક્ષેત્રમાં નિમ્મુ નજીક સિંધુ નદીમાં વિલિન થઈ જાય છે
Показати все...
4.56 MB
👉ઝાસ્કર નેશનલ પાર્કનો વિસ્તાર-- હિમ દિપડા માટે સરંક્ષિત☝️
Показати все...