cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Mech Test 📝 - GPSC

Notes + Tests + smart work Notes: https://t.me/mechtest1/167 Tests: https://t.me/mechtest1/199 📍Improve yourself 📍

Більше
Індія92 123Мова не вказанаОсвіта47 676
Рекламні дописи
895
Підписники
Немає даних24 години
Немає даних7 днів
+230 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
2019 j avshe.. ✅ @mechtest1
Показати все...
👍 1
Фото недоступнеДивитись в Telegram
https://t.me/mechtest1/745 ISHO: જો આમાં General category નું margin use કર્યું છે એ ન કરીએ. અને બીજા detailed List જોતા એવું લાગી રહ્યું છે કે Interview માટેનું cut off 138 થી 143 વચ્ચે રહી શકે. 150+ વાળાને ચિંતા કરવાની જરૂર નથી. @mechtest1
Показати все...
Mech Test 📝 - GPSC

🔖 ISHO Cut off Predication for Interview. આ માત્ર અનુમાન છે. Actual Cutoff અલગ હોઈ શકે છે. આ Data તમને મળ્યાં બાદ પણ જો કોઈ ના આ Range થી વધારે marks હોય તો જણાવી શકો છો. જો કોઈ નાં marks અથવા category લખવામાં ભૂલ જણાય તો પણ જણાવી શકો છો. @mechtest1

👍 4
🔖 ISHO Cut off Predication for Interview. આ માત્ર અનુમાન છે. Actual Cutoff અલગ હોઈ શકે છે. આ Data તમને મળ્યાં બાદ પણ જો કોઈ ના આ Range થી વધારે marks હોય તો જણાવી શકો છો. જો કોઈ નાં marks અથવા category લખવામાં ભૂલ જણાય તો પણ જણાવી શકો છો. @mechtest1
Показати все...
👍 10 4
ISHO interview Cut of prediction. Gen Male Category માં 140+ કુલ 16 લોકોના જ Data છે... હજુ પણ ઘણાં Gen Male Category ના લોકો એ પોતાના marks જણાવ્યાં નથી... EWS/SEBC MALE નાં enough Data છે... હવે શક્ય હોય તો આ મેસેજ Share કરો જેથી Gen Male Category ના accurate Data મળી રહે... Gen,EWS, SEBC નું interview માટે, 140 થી નીચે અને 160 થી વધારે cut off કોઈ પણ રીતે શક્ય નથી. SC/ST category માં કોઈને 125+ હોય તો પણ જણાવી શકો છો... @mechtest1
Показати все...
🔥 3👍 2
માહિતી: જરૂરી નથી કે GPSC interview માટે 3 ગણા જ બોલાવે તેનાથી વધારે પણ બોલાવી શકે છે... ISHO માં Interview માટે Gen M ના 42 લોકો જોવશે. જો આ Gen M ના 42 માંથી છેલ્લાં Candidate ના માર્કસ EWS M અને SEBC M થી ઘણાં ઓછાં હોય તો Interview માટે નું Cut off ઘણું નીચે આવી શકે છે. So હવે Gen M ના Data પર આધારિત છે. (આની વિશે વધારે માહિતી માટે તમે ભરતી ક્રમાંક Gpsc 16/202021 ની interview ની Pdfs માંથી જોઈ શકો છો. જેમાં કુલ post 35 છે અને Interview માટે 117 બોલવાના થાય છે પરંતું Gen M નું cut off down હોવાથી 345 ને Interview call આવ્યાં છે.) @mechtest1
Показати все...
👍 6
Фото недоступнеДивитись в Telegram
🔍(અત્યાર સુધી મળેલ Data આધારિત)
Показати все...
😱 8🔥 1
અત્યાર સુધીમાં કુલ 158 લોકોએ પોતાનાં Marks જણાવ્યાં છે... જેમાંથી 140+ : 82 Candidates ના છે.
Показати все...
(Update) ISHO હજુ પણ General male category ના જેટલાં જોઈએ એટલા data મળ્યાં નથી. Gen M: 150+ : 9 લોકોના Data છે. Ews M : 150+ : 20 લોકોના Data છે. Sebc M: 150+ : 22 લોકોના Data છે. જો તમારાં મિત્રવર્ગમાં General category નાં મિત્ર હોય અને તેમને 140+ થતાં હોય તો માર્ક્સ જણાવવા કહો... આ માત્ર Interview call ના Cutoff નું અનુમાન આવી શકે એટલાં માટે જ છે... કોઈ નું નામ જાહેર નથી થવાનું. Marks નો Full Data 1-2 દિવસમાં share કરવામાં આવશે. Send Your Marks: (140+ Only) https://t.me/mechtest1/736 @mechtest1
Показати все...
Mech Test 📝 - GPSC

Mechtest GPSC જો તમે Plus member નથી અને ISHO માં 140+ માર્ક્સ થાય છે તો તમે પોતાનો SCORE personal માં જણાવી શકો છો જેથી interview માટે કેટલું cutoff રહી શકે તેનું અનુમાન લગાવી શકાય. આ રીતે માર્ક્સ મોકલવા: for Ex: Gs34.2/Tech40.5/Act Total: 145.2 Category: SEBC @mr_mechtest Telegram group: @mechtest1 તમારા marks Personal (@mr_mechtest) માં મોકલજો... જેથી તમારી privacy જળવાઈ રહે.

ISHO: અત્યાર સુધીમાં 140 Marks થી વધારે થતાં હોય તેવાં કુલ 61 લોકો છે.. (all Category combined) જો હજુ પણ કોઈને બાકી હોય કે જેમના 140+ marks થતાં હોય તો Share કરી શકો છો. General category વાળા ખાસ મોકલજો... @mechtest1
Показати все...