uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

GACC (Eve) MCom

GACC (Eve) MCom

Відкрити в Telegram

Показати більше
298
Підписники
-124 години
-47 днів
-530 днів
Архів дописів
એમ કોમ સેમ ટુ ની માર્કશીટ આવી ગઈ છે તો તારીખ 17 10 2026 અને તારીખ 22 10 26 ના રોજ બપોરે 1 થી 2 માં રૂમ નંબર 28 માંથી ઓરીજનલ હોલ ટિકિટ લઈ અને મેળવી લેવાની આગળની ભી કોઈને કોઈ ભી સેમની એક થી ચાર ની માર્કશીટ બાકી હોય તો જ આ બે દિવસમાં આવીને લઈ જવાની રહેશે

જેનુ નામ આ પીડીએફ માં ના હોય પરંતુ એમ કોમ સેમ -૧માં એટીકેટી હોય તેને પણ આ દિવસમાં આવી અને ફી અને ફોર્મ ભરવાનું છે ફોર્મ અહીંથી આપવામાં આવશે એને જ જેનું નામ નહીં હોય તેને

આજે પણ તેને ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે

એમ કોમ સેમ વનમાં જેને યુનિવર્સિટી કે ઇન્ટર્નલ એટીકેટી હોય તેઓએ તારીખ 16 &17 ટાઈમ 1 થી 2 માં આવીને ફોર્મ ભરી જવાના છે ઉપર પીડીએફમાંથી ફોર્મ લઈને આવવાનું છે અને ઇન્ટર્નલ એટીકેટી હોય તેને બે ફોટા અને અહીંથી આપેલું ફોર્મ પણ ભરવાનો રહેશે ફ્રી ઓનલાઇન ભરવાની રહેશે માર્કશીટની ઝેરોક્ષ બે કોપી માં લાવવાની રહેશે ફોર્મની પણ બે કોપી લાવવાની રહેશે આટલું લઈ અને આવી જવાનું રહેશે

Mcom sem -1 Atkt form

સ્કોલરશીપ માટેની સૂચના ફક્ત ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 માં ST કેટેગરીના જે વિદ્યાર્થીઓને Digital Gujarat પોર્ટલ પર સ્કોલરશીપ ના ફોર્મ ભરવાના રહી ગયા હોય તેઓ તા. 1/10/2026 થી 20/10/2026 સુધી ફોર્મ ભરી શકે છે જેની ST કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Repost from N/a
ઇન્ટર્નલ એટીકેટીનું પણ આજ સિડયુલ છે જેને હોય તેને તા૨૮ & ૨૯ ફી ભરવાની છે અને ઉપર મુજબ જે પેપર હોય તે આપવાનો છે

Repost from N/a
Photo from Falguni Shah
Photo from Falguni Shah

Repost from N/a
માર્કશીટ લેવાની જેને બાકી હોય તે તારીખ 22- 9- 2026 ને મંગળવારના રોજ સમય 1 થી 3 માં આવીને લઈ જવાની રહેશે ઓરિજનલ હોલ ટિકિટ લઈને આવવાની રહેશે

Repost from N/a
+1
uni.exam from reg.mcom sem-3(2026-27).pdf

Repost from N/a
એમ કોમ સેમ થ્રી યુનિવર્સિટી એટીકેટી અને રેગ્યુલર યુનિવર્સિટી ની એકઝામના ફોર્મ આવી ગયા છે તે ઉપર પીડીએફમાં મુકેલા છે તેની પ્રિન્ટ કાઢી અને રેગ્યુલર વાળા એ ફોર્મમાં સહી કરી તારીખ 21 9 2026 ને સોમવારના દિવસે આપવાના છે એમકોમ સેમ 3 ની એટીકે યુનિવર્સિટી એટીકેટી વાળાએ તારીખ 17 18 19 સમય બપોરે 1 થી 3 ના રોજ ફોર્મ ની પ્રિન્ટ અને પાછળ માર એમ કોમ સેમ થ્રીની માર્કશીટ ની ઝેરોક્ષ લગાવી આવી રીતના બે સેટ બનાવી અને કોલેજમાં આપવાના છે તેમની ફી 575 રૂપિયા છે ઓનલાઇન ફી લેવામાં આવશે જો ઇન્ટર્નલ એટીકેટી હોય તો તેના પણ ફોર્મ ભરવાના છે તેની ફી અલગ છે તેથી તાત્કાલિક 17 18 19 માં ફી ભરી જવા માટે વિનંતી છે

Repost from N/a
હોલ ટિકિટને પ્રિન્ટ કાઢી અને કોલેજના સહી સિક્કા કરાવી જવાના રહેશે સમય ૧-૦૦થી ૩-૦૦ એમકોમ સેમ ૪ ની યુનિવર્સિટી ની એટીકેટી એક્ઝામ ની છે

206_MCom_SEM_4 HOLL TICKIT.pdf

Students are hereby informed that due to a holiday today, our college will remain closed. All academic activities will resume from Monday as per the regular timetable."So do not come for marksheet today and new date for marksheet collection will be declared soon.

Do collect your marksheet dated 05/09/26 this Saturday, come with your original hallticket.

Repost from N/a
photo content

Repost from N/a
Share mcom sem-4 ATKT SEP (2026-27).pdf

Repost from N/a
Share mcom sem-4 ATKT SEP (2026-27).pdf

Gentle reminder..

GACC (Eve) MCom - Статистика та аналітика Telegram каналу @gaccmcom22_23