JKSir Chemistry - Conceptup
Відкрити в Telegram
2 746
Підписники
-124 години
-117 днів
-4830 днів
Архів дописів
Happy New Year to All Students,
ઘણાં વિધાર્થીમિત્રોએ મને મારા તમામ Social Media પર મને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓનાં Messages કરેલાં જે જોઇને ખુબ જ આનંદ થયેલ કે મારો આ કારકિર્દી પરિવાર દિવસે ને દિવસે વિસ્તૃત થતો જાય છે ઘણા વિધાર્થીઓ જોડાતાં જાય છે જેની માટે કોઇ શબ્દ નથી. ઘણાં વિધાર્થીમિત્રો ને હું તેમના સંદેશાઓના જવાબ આપી શક્યો જયારે ઘણા વિધાર્થીઓને નહિ. માફ કરજો જો કોઇ વિધાર્થીને Replay ના મળ્યો હોય તો. આપને અને આપના પરિવારને નવાં વર્ષની ખુબ શુભકામનાઓ. બસ આવી જ રીતે આપ અભ્યાસ અને આપના લક્ષ્ય તરફ જવલંત વેગે આગળ વધો તેવી શુભકામનાઓ સાથે. AAG LAGA DENDE 🔥🔥🔥
Daily Challenges - 11 🔥
MCQ No. 18 to 50 ( Solutions and Electrochemistry )
