uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Sarvoday_College

Sarvoday_College

Відкрити в Telegram

Arts and Commerce College, Kant

Показати більше
1 138
Підписники
-124 години
-57 днів
-1030 днів
Архів дописів
તારીખ 19-10-2026 ના રોજ દુર્ગાષ્ટમી તથા તારીખ 20-10-2026 ના રોજ દશેરા નિમિત્તે કોલેજમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તારીખ 21-10-2026 થી કોલેજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

BCOM SEM 5 NEW REGULAR AND REPEATER STUDENTS SEAT NUMBER LIST
BCOM SEM 5 NEW REGULAR AND REPEATER STUDENTS SEAT NUMBER LIST

BA SEM 5 NEW AND OLD REGULAR AND REPEATER STUDENTS SEAT NUMBER LIST
+6
BA SEM 5 NEW AND OLD REGULAR AND REPEATER STUDENTS SEAT NUMBER LIST

BCOM SEM 5 NEW COURSE EXAM TIME TABLE
BCOM SEM 5 NEW COURSE EXAM TIME TABLE

BA SEM 5 OLD COURSE EXAM TIME TABLE
+3
BA SEM 5 OLD COURSE EXAM TIME TABLE

BA SEM 5 NEW COURSE EXAM TIME TABLE
+3
BA SEM 5 NEW COURSE EXAM TIME TABLE

🎉નવરાત્રી મહોત્સવની ઉજવણી 🎉 શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ તથા શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાંટ–ડીસાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે આવતીકાલે તમામ વિદ્યાર્થીઓએ નીચેની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. 📅 તારીખ: 15/10/2026 ⏰ સમય: સવારે 9:00 થી 11:00 કલાક સુધી 📍 સ્થળ: શ્રી સર્વોદય કોલેજ, કાંટ–ડીસા 📌 ખાસ સૂચનાઓ: 1️⃣ તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસ (પરંપરાગત પોશાક) પહેરીને આવવાનું ફરજિયાત છે. 2️⃣ તમામ વિદ્યાર્થીઓએ કોલેજનું આઈકાર્ડ (ઓળખપત્ર) ફરજિયાત પહેરીને આવવાનું રહેશે. 3️⃣ ગરબે ઘૂમતા ગ્રુપને તમામ વિદ્યાર્થીઓએ તાળીઓ પાડીને પ્રોત્સાહિત કરવાનું રહેશે. 👏💃 4️⃣ તમામ વિદ્યાર્થીઓએ મોબાઈલ દ્વારા નવરાત્રી મહોત્સવનું વીડિયો શૂટિંગ કરવાનું રહેશે નહીં. 🎥 5️⃣ ઉપરોક્ત સૂચનાઓનું પાલન નહીં કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 🙏 તમામ વિદ્યાર્થીમિત્રોએ સમયસર હાજર રહી ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવરાત્રી મહોત્સવને સફળ બનાવશો. 🌺 નોંધ: તમામ વિદ્યાર્થીઓએ આ સૂચનાની ગંભીરતાથી નોંધ લેવી.🌺 આયોજક શ્રી સર્વોદય લૉ કોલેજ તથા શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાંટ–ડીસા.

બી. એ. અને બી. કોમ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલે તારીખ - 15/10/2026 ને ગુરુવારના રોજ આપણી કોલેજમાં નવરાત્રીનું આયોજન રાખેલ હોય આવતીકાલના વાયવા મોકૂફ રાખેલ છે તથા બી. એ. અને બી. કોમ સેમ-૧ ,૩ અને ૫ ના જે વિદ્યાર્થીઓના અસાઈન્મેન્ટ કે વાયવા બાકી હોય તો તે તમામ વિદ્યાર્થીઓએ તારીખ-16/10/2026 અને 17/10/2026 ના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ સુધીમાં જમા કરાવી જવા.

photo content

photo content
+3

photo content
+3

photo content
+3

photo content
+2

બીએ તથા બીકોમ સેમ 1,3 અને 5 ના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને કોઈ કારણોસર પેપર આપવાના બાકી રહી ગયા હોય તો તારીખ- 06/10/2026 પહેલા રીટેસ્ટ નું ફોર્મ મેળવી ફી ભરી જમા કરાવી જવું.

રજા નોટીસ
રજા નોટીસ

Document from Dr.Girish.P.Gami

બી.એ બી.કોમ સેમેસ્ટર.1 ના રોલ નંબર

photo content

photo content

photo content