cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

GPSC Knowledge Guru

👉આ ગ્રુપમાં GPSCની પરીક્ષાઓ માટેનું અગત્યનું ઓથેન્ટિક મટીરીયલ ઉપલબ્ધ છે. 👉નવી ભરતીની જાહેરાત 👉 પેપર અનાલીસીસ 👉 અગત્યના વર્તમાન પ્રવાહ માટે આ ચેનલને જરૂર ફોલો કરો. 👉Follow our Website - https://gpscknowledgeguru.blogspot.com/?m=1

Більше
Індія74 430Мова не вказанаКатегорія не вказана
Рекламні дописи
785
Підписники
Немає даних24 години
-37 днів
-1430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

https://t.me/CandleTc Join this group for free call and got some daily income.
Показати все...
Candle Technical

Disclaimer This telegram channel is created for EDUCATIONAL purpose only 👉Every call given in this channel is for Educational purposes only We never recommend anyone to take it & never Will 👉We are not SEBI Registered

Repost from Shree
🙏કેલિકો મ્યુઝિયમ🙏 👉 કાપડ માટેનુ 👉સ્થાપના - 1949 અમદાવાદ (શાહપુર) 👉સ્થાપક - ગૌતમભાઈ સારાભાઈ આનંદકુમાર સ્વામી ની પ્રેરણાથી 👉ઉદ્ ઘાટન - જવાહરલાલ નહેરૂ ના હસ્તે @shree1988 🙏પતંગ મ્યુઝિયમ🙏 👉અમદાવાદ- પાલડી સંસ્કાર કેન્દ્ર 👉ભારતનુ એકમાત્ર પતંગ મ્યુઝિયમ 👉પ્રથમ ચીનમા અને સૌથી મોટું 👉સ્થાપના- 1986 માં ભાનુભાઈ શાહ દ્વારા (નાનુભાઈ નહી) 👉1270 ના સમયગાળાની પતંગો છે 👉200 જેટલી પતંગ છે ભૂલ સ્વીકાર્ય👉@shree1988 મળીએ કાલે બીજા મ્યુઝિયમ ની માહિતી સાથે🙏
Показати все...
Repost from Shree
*ગુજરાતમા કઈ જગ્યાએ ઉતરાયણ દશેરાના દિવસે ઉજવણી કરવામાં આવે છે?*
Показати все...
Repost from Shree
30 વર્ષે ઉજવાતો મહોત્સવ....?Anonymous voting
  • પર્લ જ્યુબિલી
  • ગોલ્ડન જ્યુબિલી
  • સેફાયર જ્યુબિલી
  • સિલ્વર જ્યુબિલી
0 votes
Repost from Shree
"બિરંજ" શબ્દનો સાચો અર્થ જણાવો?Anonymous voting
  • રજ વગર
  • પેણી
  • ગળ્યો ભાત
  • તીખો ભાત
0 votes
Repost from Shree
નીચેનામાંથી કયો "વંત્યાક" નો અર્થ નથી.Anonymous voting
  • વેંગણ
  • રીંગણા
  • વેંત
0 votes
Repost from Shree
"મતીરાં" શબ્દનો અર્થ જણાવો.Anonymous voting
  • બુદ્ધિ
  • રમતિયાળ
  • ચીભડાં
  • શુભ સંકેત
0 votes
Repost from Shree
"તલપ"વાર્તા સંગ્રહ કોનો છે?Anonymous voting
  • ધ્રૂવ ભટ્ટ
  • નાથાલાલ
  • હરીશ મંગલમ્
  • કનૈયાલાલ
0 votes
Repost from Shree
"શ્રણ્વંતુ"કાવ્યસંગ્રહ કોનો છે?Anonymous voting
  • રતિલાલ બોરીસાગર
  • બોટાદકર
  • ધ્રુવ ભટ્ટ
  • રાવજી પટેલ
0 votes
Repost from Shree
હોલમાર્કનાં ચિહ્નમાં શું લખેલું છે?Anonymous voting
  • માનવ: ધર્મ સરક્ષણ
  • માનક: પથપ્રદર્શક
  • માનવા: સ્વમુલક
  • માવક: સરક્ષણમ્
0 votes