cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

SRM's Institute for Maths and Reasoning

🔰Maths and Reasoning પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM institute.... Online Application link:https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Більше
Рекламні дописи
3 220
Підписники
-124 години
-207 днів
-4230 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ સૂચના/સલાહ કે ગણિત ધીમે ધીમે શીખવાનો પ્રયત્ન કરજો... એકસાથે ભેગુ નહિ થાય.... Short Cuts થી તો દૂર જ રહેજો..... પેલાં foundation ( પાયો ) મજબૂત કરવો પડે.... નબળાં પાયા ઉપર બનેલી ઇમારતો ધરાશાયી થઈ જતી હોય છે..... Regards, SRM's Institute - Bhavnagar....
Показати все...
👍 3
https://youtu.be/XvhgUb7vqCs 👨‍🏫 ગણિત અઘરું કેમ લાગે છે? 👨‍🏫 🎙જાણો સચોટ કારણ 🎙
Показати все...
ગણિત અઘરું કેમ લાગે છે? | #constable #PSI | #policebharti2024 | SRM Sir Maths

Telagram Channel Link :

https://t.me/SRMsInstituteBhavnagar

App Link :

https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

SRM's Institute -Bhavnagar દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉડવા માટે ખુલ્લું આકાશ🥈🥇🥉🏅🏅🏆 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગણિત અને રીઝનીંગની પારસમણી સમાન ક્રાંતિકારી એન્ડ્રોઇડ એપ્લિકેશન સૌને સાદર અને ઉમંગભેર ભેટ રીઝનીંગ અને ગણિત એટલે માથાનો દુ:ખાવો નહીં પરંતુ અમે આ અઘરા કહેવાતા વિષયોને બનાવીશું એકદમ સરળ🦜🦚🦚🦚 અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની જાદુઈ જડીબુટ્ટી સમાન લર્નિંગ એન્ડ્રોઇડ એપ -અજાણ્યા જ્ઞાનમહેરામણમાં મહામુલું મોતી 🐚💫🪂🏆🎗️🏵️🎯🎯 Application ડાઉનલોડ કરવાં માટે નીચેની લિંક પર ક્લિક કરો👇👇👇👇👇 Download my App:

https://clpdiy.page.link/h6Wh

આ એપને દરેક જિજ્ઞાસુ અને સ્વપ્નદ્રષ્ટા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ મેસેજ શેર કરવાનું અને આંગળી સીંધ્યાનું પૂણ્ય ચુકતા નહિ...શેર કરો અને નોલેજને હાથવગું કરો🥰🥳😻 અભિલાષી Sanjay Makwana - SRM SRM's INSTITUTE - BHAVNAGAR સ્વપ્ન સાકાર કરવાની સાહસભૂમિ join us on telegram :

https://t.me/SRMsInstituteBhavnagar

કોર્સની વિશેષતાઓ : ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી . દરેક પ્રકરણની પાયાથી સમજણ અને શરૂઆત. SHORT-CUT METHODS નો સમાવેશ. દરેક પ્રકરણનાં અંતે પ્રેક્ટીસ પ્રશ્નોની PDF. દરેક પ્રકારનાં અંતે ONLINE TEST ની સુવિધા . chapters available : 1.સંખ્યા જ્ઞાન – Number System 2.વર્ગમૂળ અને ઘનમૂળ – Square Root and Cube Root 3.અપૂર્ણાંક – Fractions 4.લ.સા.અ. અને ગુ.સા.અ. – LCM and HCF 5.ભા.ગુ.સ.બા. અને સાદુરૂપ - BODMAS and Simplification 6.ઘાત અને ઘાતાંક - Surds and indices 7.ગુણોત્તર અને પ્રમાણ - Ratio and Proportion 8.સરેરાશ – Average 9.ઉમર આધારિત પ્રશ્નો – Problem based on Age 10.ટકાવારી – Percentage 11.નફો અને ખોટ – Profit and Loss 12.સાદું વ્યાજ - Simple Interest 13.ચક્રવૃદ્ધિ વ્યાજ - Compound Interest 14.ક્ષેત્રફળ અને પરિમિતિ – Area and perimeter 15.ઘનફળ અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ - Volume and Surface Area 16.કામ અને સમય - Time and Work 17.સાંકળનો નિયમ - Chain Rule 18.નળ અને ટાંકી - Pipe and Cistern 19.અંતર અને સમય – Time and Distance 20.ટ્રેન - Train 21.હોડી અને પ્રવાહ – Boat and Stream 22.ક્રમચય અને સંચય – Permutation and Combination 23.સંભાવના – Probability 24.ભૂમિતિ – Geometry 25.બહુપદીઓ – Polynomials 26.દ્વિચલ સુરેખ સમીકરણ – Two Variable Linear Equation 27.દ્વિઘાત સમીકરણ – Quadratic Equation 28.ત્રિકોણમિતિ – Trigonometry 29.અંતર અને ઉંચાઈ – Height and Distance 30.યામ ભૂમિતિ - Coordinate Geometry UPCOMING COURSE : COMPLETE REASONING 1 કેલેન્ડર - Calendar 2 ઘડિયાળ – Clock 3 કોડીંગ અને ડીકોડીંગ – Coding and Decoding 4 સંખ્યા શ્રેણી – Number Series 5 મૂળાક્ષર શ્રેણી - Alphabet Series 6 દિશા અને અંતર – Direction and Distance 7 ક્રમ કસોટી - Ranking Test 8 લોહીના સંબંધો - Blood Relations 9 બેઠક વ્યવસ્થા – Sitting Arrangement 10 કોયડાઓ - Puzzles 11 સમસંબંધ - Analogy 12 વર્ગીકરણ - Classification 13 મૂળાક્ષર અને સંખ્યા કસોટી – Number and Alphabet Test 14 ગાણિતિક ક્રિયાઓ – Mathematical Operations 15 પાસો – Dice 16 લુપ્ત સંખ્યા – Missing Number / Character 17 આકૃતિઓની ગણતરી - Counting of Figures #MathsAndReasoningForCCE #sscgd #sscgd2023 #CCEMaths #constablemaths #policeconstable #forest #forestguard #ForestMaths #પાયાનુંગણિત #MathsBySRMSir #BasicMaths #motivation #mathsfullcourse #gpscpreparation #constable #gpsc #srminstitute #basicmaths #mathstricks #mathsshorts #mathsshorttricks #SrmInstituteBhavnagar #srminstitute

I'm on Instagram as @sanjay_makwana2509. Install the app to follow my photos and videos. https://www.instagram.com/invites/contact/?i=bcqe3ndqqtq8&utm_content=1mzqc0t
Показати все...
છેલ્લી 2 કલાક બાકી
Показати все...
👍 1
Offer ends Today at 11.59 PM
Показати все...
👍 2
🚔 પોલીસ કોન્સ્ટેબલ,PSI અને CCE Group - B mains ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મેગા ઑફર.... 🚔 ....... 70% discount........ 👮‍♀ ઑફર ફ્કત 2 દિવસ માટે જ.... 🎓 આજે છેલ્લો દિવસ...... 🎓 સંપુર્ણ ગણિત અને રીઝનીંગનો રૂ.2499 ની કિંમતનો કોર્સ ફ્કત રૂ.800 માં....🎓 કોર્સ વેલિડીટી: 1 વર્ષ કોર્સ લિંક : https://rpgpkn.on-app.in/app/oc/393091/rpgpkn?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app Thanks and Regards, SRM institute - Bhavnagar
Показати все...
👍 2
🚔 પોલીસ કોન્સ્ટેબલ,PSI અને CCE Group - B mains ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મેગા ઑફર.... 🚔 ....... 70% discount........ 👮‍♀ ઑફર ફ્કત 2 દિવસ માટે જ.... 🎓 🎓 સંપુર્ણ ગણિત અને રીઝનીંગનો રૂ.2499 ની કિંમતનો કોર્સ ફ્કત રૂ.800 માં....🎓 કોર્સ લિંક : https://rpgpkn.on-app.in/app/oc/393091/rpgpkn?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app Thanks and Regards, SRM institute - Bhavnagar
Показати все...
COMPLETE MATHS and REASONING_1 YEAR

ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી . દરેક પ્રકરણની પાયાથી સમજણ અને શરૂઆત. SHORT-CUT METHODS નો સમાવેશ. દરેક પ્રકરણનાં અંતે પ્રેક્ટીસ પ્રશ્નોની PDF. દરેક પ્રકારનાં અંતે ONLINE TEST ની સુવિધા .

👍 2
Фото недоступнеДивитись в Telegram
3
Фото недоступнеДивитись в Telegram
Feedback after appearing in exam conducted by GETCO....
Показати все...
👍 2
Фото недоступнеДивитись в Telegram
🎉 7
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.