cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

GK For GPSC 🎖️🎖️📚🎯🎯

ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવશે.

Більше
Рекламні дописи
332
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Byy
Показати все...
🌄ગુજરાતના વિવિધ પ્રદેશો અને મેદાનો🌄 Edited by:= @s_p_0087 📍સતલાસણા તાલુકાનો પ્રદેશ 👉ગઢવાડા 📍કાંકરેજ અને પાટણ નો વિસ્તાર 👉વઢીયાર 📍બનાસકાંઠા જિલ્લાનો રણ બાજુનો પ્રદેશ 👉ગોઢનું મેદાન 📍કડી તાલુકાનો પ્રદેશ 👉થોળ 📍કલોલ થી કડીનો વિસ્તાર 👉ખાખરીયા ટપ્પા 📍પોશીના તાલુકામાં આવેલો વિસ્તાર 👉પોશીનો પટ્ટો 📍વાત્રક/શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર 👉ચરોતર 📍ઢાઢર/નર્મદા અને કિમ નદી વચ્ચેનો વિસ્તાર 👉કાનમ 📍મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ 👉વાકળ પ્રદેશ 📍નળ સરોવરથી કચ્છના નાના રણ સુધીનો સુરેન્દ્રનગરનો વિસ્તાર 👉ઝાલાવાડનું મેદાન 📍બાવળાથી વલભીપુર વચ્ચેનો વિસ્તાર 👉ભાલ કાંઠો 📍સાબરમતી નદીથી નળસરોવર તરફનો વિસ્તાર 👉નળ કાંઠો 📍ભાલપ્રદેશની ઉત્તરમાં આવેલો વિરમગામનો વિસ્તાર 👉વિરમગામનું મેદાન 📍ઘેલો અને શેત્રુજી નદી વચ્ચેનો વિસ્તાર 👉ગોહિલવાડનું મેદાન 📍ઉના થી ચોરવાડ નો પ્રદેશ 👉લીલી નાઘેર 📍માણાવદર થી નવીબંદર નો પ્રદેશ 👉ઘેડ 📍જામનગરનો પ્રદેશ 👉હાલાર 📍દે.દ્વારકાનો પ્રદેશ 👉દારૂકાવન 📍કચ્છની ઉતરનો મોટા રણનો પ્રદેશ 👉બન્નીનું મેદાન 📍કચ્છના દરિયાકિનારાનો પ્રદેશ 👉કંઠીનું મેદાન 📍મોટા અને નાના રણ વચ્ચેનો પ્રદેશ 👉વાગડનું મેદાન 📍મહી-ઢાઢર નદીના મુખત્રિકોણનો પ્રદેશ 👉સુવાલીની ટેકરીઓ 📍નર્મદાની દક્ષિણે આવેલો પ્રદેશ 👉લાટ પ્રદેશ 📍શેઢીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ 👉માળ પ્રદેશ 📍ડાંગ જિલ્લાનો પ્રદેશ 👉દંડકારણય 🎻 🎻🎻🎻🎻🎻🎻🎻🎻
Показати все...
🌷🌷👉αℓωαуѕ кєєρ ѕмιℓιηg😊, нαℓƒ σƒ ℓιƒє'ѕ ρяσвℓємѕ ωιℓℓ єη∂ тнєяє..💙❤️💯💯 Good morning Happy new year, 2023
Показати все...
𖠁તલાટી  𖠁જુનિયર ક્લાર્ક ❀⊰💯..𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀🌷😊🤞 📍𝗷𝗼𝗶𝗻..👇 https://t.me/gkpointupdate https://t.me/gkpointupdate https://t.me/gkpointupdate https://t.me/gkpointupdate
Показати все...
🟢𝗚𝗣𝗦𝗦𝗕-𝟮𝟬𝟮𝟯📓🏹 【તલાટી/જુ.ક્લાર્ક/...

𖠁તલાટી 𖠁જુનિયર ક્લાર્ક ❀⊰💯..𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀🌷😊🤞 . 𖢗➪ All Government exam preparation & current update 📝 🗨️એડમીન રાઇટ્સ મેળવવા માટે 👉 : @Shailesh_0087 . . 👇𝗝𝗢𝗜𝗡👇 🔷🔸📌 @gkpointupdate

🔸 આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ક્યાં જિલ્લામાં છે ❓
Показати все...
દાહોદ
છોટા ઉદેપુર
ડાંગ
સુરત
💠🌷 પચાયતી રાજ 🌷💠 ભારત માં સૌ પ્રથમ ત્રી સ્તરીય પંચાયત રાજ ની સ્થાપના 2 ઓક્ટોબર 1959 ના રોજ રાજસ્થાન ના નાગોરી જિલ્લાના બગદરી ગામ માંથી થયી હતી 👉 2 સ્તરીય પંચાયત રાજ ની ભલામણ 👉અશોક મહેતા સમિતિ 👉3 સ્તરીય પંચાયતી રાજ ની ભલામણ 👉બળવંતરાય મહેતા 👉 4 સ્તરીય પંચાયતી રાજ ની ભલામણ 👉જી.વી.કે રાવ સમિતિ હાલ મા ભારત માં ત્રિ સ્તરીય પંચાયત અમલ મા છે 🤜બેઠક 👉ગ્રામ પંચાયત-8 થી 16 👉તાલુકા પંચાયત-16થી 32 👉જિલ્લા પંચાયત-32 થી 52 🤜મહિલા અનામત 50% 🤜obc અનામત 10% 🤜sc/st અનામત વસ્તી ને આધારે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 📍તલાટી/જુનિયર કલાર્ક... ની તૈયારી કરવા માટે...👉 અહીં ક્લિક કરો. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показати все...
𝗚𝗣𝗦𝗦𝗕-𝟮𝟬𝟮𝟯📓🏹 【તલાટી/જુ.ક્લાર્ક/...

𖠁તલાટી 𖠁જુનિયર ક્લાર્ક ❀⊰💯..𝗦𝘂𝗰𝗰𝗲𝘀𝘀🌷😊🤞 . 𖢗➪ All Government exam preparation & current update 📝 🗨️એડમીન રાઇટ્સ મેળવવા માટે 👉 : @Shailesh_0087 . . 👇𝗝𝗢𝗜𝗡👇 🔷🔸📌 @gkpointupdate

📍 શ્યાનતા(સ્નિગ્ધતા) નો એકમ....?Anonymous voting
  • બાર
  • એંગસ્ટ્રોમ
  • પોઇસ
  • નોટ
0 votes
ગુજરાત રસાયણ ઉધોગના પિતા...Anonymous voting
  • ત્રિભુવનદાસ ગજ્જર
  • ડૉ. આત્મારામ
  • કમલકાંત પાંડે
  • ડૉ. પી.કે.સેન
0 votes
વિસ્કોમીટર શેના માટે ઉપયોગી સાધન છે ?Anonymous voting
  • દૂધની ઘનતા માપવા
  • ચીકાશ માપવા
  • સપાટીનો વળાંક માપવા
  • વાયુનું કદ માપવા
0 votes
📍 ભારતમાં સૌપ્રથમ રેડિયો ટ્રાન્સમીટિંગની સ્થાપના કરનાર...Anonymous voting
  • સિંગમન્ડ ફ્રોઇડે
  • મુરે ગેલમેન
  • ડૉ. આત્મારામ
  • શીશીરકુમાર મિત્ર
0 votes
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.