Current Affairs Gujarati - CurrentAdda
Відкрити в Telegram
Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati
Показати більше8 532
Підписники
+224 години
-77 днів
-3530 днів
Архів дописів
Q4. શામળાજી ખાતે સર્વોદય મેળાનું આયોજન સ્થાનિક સર્વોદય કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે અને તે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે:
Q3. ડાન્સીંગ ડીયર સાંગાઈ (Dancing Deer Sangai) દેશના કયા ભાગમાં જોવા મળે છે ?
Q2. નીચેના પૈકી કયો ઉત્સવ જાન્યુઆરી મહીનામાં સાથોસાથ ઉજવાતો નથી?
🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
🌅 DAILY STUDY TARGET & MISSION 2026
━━━━━━━━━━━━━━━━━━
📅 તારીખ: 11-10-2026 | દિવસ: #46
📚 વિષય: સાંસ્કૃતિક વારસો
📖 ટોપિક: દ્રશ્યકળા
🎯 સબ-ટોપિક: સ્થાપત્યકળા
💡 આજનો ટાર્ગેટ:
આજના આ ટોપિકનું સંપૂર્ણ રિવિઝન કરી લો! રાત્રે આ જ ટોપિકમાંથી LIVE TEST / QUIZ લેવામાં આવશે.
━━━━━━━━━━━━━━━━━━
📢 મિત્રો સાથે શેર કરો: https://t.me/currentadda
📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE)
━━━━━━━━━━━━━━━━━━
🗓️ તારીખ: 11-10-2026 | ડે: #46
📚 આજનો મુખ્ય વિષય: સાંસ્કૃતિક વારસો
⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ:
🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક)
⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક)
📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક)
👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ)
🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક)
━━━━━━━━━━━━━━━━━━
🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ:
1. સંસ્કૃતિ (વિરાસતો)
2. પ્રદર્શન કળા (માર્શલ આર્ટસ)
3. સંસ્કૃતિ (સાહિત્ય)
4. સંસ્કૃતિ (કેલેન્ડર - મેળા અને તહેવારો)
5. સંસ્કૃતિ (ખાણીપીણી)
💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે.
━━━━━━━━━━━━━━━━━━
🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું?
✅ દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ
✅ ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન
✅ AI વિસ્તૃત સોલ્યુશન બુકલેટ દરરોજ PDF સ્વરૂપે
✅ કોઈ જાહેરાત વિના ૧૦૦% અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ
💰 પરવડે તેવા પ્લાન્સ:
• ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ)
• ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય)
• ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર)
⚖️ સભ્યપદ મુદત પૂરી થવાના ૩ દિવસ અને ૧ દિવસ પહેલાં Telegram પર રિન્યુઅલ નોટિફિકેશન મળશે.
━━━━━━━━━━━━━━━━━━
👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર!
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં સામાન્ય બૌધિક ક્ષમતા ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૩૩ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ!
🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ:
🥇 1st Rank: ટોપ વ. ──▶ 45.00 ગુણ (92% Accuracy)
📊 કુલ સહભાગી: 0 વિદ્યાર્થીઓ
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP એ કોઈ સામાન્ય ટેલિગ્રામ ગ્રુપ નથી — આ એક 100% Protected Secret Batch છે!
• 🔒 સંપૂર્ણ પ્રાઈવેટ & પ્રોટેક્ટેડ: મટીરીયલ અને મોક ટેસ્ટ સંપૂર્ણ સિક્યોર છે (કોઈ ફોરવર્ડ કે લીક શક્ય નથી).
• 🎯 ઓલ-ગુજરાત લાઈવ રેન્કિંગ: હજારો ગંભીર વિદ્યાર્થીઓ વચ્ચે તમારી વાસ્તવિક તૈયારી ચકાસો.
• ⚖️ સચોટ નેગેટિવ માર્કિંગ (-૦.૩૩): પરીક્ષા હોલ જેવો જ સાચો અનુભવ.
• 📑 રોજ રાત્રે ૫૦ પ્રશ્નોની AI સોલ્યુશન PDF: દરેક પ્રશ્નની વિસ્તૃત સમજૂતી.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
🎯 આવતીકાલનો સ્ટડી ટાર્ગેટ & લાઈવ ટેસ્ટ સિલેબસ (Day #46):
📚 વિષય: સાંસ્કૃતિક વારસો
1. સંસ્કૃતિ (વિજ્ઞાન)
2. સંસ્કૃતિ (સમાજસેવકો)
3. સંસ્કૃતિ (દર્શન અને સંત પરંપરા)
4. સંસ્કૃતિ (અન્ય)
5. સંસ્કૃતિ (વિરાસતો)
💡 આવતીકાલે આ ૫ ટોપિક્સનું સંપૂર્ણ રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે.
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans):
• ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ)
• ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય)
• ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર)
👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ માટે અત્યારે જ સીટ કન્ફર્મ કરો:
📄 🌙 નાઈટ મેગા ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ
✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી!
📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.
✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ!
💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?)
━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION)
━━━━━━━━━━━━━━━━━━
સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે!
🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા:
• 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ
• 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF
• 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન
• 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ
💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans):
• ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ)
• ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય)
• ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર)
⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા):
૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે.
૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે.
૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો.
━━━━━━━━━━━━━━━━━━
👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:
Q10. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q10. [GPSC • Police Inspector • 2017]
━━━━━━━━━━━━━━━━━━
જોડકા જોડો.
1. પ્રેઈરીઝ - a. વિષુવવૃત્તીય પ્રદેશો
2. સવાના - b. સમશીતોષ્ણ ઘાસના મેદાનો
3. સેલ્વા - c. શંકુદ્રુમ જંગલો
4. તાઇગા - d. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q9. જો આપેલ વર્તુળનું સમીકરણ r² = 2 – 4r cos θ + 6rsinθ હોય, તો આપેલા વર્તુળની ત્રિજ્યા શું છે?
Q8. પતંગની દોરી 50 મીટર લાંબી છે અને તે સમક્ષિતિજ સાથે 60 માપનો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ રહેતી નથી તેમ માની લઈએ તો પતંગની ઊંચાઈ .... મીટર હશે.
Q7. નીચેના પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી?
Q5. બે સંખ્યાનો ગુણાકાર 120 થાય છે તેઓના વર્ગનો સરવાળો 289 થાય છે તો તે બે સંખ્યાનો સરવાળો કેટલો થશે ?
Q4. 6 જુદી જુદી નવલકથા અને 3 જુદા જુદા શબ્દકોશમાંથી 4 નવલકથા અને 1 શબ્દકોશ પસંદ કરીને એક શેલ્ફ પર ગોઠવી રહ્યા છે, જેથી શબ્દકોશ હંમેશા મધ્યમાં રહે. આવી ગોઠવણની સંખ્યા કેટલી હશે?
Q2. ઉપરના પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો 👇
