uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

Відкрити в Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

Показати більше
8 537
Підписники
-124 години
-197 днів
-5830 днів
Архів дописів
📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો. ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF 💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯) ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • State Tax Inspector • 2020] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? (650) ━━━━━━━━━━━━━━━━━━ વિકલ્પો (Options): (A) સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રૂપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું. (B) ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંતમ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં. (C) (A) અને (B) બંને (D) (A) અને (B) પૈકી કોઈ નહી ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. કચ્છનો પ્રાગ-મહેલ .......... સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે.
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [Panchayat • Research Assistant • 2018] ━━━━━━━━━━━━━━━━━━ નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. (1) ઉપરકોટ a.અમદાવાદ (2) સીદી સૈયદની જાળી b. પાટણ (3) રાણીની વાવ c. ખદીરબેટ (4) ધોળાવીરા d. જુનાગઢ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ‘લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર' (LLDC) કયા રાજ્યમાં શરૂ કર્યું છે?
Anonymous voting

Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q1. [GPSC • DySO • 2020-21] ━━━━━━━━━━━━━━━━━━ અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? ૧. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે. ૨. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે. ૩. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 આજના દૈનિક કરંટ અફેર્સની ક્વિઝ VIP ચેનલમાં મુકાઈ ગઈ છે!

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 25-10-2026 | ડે: #60 📚 આજનો મુખ્ય વિષય: સાંસ્કૃતિક વારસો ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૧૫ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ એક્સપ્રેસ ક્વિઝ (પ્રાઈવેટ) 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) 🏆 બપોરે ૧૨:૩૦ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ પરિણામ + ૧ પેજ રિવિઝન PDF (પ્રાઈવેટ) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) 🏆 રાત્રે ૧૦:૧૫ વાગ્યે ──▶ All-Gujarat Live Leaderboard (-0.25 Negative) (પ્રાઈવેટ) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. દ્રશ્યકળા (સ્થાપત્યકળા) 2. સંસ્કૃતિ (તીર્થ અને પર્યટન સ્થળો, સાંસ્કૃત્તિક વનો) 3. સંસ્કૃતિ (સાહિત્ય) 4. સંસ્કૃતિ (કેલેન્ડર - મેળા અને તહેવારો) 5. પ્રદર્શન કળા (સંગીતકળા) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર! ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં સામાન્ય બૌધિક ક્ષમતા ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ! 🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ: 🥇 1st Rank: ટોપ વ. ──▶ 45.00 ગુણ (92% Accuracy) 📊 કુલ સહભાગી: 0 વિદ્યાર્થીઓ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🎯 આવતીકાલનો ટેસ્ટ સિલેબસ (Day #60): 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 1. દ્રશ્યકળા (સ્થાપત્યકળા) (10 Qs) 2. સંસ્કૃતિ (તીર્થ અને પર્યટન સ્થળો, સાંસ્કૃત્તિક વનો) (10 Qs) 3. સંસ્કૃતિ (સાહિત્ય) (10 Qs) 4. સંસ્કૃતિ (કેલેન્ડર - મેળા અને તહેવારો) (10 Qs) 5. પ્રદર્શન કળા (સંગીતકળા) (10 Qs) 💰 VIP પ્લાન્સ: ૧ મહિનો: ₹૬૦ | ૨ મહિના: ₹૯૯ | ૩ મહિના: ₹૧૧૯ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ માટે અત્યારે જ જોડાઓ:

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો. ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF 💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯) ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

Q10. 1, 4, 27, 256, ___________________ ખાલી જગ્યા પૂરો.
Anonymous voting

Q9. રવિ અને મનિષાની આવકનો સરવાળો અમિ અને નિમિષાની આવકના સરવાળા કરતાં વધારે છે. રવિ અને અમિની આવકનો સરવાળો મનિષા અને નિમિષાની આવકના સરવાળા જેટલો જ છે. વધુમાં, રવિ, મનિષા અને નિમિષાની આવકના સરવાળાના અડધા જેટલું રવિ કમાય છે. તો કોની આવક સૌથી વધુ છે?
Anonymous voting

Q8. જો B અને C એ S ના ભાઈઓ છે. B એ M અને N નો પુત્ર છે. M એ K ની પુત્રી છે. R એ N ના પતિ છે. Q એ R નો પુત્ર છે. હવે જો T એ K નો ભાઈ હોય તો Q સાથે T નો સંબંધ શું છે?
Anonymous voting

Q7. એક સાંકેતિક ભાષામાં ‘PAINT” નો સંકેત 74128′ અને ‘EXCEL’ નો સંકેત 93596' હોય તો ACCEPT' નો સંકેત કયો થશે ?
Anonymous voting

Q6. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting