cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

The Golden Charcoal - UPSC/GPSC

Resourceful and to-the-point channel for UPSC/GPSC students from Gujarat. Join group and ask your queries to experienced aspirants: https://t.me/+e633oco-TV8wNzc9

Більше
Індія110 330Англійська108 254Освіта42 395
Рекламні дописи
2 874
Підписники
+2924 години
+1297 днів
+11530 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હરિત સંકલ્પ સાથે ચાર નવીન યોજનાઓનો પ્રારંભ… #GujaratInformation8796 #Yojna
Показати все...
1
Фото недоступнеДивитись в Telegram
AI
Показати все...
1
Repost from N/a
Фото недоступнеДивитись в Telegram
HIGHCOURT ASS. MAINS RESULT 400paar and counting officially🙏❤️We request you to please send your details if you have cleared mains. Thank you all for this wonderful return gift.🔥 #TGCFamily❤️
Показати все...
🔥 4
Фото недоступнеДивитись в Telegram
📌DYSO ના માર્કસ જોઇ શકાશે 📌લિંક https://gpscresult.examvault.in/ 📌Exam type : Prelim Exam (Revised Result) You can view your result up to 20-07-2024 only
Показати все...
😁 3
📌DYSO ના માર્કસ જોઇ શકાશે 📌લિંક https://gpscresult.examvault.in/ 📌Exam type : Prelim Exam (Revised Result) You can view your result up to 20-07-2024 only
Показати все...
Фото недоступнеДивитись в Telegram
What is Visual Pollution? Unthinkable in India. Good read.
Показати все...
👍 1👏 1
આજે DySO ની મુખ્ય પરિક્ષાની તારીખ લંબાવવા બાબતે થયેલ સુનવણી મુજબ, જજ સાહેબે GPSC ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પ્રથમ જાહેર થયેલ પરિણામમાં ઉમેદવારને તમે fail જાહેર કરો છો પછી કોઈપણ કારણોસર નવા રિવાઇઝ લીસ્ટમાં તેમને એડ કરો છો અને તમે 8 તારીખે પરિણામ રીવાઇઝ કરીને તાત્કાલિક ફોર્મ ભરીને મુખ્ય પરીક્ષા માટે બોલાવી લો છો. એકવાર ઉમેદવારને તમે fail જાહેર કરી દો છો તો તેની એક અલગ માનસિકતા બંધાઈ જાય છે. Some adequate time has to be given when there are 1900 candidates. નવા એડ થયેલ ઉમેદવારોની સંખ્યા કઈ નાની નથી. અંદાજિત 30% થી વધુ ઉમદવરો એડ થયા છે." GPSC ના એડવોકેટ જ્યારે કહે છે કે ઉમેદવારોને સમય આપવાથી પરીક્ષા 2 મહિના delay થઈ શકે છે, ત્યારે પણ જજ સાહેબ કહે છે કે, કોઈ પણ તારીખ આપો પણ These people have to be given some time to prepare. સુનાવણીના અંતે પિટીશનરના એડવોકેટ મેઘા જાની મેડમ થોડા ઈમોશનલ થઈ જાય છે. DySO ની તારીખ લંબાવવા બાબતે જજ સાહેબ પોઝિટિવ હોય તેવું જણાય છે. આ બાબતે વધુ સુનાવણી આવતીકાલે સવારે રાખવામાં આવી છે. જજ સાહેબનું વલણ જોતા DySO ની પરીક્ષા પાછળ જવાની સંભાવનાઓ વધુ છે.
Показати все...
😁 4👍 3
Repost from N/a
Фото недоступнеДивитись в Telegram
Live lecture Started મુખ્ય પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવાર માટે લાઈવ સેશન 👉🏻 તમામ મિત્રોને આજના પરિણામમાં પાસ થવા માટે ખુબ ખુબ અભિનંદન!! 👉🏻 લાઈવ લેક્ચર સમય: 10:45 pm (11/07/2024) 👉🏻 ભવિષ્યની રણનીતિ માટે આપણા તમામ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે. 🔗 અહીં ક્લિક કરી આપ લાઈવ લેક્ચરમાં જોડાઈ શકો છો: https://youtube.com/live/Ke1r0fNelxA
Показати все...
Repost from N/a
Фото недоступнеДивитись в Telegram
મુખ્ય પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવાર માટે લાઈવ સેશન 👉🏻 તમામ મિત્રોને આજના પરિણામમાં પાસ થવા માટે ખુબ ખુબ અભિનંદન!! 👉🏻 લાઈવ લેક્ચર સમય: 10:45 pm (11/07/2024) 👉🏻 ભવિષ્યની રણનીતિ માટે આપણા તમામ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે. 🔗 અહીં ક્લિક કરી આપ લાઈવ લેક્ચરમાં જોડાઈ શકો છો: https://youtube.com/live/Ke1r0fNelxA
Показати все...
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.