cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

GS With Nirmal Aerda

Computer & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે. Admin id @NirmalsirAerda

Більше
Рекламні дописи
2 292
Підписники
+524 години
+267 днів
+6530 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Repost from N/a
Фото недоступнеДивитись в Telegram
Lecture Date: 10/06/2024 Lecture Time: 2:30 pm વધુ વિગત જાણવા 2:30 વાગ્યાના લેક્ચરમાં જોડાવવા વિનંતી https://youtu.be/H3m1A_Wi3k0
Показати все...
(૫) કઈ કંપનીએ એપલ ને પાછળ છોડી ને બીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે ?Anonymous voting
  • (A) માઈક્રોસોફ્ટ
  • (B) મેટા
  • (C)Nvidia
  • (D) Google
0 votes
(૨) ભારતિય સેના દ્વારા તેમના " ગો ગ્રીન ઇનેસેટિવસ " ના ભાગરૂપે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ?Anonymous voting
  • (A) અરુણાચલ પ્રદેશ
  • (B) આસામ
  • (C) સિક્કિમ
  • (D) મણિપુર
0 votes
(૩) સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો?Anonymous voting
  • (A) ૧૯૫૪
  • (B) ૧૯૬૨
  • (C) ૧૯૬૪
  • (D) ૧૯૭૮
0 votes
(૧) વાઘ અનામતમાં ભારતનું પ્રથમ બાયોસ્ફિયર, રાજાજી રાઘાટી બાયોસ્ફિયર ક્યાં આવેલું છે ?Anonymous voting
  • (A) અસમ
  • (B) મધ્ય પ્રદેશ
  • (C) કર્ણાટક
  • (D) ઉત્તરાખંડ
0 votes
(૪) નવેમ્બર માં યોજનારી વાર્ષિક આબોહવા પરિષદ માં શું ભાર મૂકવામાં આવશે?Anonymous voting
  • (A) આબોહવા ક્રિયા
  • (B) શાંતિ અને યુધ્ધ વિરામ
  • (C) પુનઃ પ્રાપ્ય ઊર્જા
  • (D) એક પણ નહિ
0 votes
Current affairs 😊
Показати все...
😊 ભારતના વડા પ્રધાનો:- (1) 1947-1964 જવાહરલાલ નેહરુ (2) 1964-1966 લાલ બહાદુર શાસ્ત્રી (3) 1966-1977 ઇન્દિરા ગાંધી (4) 1977-1979 મોરારજી દેસાઈ (5) 1979-1980 ચરણ સિંહ (6) 1980-1984 ઈન્દિરા ગાંધી (7) 1984-1989 રાજીવ ગાંધી (8) 1989-1990 વી.પી.સિંહ (9) 1990-1991 ચંદ્ર શેખર (10) 1991-1996 પી.વી.નરસિમ્હા રાવ (11) 1996-1996 અટલ બિહારી વાજપેયી (12) 1996-1997 H.D.દેવગૌડા (13) 1997-1998 ઈન્દર કુમાર ગુજરાલ (14) 1998-2004 અટલ બિહારી વાજપેયી (15) 2004-2014 મનમોહન સિંહ (16) 2014-2019, 2019-2024, - વર્તમાન નરેન્દ્રભાઇ મોદી
Показати все...
👍 3
Фото недоступнеДивитись в Telegram
😇 Shri Narendra Modi was sworn in as the Prime Minister of India, commencing his third term in office. 😇 The Honorable President, Shrimati Draupadi Murmu, administered the oath at the forecourt of Rashtrapati Bhavan. 😇 The ceremony was graced by an array of eminent personalities, including world leaders, industry captains, Bollywood stars, media figures, and a large number of well-wishers.
Показати все...
👍 2
Фото недоступнеДивитись в Telegram
👍 9