cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Horizon Computer Education & Horizon Live💻🖥

વિવિધ સરકારી ભરતીઓ માટે Speed Typing, C.P.T... Python અને PHP Programing અને કોડિંગ ની સ્પેશ્યલ બેચીસ... GANDHINAGAR, PALANPUR t.me/horizoncomputer

Більше
Рекламні дописи
3 230
Підписники
+324 години
+257 днів
-530 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
સાંજે 5 થી 6 અને 7 થી 8 વાગ્યાની બેચમાં રજીસ્ટ્રેશન ચાલુ છે...
Показати все...
2
આ સોફ્ટવેર એટલે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3. એમાં ગુજરાતી typing માટેના અલગ અલગ કુલ 8 કી બોર્ડ્સ છે... એ 8 માંથી કોઈ પણ સિલેક્ટ કરીને ગુજરાતી type કરો એનો ફોન્ટ શ્રુતિ હોય છે... એ 8 માંથી 7 કી બોર્ડ્સ HCA Typing માં માન્ય કરવામાં આવેલા છે... 👍👍👍
Показати все...
Gujarati Indic Input 3 32-bit.zip3.50 MB
Фото недоступнеДивитись в Telegram
Photo from Horizon Computer Education & IT Training Center
Показати все...
HCA પરીક્ષાના Speed Typing નું મહત્વ, કોમ્પિટિશન અને અન્ય ઘણા બધા પ્રશ્નોના જવાબ Horizon Computer Education માં રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓની typing speed ના આ 3 ફોટા થકી મળી જ જાય છે ❤️❤️❤️❤️👌👌👌👌 હજુ તો માત્ર પહેલાં સ્ટેજ પર છીએ... 👍👍👍
Показати все...
👍 5
Фото недоступнеДивитись в Telegram
બપોરે 3 થી 4 અને સાંજે 7 થી 8 વાગ્યાની બેચીસમાં રજીસ્ટ્રેશન ચાલુ...
Показати все...
હજુ ઘણા બધા ભાઈઓ બહેનોને હાઇકોર્ટ આસિસ્ટન્ટ માટેના Typing સંબંધિત ઘણા બધા ડાઉટ્સ અને કવેરીઝ છે... તે તમામ પ્રશ્નો અને કવેરીઝના સમાધાન માટે આપણે મંગળવાર અથવા બુધવારે HCA ટાઇપિંગ માટેની ઘણી બધી અગત્યની માહિતી માટેના YouTube વિડીયોની લિંક અહીં મુકીશું... શ્રીકાન્ત પટેલ Horizon Computer Education & IT Training Center - Gandhinagar. 👍👍👍
Показати все...
👍 8
Фото недоступнеДивитись в Telegram
👍 2
HCA Typing Test Notification: Exam held in 2019 vs Current Exam in 2024...
Показати все...
મંગળવાર અથવા બુધવારે HCA ટાઇપિંગ માટેની ઘણી બધી અગત્યની માહિતી માટેનો વિડીયો મુકીશું... 👍👍👍
Показати все...
👍 6 3
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.