cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Confusion_point

📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે 📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે 📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ

Більше
Рекламні дописи
13 316
Підписники
-524 години
-347 днів
-19530 днів
Час активного постингу

Триває завантаження даних...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Аналітика публікацій
ДописиПерегляди
Поширення
Динаміка переглядів
01
આપને પણ ગણિત અને રિઝનીંગમાં તકલીફ હોય તો કોર્સ purchase કરી શકો છો
1440Loading...
02
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
1 2741Loading...
03
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
1 60811Loading...
04
એક વાર શાંતિથી વાચજો અને વિચાર કરજો. ગળે ઉતરે તો શેર કરજો (મેં કોવિશિલ્ડ જ લીધી છે.) કોવિશિલ્ડ વેક્સીન માટે ઘણું ઘણું નવું આવ્યું અને ઘણા મીમ્સ પણ બને છે અને ઘણા આને રાજકીય મુદ્દો પણ આપી શકે. હું મારી રીતે જે થોડું ઘણું સમજુ છું એ આપને કહું. કોવીડનો સમય યાદ કરો. રામડેસીવીર જેની કોઈ ખાસ ઉપયોગીતા નહતી એની માટે કેવી કાળા બજારી થતી હતી. રામડેસીવીરથી પણ ઘણા એક્યૂટ કિડની ફેલયર ના કિસ્સા ઉપરાંત sudden cardiac death ના કિસ્સા સામે આવ્યા હતા. અને એતો લિટરેચરમાં પણ લખેલુ જ હતું. ત્યારે આપણે બધું ભૂલી જઇએ,થવી હોય તો થાય, રેર સાઈડ ઈફેક્ટ્સ છેને.. બાકી રામડેસીવીર તો જોઈએ જ. દરેક દરેક દવાઓ ની સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે. એ પછી વેક્સીન કેમ ન હોય. અને ત્યારે ટૂંકા સમય ગાળામાં તે શોધાઈ હોય અને phase 2 પછી તરત એને માણસો ને આપવાની હોય તો શું કરવાનું? આટલા કરોડો લોકોને આ અપાઈ હોય પછી 0.00001 ટકા એટલે કે લાખે એક લોકોમાં આ તકલીફ થાય છે તો આથી વધુ જોખમ તો રોડ પર ગાડી ચલાવવામાં છે. ભારતમાં જ રોડ ટ્રાફિક એક્સીડંટથી મૃત્યુ પામનારાની સંખ્યા એક લાખે 12 છે. કોવિશિલ્ડથી થતી આ આડઅસર કરતા બાર ગણી વધારે શક્યતા. તો આપણે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ? Azithromycin દવા કે જે હરેકના મોઢા પર હશે અને જીવનમાં કેટલીય વાર લીધી હશે, કોરોનમાં પણ શરદી ઉધરસમાં લીધી હશે એની પણ સિરિયસ સાઈડ ઇફેક્ટમાં QT prolongations અને sudden cardiac attack છે જ. આટલા વર્ષો વપરાયા પછી હવે એને બેન કરવી કે નઈ એવી પણ ચર્ચા ક્યાંક વાંચી હતી. છતાં હું પણ જરૂર પડે લઉં જ છું અને લોકો પણ લેતા જ હશે. કોવિશિલ્ડ કામ કરતી હતી એ ચોક્કસ વાત છે અને એ એન્ટિબોડી પણ શરીરમાં સારા એવા પ્રમાણમાં બનાવતી હતી. તો કોવિશિલ્ડ લેવાને કારણે હજારો લાખો ના જીવ બચી શક્યા છે એ દિશામાં આપણે કદી નથી વિચારતા.. જો લીધી જ ન હોત તો?? અત્યારે કદાચ એવુ થાય કે સારું થયું હોત ન લીધી હોત પણ ત્યારે તે સમયે આ રસી જ આપણને રાહતનો શ્વાસ આપ્યો હતો. એટલે આ સમાચાર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ ) બનાવનાર કંપની એ સ્વીકાર્યું કે અમુક કિસ્સાઓમાં TTS -thrombosis with thrombocytopenia syndrome થાય છે તો એમાં બિલકુલ દુઃખી થવા વાળી કે આય હાય હવે બધાનું શું થશે એમ વિચારી મેસેજો ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી. અને કોવેક્સીન પણ ત્રીજા ફેઝના ટ્રાયલ વગર જ આપવામાં આવી હતી. કારણકે એ એટલા ઓછા સમયમાં શક્ય જ નહતું. એટલે વહેલા મોડા એની પણ આવી કોઈ આડઅસર બહાર આવે તો એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ફરી એક દાખલો આપું. Safest લોકલ એનેસથેટીક એજન્ટ lignocaine થી પણ 10000 એ એક કેસમાં જીવલેણ anaphylaxis રિએકશન આવે છે. વેક્સીનથી થતી આ આડઅસર કરતા દસ ગણું જોખમી છે. છતાં આખી દુનિયા વાપરે જ છે ને. કોઈ પણ દવા કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ ઓપરેશનની ઘણી ઓછા વત્તા પ્રમાણમાં આડઅસરો હોય છે પણ એની સરખામણીમાં એ કેટલા ને ઉપયોગી નીવડે છે એ જોતા એને વાપરવામાં આવતી હોય છે. તો રસીમાં, કરોડો લોકો ને એક સાથે અપાયી હોય તો 0.00001 % કેસમાં કોઈક તકલીફ થાય તો એનો મતલબ એ નથી કે એ ખરાબ હતી અથવા એ ન હતી વાપરવા જેવી. એટલે મારાં માટે કોઈ ગભરાવાની કે ચિંતાની જરૂર જ નથી. એના થી હજારો ગણા મૃત્યુ તમાકુ, સિગરેટ અને દારૂની આડઅસરોથી થાય છે પણ એ તો આપણે ક્યાં કઈ ગણીએ જ છીએ. એના તો કોઈ હેલ્થ માટે ફાયદા પણ નથી માત્ર નુકશાન છે. અહીં રસી એ ફાયદો તો કર્યો જ છે..વિશ્વમાં વર્ષે બે લાખ લોકો માત્ર દારૂ ના કારણે મરે છે એ છતાં ભારતમાં પણ એવરેજ 15-20% લોકો દારૂ પીવે જ છે.અને એમાંથી દોઢેક લાખ લોકો alcoholic liver cirrhosis થી મૃત્યુ પામે છે.છતાં એ વિશે કોઈ ચિંતા નથી કરતુ?! ટૂંકમાં મને નથી લાગતું કે આમ આ સમાચારથી કઈ જ ડરવાની જરૂર છે.તમે તમારી જાતે કોઈ પણ ઇન્જેક્શન કોઈ પણ દવાની serious side effects શોધજો. તમને આપો આપ સમજાયી જશે હું શું કહેવા માંગુ છું. -ડો. સ્મિત મહેતા
2 79516Loading...
05
ભણાવવાનું માધ્યમ ઓનલાઇન (SRM institute) હૉય કે ઓફ્લાઇન (સંવેદના પરિવાર)...હેતું એ જ રહેશે કે યુવાનો સરકારી નોકરી મેળવી પગભર બને.... પૈસા કમાઈ લેવાનો હેતુ પહેલાં પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહિ હોય...
2 5411Loading...
06
સફળતાની ચાવી હવે આપનાં મોબાઈલમાં 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
3 2212Loading...
07
❇️ CCE / DySO તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી 👇 📎 GPSC દ્વારા લેવાતી વિવિધ મુખ્ય પરિક્ષામા પુછાયેલ પત્રલેખનનું સંકલન
3 413133Loading...
08
https://t.me/kfsjp
1902Loading...
09
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
3 6893Loading...
10
✏️વૈશ્વિક સ્તરે ભારતનું સાંપ્રાત સમયમાં મહત્વ / આજે ભારતનું વિશ્વમાં સ્થાન જેવા નિબંધ માટે ઉપયોગી માહિતી. ✏️આ મહત્વપૂર્ણ મુદ્દાના આધારે સંપૂર્ણ નિબંધ લખી શકાય. Join : @gyan_sagar22
3 77813Loading...
11
CCE Mains Group B માટે ભરતી બોર્ડ દ્વારા Detailed Syllabus આપેલ ન હોવાથી નીચે આપેલ Link દ્વારા વધુમાં વધુ અરજી કરો જેથી સત્વરે Syllabus જાહેર થઈ શકે. વધુમાં Tweet/Mail કરી શકો છો. અરજી માટે નીચે આપેલ Formatનો ઉપયોગ કરો. Link : https://gsssb.gujarat.gov.in/Feedback Topic:Declare Detailed Syllabus with topics જય હિંદ સાથ જણાવવાનું કે, જા. ક્ર. 212/202324 સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માં  ગ્રુપ- B ની મેઈન્સ પરીક્ષાના અભ્યાસક્રમને ટોપિક મુજબ વિગતવાર(Detailed Syllabus) જાહેર કરવામાં આવે તો ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. Mail ID : [email protected] https://t.me/sarkarijamai
2 3643Loading...
12
https://t.me/+F7qyAdb9KaM5YTE1
3742Loading...
13
➡️ CCE / DySO તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી 👇 📎 GPSC દ્વારા લેવાતી વિવિધ મુખ્ય પરિક્ષામા પુછાયેલ વિચાર વિસ્તારનું સંકલન ▬▬▬▬▬▬▬▬▬▬ અન્ય પ્રશ્નોનું સંકલન પણ ટુંક સમયમાં આવી જશે ચેનલમાં જોડાઈ જજો @Sarkarisaheb ▬▬▬▬▬▬▬▬▬▬
2 44873Loading...
14
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
7347Loading...
15
17/4 Shift 1 Overall easy to moderate Gujarati - easy to moderate Khali chano vage gano --khevat Chha aath -- sandhi sodo(6 k 8--answer) be option same aapya ta Dwigu samas English to Gujarati easy Samanarthi virodhi easy English Moderate Gujarati to English easy Synonym and antonyms hard Reasoning Easy ( all attempt in 15 minot with 99.9% accuracy ) Series easy ( same logic for all) [All digit sum -1] Mirror and water easy Substitute ×÷+- easy( same logic for all) Blood relation easy ( sister in both) Simplification  easy Ven diagram easy 3 to4 question Maths Modatere Time consuming( I didn't practice for hand calculation that's why) Percentage easy Time and distance easy but calculative Profit loss easy 3to 4 Written by: ભક્તો ઓફિસર
91210Loading...
16
https://t.me/Maths_Confuse CCE mate nu discussion group 📌📌📌📌
8290Loading...
17
45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
7720Loading...
18
🧿 CCE 16/4 First Shift Review 1. Reasoning Ven diagram સોડિયમ, મીઠું, કેલ્શિયમ Water image 1 or 2 questions Pattern Complete 4 questions R means ×, M means +, જેવા સમીકરણો ના 3 પ્રશ્ન હતા. નિશાની અદલા બદલી ના ત્રણ પ્રશ્નો હતા. લોહીના સબંધો અઘરા તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ચાર્ટ અને અમુકની સરેરાશ નંબર સીરીઝ માત્ર તફાવત, ઘન અને વર્ગ + - જેવી જ હતી ડેટા સુફિસિયન્સીના 2 થી 3 પ્રશ્નો હતા ( કોણ મોટું, લંબચોરસ ની પરિમિતિ) સંખ્યા સમ સબંધ ના 2 થી 3 પ્રશ્નો હતા પરંતુ ટેકનિકલ પેપરમાં જેમ ઉપર સબંધ આપી દેતા એવું આપતા નથી. કેટલાં બ્રશ શંકુ છે એવા શ્રીલોગ્સના 2 પ્રશ્ન હતા. 5 વ્યક્તિના કોણ મોટું, કોણ નાનું એવો એક પ્રશ્ન હતો IndiaBix નું નોન વર્બલ હતું નહિ 😂 2. Maths (Time Consuming) નફો ખોંટ અને ટકાવારી નું કુલ 6 થી 8 પ્રશ્ન દેખાયા નફો ખોટ અઘરું હતું જ્યારે ટકાવારી સહેલું પણ ગણતરી વાળુ. ક્રમિક વળતરના 2 પ્રશ્નો હતા.. કામ અને સમયના પ્રશ્નો સમય માંગી લે એવા હતા.. સમય અને અંતર, બોટ અને પ્રવાહ સહેલા પ્રશ્નો હતા.. ટ્રેનનો એક પ્રશ્ન સામ સામે ટ્રેન 14 and 21 નું મધ્ય પ્રમાણપદ 7√6 સમાંતર શ્રેણીના 3 પ્રશ્નો હતા સહેલા... ચૂંટણી ઉમેદવારો અને તેમના મત અને ટકાવારી અપૂર્ણાંકનો 1 પ્રશ્ન 6ના પ્રથમ 5 ગુણાંકની સરેરાશ સરેરાશ ના 1 અથવા 2 પ્રશ્ન માંડ જોવા મળ્યા 3. ગુજરાતી એક ભાષાંતર સિવાય બધું સહેલું દોહ્યુલું નો સમાનાર્થી, ઉન્નતિ નો સમનાર્થી, અભયનો વિરુધાર્થી... શાળાઓમાં વિધાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય છે. કર્તરીમાં ફેરવો.. જોડણી મૂંઝવણ, નિરીક્ષણ... આગગાડી નો વિગ્રહ આગ વડે ચાલતી ગાડી 4. અંગ્રેજી... એક આર્ટીકલ, 2 ટેન્સના પ્રશ્નો 3 જંબલ સેન્ટેન્સના પ્રશ્નો (એલન મસ્ક, GDP) ફકરા પરથી જવાબ 4 પ્રશ્નો (અઘરો પેરેગાફ) અંગ્રેજીમાં ભાષાંતર વાક્યનું સલાહ : અમુક પ્રશ્નો જાણી જોઈ લાંબા અને ગણતરી વાળા મૂક્યા હોય છે બને ત્યાં સુધી સ્કીપ કરવા પાછળ સહેલા પ્રશ્નો પહેલા પૂરા કરવા.. - @Master_8182
1 06916Loading...
19
#CCE_Review #Day_8 1st Shift 16/04/2024 9 to 10 Gujarati ° 2 questions translation Guj to Eng. ° Make Kartari sentence - shala dwara schorship apay chhe. ° Dohylu shabd no arth ° abhay nu Antonym ° jodni ...munjhavan ..nirikshan .. English ° One word substitution 2 questions ° serene meaning = Tranquil ° Comprehension 4 questions ° PQRS arrangment 2 questions ° 1 question of translation Eng to Guj ° 2 Anto 1 syno Reasoning ° number series (numbers of questions were asked) ° 12,36::32: ? This type of many questions were there. ° Statement based questions around 4/5 ° Blood Relation 3/4 questions symbols n relation like ÷ meaning brother, + mother and so on .. Maths ° work n wages 2 questions... #CCE_Review #Day_8 #Shift-1 Reasoning Series 4 easy 109,119,229. Analogy 55:3025 ::67:?. 4 questions Syllogism 3 easy Blood relation L+m m÷L like this 3 Data sufficiency hard Maths persentage 4 questions Average 3 easy Problem on age 2 questions Discount 22% 18% constitutive Table average related Gujarati easy આગગાડી samas Guru+ aagna= Dahi valovanu nu satv (ek sabd) Unntati synonyms Gujarati Dohlu synonyms Gujarati Nirbhay virodharthi Gujarati easy English comprehension hard Synonyms antonyms One word substitution Overall English hard. ✍️vijaysinh jadeja kutch
1 56219Loading...
20
🤟🤟આજની CCE Shift મુજબ આપના રીવ્યુ અહીં મોકલી આપવા વિનતી. @HustleR3900
1 2911Loading...
21
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
1 3030Loading...
22
Media files
2 424124Loading...
23
CCE માટે ખાસ જોઈ લેવું રહ્યું એક વાર ઉડતી નજરે 👍🔥
3 55717Loading...
24
Media files
3 06418Loading...
25
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
1 7260Loading...
26
📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
1 57210Loading...
27
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
1 58410Loading...
28
જો સારા અપ્રોચથી આપશો તોહ ૭૫+ આરામ થી અટેમ્પ્ટ કરી શક્શો.. ✅
1 69815Loading...
29
અમારી ઓફલાઈન બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જેઓ હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર છૅ તથા ભવિષ્યમાં આયોજીત થનાર PSI ની પરીક્ષા આપશે......
1 5650Loading...
Фото недоступнеДивитись в Telegram
આપને પણ ગણિત અને રિઝનીંગમાં તકલીફ હોય તો કોર્સ purchase કરી શકો છો
Показати все...
Фото недоступнеДивитись в Telegram
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
Показати все...
1
SPIPA માં તૈયારી કરવા માંગતા મિત્રો માટે  માર્ગદર્શક વીડિયો.. જાણો કઈ રીતે આગળ વધશો UPSC તરફ.. અને કઈ રીતે મદદરૂપ સાબિત થશે SPIPA ☝️ અરજી કરવાથી લઈને એક્ઝામમાં સફળ થવા સુધીની સ્ટ્રેટેજી જેવી તમામ માહિતી એક જ વીડિયોમાં. 💯 વીડિયો લિંક https://youtu.be/D4bRO0UnL0o 🔝 Watch Now only on Dwarkesh Education 😎 Subscribe for more! 💐
Показати все...
SPIPA EXAM COMPLETE INFORMATION SPIPA NOTIFICATION OUT

SPIPA NOTIFICATION OUT - You Will Get Complete Idea About SPIPA Exam.

👍 1
એક વાર શાંતિથી વાચજો અને વિચાર કરજો. ગળે ઉતરે તો શેર કરજો (મેં કોવિશિલ્ડ જ લીધી છે.) કોવિશિલ્ડ વેક્સીન માટે ઘણું ઘણું નવું આવ્યું અને ઘણા મીમ્સ પણ બને છે અને ઘણા આને રાજકીય મુદ્દો પણ આપી શકે. હું મારી રીતે જે થોડું ઘણું સમજુ છું એ આપને કહું. કોવીડનો સમય યાદ કરો. રામડેસીવીર જેની કોઈ ખાસ ઉપયોગીતા નહતી એની માટે કેવી કાળા બજારી થતી હતી. રામડેસીવીરથી પણ ઘણા એક્યૂટ કિડની ફેલયર ના કિસ્સા ઉપરાંત sudden cardiac death ના કિસ્સા સામે આવ્યા હતા. અને એતો લિટરેચરમાં પણ લખેલુ જ હતું. ત્યારે આપણે બધું ભૂલી જઇએ,થવી હોય તો થાય, રેર સાઈડ ઈફેક્ટ્સ છેને.. બાકી રામડેસીવીર તો જોઈએ જ. દરેક દરેક દવાઓ ની સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે. એ પછી વેક્સીન કેમ ન હોય. અને ત્યારે ટૂંકા સમય ગાળામાં તે શોધાઈ હોય અને phase 2 પછી તરત એને માણસો ને આપવાની હોય તો શું કરવાનું? આટલા કરોડો લોકોને આ અપાઈ હોય પછી 0.00001 ટકા એટલે કે લાખે એક લોકોમાં આ તકલીફ થાય છે તો આથી વધુ જોખમ તો રોડ પર ગાડી ચલાવવામાં છે. ભારતમાં જ રોડ ટ્રાફિક એક્સીડંટથી મૃત્યુ પામનારાની સંખ્યા એક લાખે 12 છે. કોવિશિલ્ડથી થતી આ આડઅસર કરતા બાર ગણી વધારે શક્યતા. તો આપણે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ? Azithromycin દવા કે જે હરેકના મોઢા પર હશે અને જીવનમાં કેટલીય વાર લીધી હશે, કોરોનમાં પણ શરદી ઉધરસમાં લીધી હશે એની પણ સિરિયસ સાઈડ ઇફેક્ટમાં QT prolongations અને sudden cardiac attack છે જ. આટલા વર્ષો વપરાયા પછી હવે એને બેન કરવી કે નઈ એવી પણ ચર્ચા ક્યાંક વાંચી હતી. છતાં હું પણ જરૂર પડે લઉં જ છું અને લોકો પણ લેતા જ હશે. કોવિશિલ્ડ કામ કરતી હતી એ ચોક્કસ વાત છે અને એ એન્ટિબોડી પણ શરીરમાં સારા એવા પ્રમાણમાં બનાવતી હતી. તો કોવિશિલ્ડ લેવાને કારણે હજારો લાખો ના જીવ બચી શક્યા છે એ દિશામાં આપણે કદી નથી વિચારતા.. જો લીધી જ ન હોત તો?? અત્યારે કદાચ એવુ થાય કે સારું થયું હોત ન લીધી હોત પણ ત્યારે તે સમયે આ રસી જ આપણને રાહતનો શ્વાસ આપ્યો હતો. એટલે આ સમાચાર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ ) બનાવનાર કંપની એ સ્વીકાર્યું કે અમુક કિસ્સાઓમાં TTS -thrombosis with thrombocytopenia syndrome થાય છે તો એમાં બિલકુલ દુઃખી થવા વાળી કે આય હાય હવે બધાનું શું થશે એમ વિચારી મેસેજો ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી. અને કોવેક્સીન પણ ત્રીજા ફેઝના ટ્રાયલ વગર જ આપવામાં આવી હતી. કારણકે એ એટલા ઓછા સમયમાં શક્ય જ નહતું. એટલે વહેલા મોડા એની પણ આવી કોઈ આડઅસર બહાર આવે તો એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ફરી એક દાખલો આપું. Safest લોકલ એનેસથેટીક એજન્ટ lignocaine થી પણ 10000 એ એક કેસમાં જીવલેણ anaphylaxis રિએકશન આવે છે. વેક્સીનથી થતી આ આડઅસર કરતા દસ ગણું જોખમી છે. છતાં આખી દુનિયા વાપરે જ છે ને. કોઈ પણ દવા કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ ઓપરેશનની ઘણી ઓછા વત્તા પ્રમાણમાં આડઅસરો હોય છે પણ એની સરખામણીમાં એ કેટલા ને ઉપયોગી નીવડે છે એ જોતા એને વાપરવામાં આવતી હોય છે. તો રસીમાં, કરોડો લોકો ને એક સાથે અપાયી હોય તો 0.00001 % કેસમાં કોઈક તકલીફ થાય તો એનો મતલબ એ નથી કે એ ખરાબ હતી અથવા એ ન હતી વાપરવા જેવી. એટલે મારાં માટે કોઈ ગભરાવાની કે ચિંતાની જરૂર જ નથી. એના થી હજારો ગણા મૃત્યુ તમાકુ, સિગરેટ અને દારૂની આડઅસરોથી થાય છે પણ એ તો આપણે ક્યાં કઈ ગણીએ જ છીએ. એના તો કોઈ હેલ્થ માટે ફાયદા પણ નથી માત્ર નુકશાન છે. અહીં રસી એ ફાયદો તો કર્યો જ છે..વિશ્વમાં વર્ષે બે લાખ લોકો માત્ર દારૂ ના કારણે મરે છે એ છતાં ભારતમાં પણ એવરેજ 15-20% લોકો દારૂ પીવે જ છે.અને એમાંથી દોઢેક લાખ લોકો alcoholic liver cirrhosis થી મૃત્યુ પામે છે.છતાં એ વિશે કોઈ ચિંતા નથી કરતુ?! ટૂંકમાં મને નથી લાગતું કે આમ આ સમાચારથી કઈ જ ડરવાની જરૂર છે.તમે તમારી જાતે કોઈ પણ ઇન્જેક્શન કોઈ પણ દવાની serious side effects શોધજો. તમને આપો આપ સમજાયી જશે હું શું કહેવા માંગુ છું. -ડો. સ્મિત મહેતા
Показати все...
👍 22 3
Фото недоступнеДивитись в Telegram
ભણાવવાનું માધ્યમ ઓનલાઇન (SRM institute) હૉય કે ઓફ્લાઇન (સંવેદના પરિવાર)...હેતું એ જ રહેશે કે યુવાનો સરકારી નોકરી મેળવી પગભર બને.... પૈસા કમાઈ લેવાનો હેતુ પહેલાં પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહિ હોય...
Показати все...
👍 6
Фото недоступнеДивитись в Telegram
સફળતાની ચાવી હવે આપનાં મોબાઈલમાં 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
Показати все...
👍 4
❇️ CCE / DySO તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી 👇 📎 GPSC દ્વારા લેવાતી વિવિધ મુખ્ય પરિક્ષામા પુછાયેલ પત્રલેખનનું સંકલન
Показати все...
🤩 7👍 4 2🔥 1
Показати все...
CCE Maths & Reasoning

• " સાથે મળીને દાખલા ગણીએ " • 𝐁𝐮𝐢𝐥𝐝 𝐲𝐨𝐮𝐫 𝐜𝐨𝐧𝐟𝐢𝐝𝐞𝐧𝐜𝐞 𝐰𝐢𝐭𝐡 𝐰𝐨𝐫𝐤𝐞𝐝 𝐞𝐱𝐚𝐦𝐩𝐥𝐞𝐬 𝐚𝐧𝐝 𝐩𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐞 𝐪𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 @KFSJP

👍 2
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
Показати все...
👍 5 2