MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Відкрити в Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Показати більше1 873
Підписники
+124 години
+37 днів
+2430 днів
Архів дописів
258_1_1_FHW_21-22_PROVISIONAL_ANSWER_KEY_SET-A_TO_F.pdf
હવે તે દરેકને બતાવવાનો 😎 સમય છે
કે તમારી પ્રતિભા કોઈથી પાછળ નથી
તમારી પ્રતિભા હંમેશા તમારી સાથે છે,
MPHW FHW EXAM
All ThE BeST 🌟
@Aravalli_GJ31
( AKA 😅) DIlIP KOTAD
હવે તે દરેકને બતાવવાનો 😎 સમય છે
કે તમારી પ્રતિભા કોઈથી પાછળ નથી
તમારી પ્રતિભા હંમેશા તમારી સાથે છે,
MPHW FHW EXAM
All ThE BeST 🌟
@Aravalli_GJ31
( AKA 😅) DIlIP KOTAD
Repost from All In One 💯
કોઈ મિત્ર ને રાજકોટ સેન્ટર આવેલ.હોય તો જયદીપ ભાઈ નો કોન્ટેક્ટ કરજો એ બધી વ્યવસ્થા કરી આપશે......
Jaydeep Narola
9429422783
Gujarat-Mantrimandal-List-PDF-Download-in-Gujarati.pdf
Good luck ❤️👍❤️
All the Best 👍👍
🛕Har Har Mahadev 🛕
°MMR and IMR
As per New data 2022
1-MMR -
-Gujarat-70
-India -103
2-IMR
-Gujarat-25
-India-30
Repost from ALL INDIA FOUNDATION
AMC Candidate list of Document Verification for the post of Staff Nurse (GUHP)
જો તમારે ખરેખર MPHW FHW માં નોકરી લાગવું છે તો 25/06 સુધી ... Telegram છોડસો તો વધું સારુ પરિણામ મળશે..
(3-4 માર્ક્સ નો ફરક પડશે ..) અહીંયાં ફાલતુ પ્રશ્ર્ન વાંચીને જવાબ આપિને ટાઇમ પાસ થાય.. જે એક્ઝામ માં ક્યારે પૂછવવાના જ નથી..
ફકત 10 દિવસ સાચવી લો પાસ થાઓ ઍટલે જીવો ત્યા સુઘી શાંતિ😁👍✅
નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં 89.03 મીટર ભાલો ફેંકીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને પોતાના જ 87.58 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો, જે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન હાંસલ કર્યો હતો
#NeerajChopra #PaavoNurmiGames
💥તું જ તારો તારણહાર💥
👉મિત્રો આવનારી MPHW-FHW ભરતી બાબતે ગેરરીતિ અથવા તો પેપરમાં સેટીગ બાબતે કોઈ પણ માહિતી હોય તો અમને મોકલવા વિનંતી
👉તમારી તમામ માહિતી ગુપ્ત રહેશે.
👉અમારો મુખ્ય એકજ હેતુ છે કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રૂપે લેવાય અને મહેનતુ વિધાથીર્ઓને તેમની જગ્યા મળે.
🙏:ખાસ નોંધ:તમારી પાસે યોગ્ય અને સચોટ માહિતી હોય તો જ મેસેજ કરવા વિનંતી
👉માત્ર વોટ્સએપ અને ટેલીગ્રામ
મેસેજ કરવો ફોન નહીં લાગી શકે.
👉--9227706181--
Source- telegram channel - Pratik aahir MphW
