MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Відкрити в Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Показати більше1 874
Підписники
+324 години
+167 днів
+2430 днів
Архів дописів
અલગ અલગ જીવોમાં સરેરાશ આયુષ્ય વર્ષ અલગ અલગ હોય છે જેમ કે -
1)કાચબો 123 વર્ષ
2)ઘોડો 62 3)મગર 50 થી 70 4)ગાય 16 5) કૂતરો 12 આપેલ માંથી સત્ય કથન જણાવો
આરોગ્ય ક્ષેત્રે ટેક્નોલોજીની ક્રાંતિ સાથે ગુજરાતે લખ્યો નવો ઇતિહાસ…
અમદાવાદની કાઈઝેન હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ ‘ટેલી-રોબોટિક સર્જરી’ને મળી સફળતા; દિલ્હીથી 1000 કિમી દૂર બેઠેલા નિષ્ણાત સર્જને હાઈ-સ્પીડ નેટવર્કથી જટિલ ઓપરેશન પૂર્ણ કર્યું…
માત્ર 24 કલાકમાં દર્દીને રજા મળી જાય છે, અંતરિયાળ વિસ્તારો માટે આધુનિક સારવાર હવે વધુ સરળ અને સગવડભરી…
ભાવનગર મહાનગરપાલિકાની સેનેટરી ઇન્સ્પેકટર સંવર્ગના પ્રમાણપત્રો ચકાસણી માટે ઉમેદવારોની યાદી અને પ્રમાણપત્રો ચકાસણીની તારીખ પ્રસિધ્ધ કરવા બાબત
🛑 GUJARAT SIR મતદાર યાદીની ફાઈનલ રોલ રિલીઝ થયેલ PDF નીચે આપેલ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો.
👉 https://voters.eci.gov.in/download-eroll
📌Medical social worker જાહેરાત ક્રમાંકઃ ૩૩૬/ર૦૨૫૨૬,“મેડીકલ સોશ્યલ વર્કર (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)”, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અગત્યની સૂચના
📍પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ.
Repost from ALL INDIA FOUNDATION
🏛️ નાગરપાલિકા Mock Test Series-તમારી સફળતાની સાચી શરૂઆત! 🚀
📚 નાગરપાલિકા પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ Mock Test Series
📝 કુલ 5 Mock Test FREE આપવામાં આવશે
🎁 હાલ 1 Mock Test સંપૂર્ણ FREE ઉપલબ્ધ છે
✨ વિશેષતાઓ:
⏳ સમય મર્યાદા મુજબ ટેસ્ટ-રિયલ એક્ઝામ જેવી અનુભૂતિ
📊 પરીક્ષા પેટર્ન આધારિત પ્રશ્નો
🟢 Easy Level : બેઝિક મજબૂત કરવા
🟡 Medium Level : સ્પર્ધાત્મક તૈયારી માટે
🔴 Hard Level : એડવાન્સ લેવલ પ્રેક્ટિસ
📈 સ્પીડ અને એક્યુરેસી વધારવા માટે બેસ્ટ તક
📲 Test આપવા માટે:
1️⃣ All India Foundation App Download કરો
2️⃣ App માં “Nagarpaalika Test” વાળા Course માં જાવ.
3️⃣ Content Section માં જઈ Mock Test આપો.
🔥 આજે જ FREE Mock Test આપી તમારી તૈયારીનું લેવલ ચેક કરો!
Link :
https://play.google.com/store/apps/details?id=co.loki.nasrw
