cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Mission Government Exam

હાર્ડ પ્રશ્નો નહીં પરંતુ, પરીક્ષામાં પુછાયેલા અને પૂછાંય શકે તેવા 😊🙏

Більше
Рекламні дописи
409Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Repost from Gujarat Gk Express
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-01-11-2023 થી 05-11-2023🗞️* ⭕સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડ ક્યાં યોજાઈ❓ *☑️કેવડિયા* ⭕વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર પેસ બોલર કોણ બન્યો❓ *☑️પાકિસ્તાનનો શાહીન આફ્રિદી (51 મેચમાં)* ⭕ફૂટબોલ જગતનો સૌથી મોટો બેલેન ડિ ઓર એવોર્ડ કોણે મળ્યો❓ *☑️આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને સ્પેનની એતાના બોનમતીને* *☑️મેસ્સી રેકોર્ડ 8મી વખત વિજેતા* ⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ક્યાં હાજરી આપી❓ *☑️કર્તવ્ય પથ* *☑️અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો* *☑️દેશના યુવાનો માટે 'મેરા યુવા ભારત' (MY Bharat) પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો* *☑️આઝાદી કા અમૃત મહોત્સવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જેમાં જમ્મુ કાશ્મીર પ્રથમ, બીજા ક્રમે ગુજરાત અને હરિયાણા-રાજસ્થાન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને* ⭕ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓ *☑️મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં* ⭕2034નો ફિફા ફૂટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે❓ *☑️સાઉદી અરેબિયા* ⭕તાજેતરમાં ભારતે કયા દેશમાં સૈન્ય મથક બનાવ્યું❓ *☑️મોરેશિયસ* ⭕3 નવેમ્બર➖ગૃહિણી દિવસ ⭕પશ્ચિમ યુરોપિય દેશોમાં આવેલ વાવાઝોડું❓ *☑️સિયારન* ⭕ભારતીય વાયુસેનાએ મિગ-21 વિમાનો નિવૃત્ત કર્યા.તેના બદલે કયા વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા❓ *☑️તેજસ એમકે 1* *☑️1964માં મિગ-21 વિમાનો સામેલ કરવામાં આવ્યા હતા* ⭕ભૂટાનના રાજા જેઓ તાજેતરમાં આઠ દિવસ ભારતની મુલાકાતે આવેલા છે❓ *☑️જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક* ⭕સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ખાતે કવાયત ચાલે છે તેનું નામ શું છે❓ *☑️દ્વિપશક્તિ-23* ⭕તાજેતરમાં કયા દેશમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવવાથી ઘણી જાનહાનિ થઈ❓ *☑️નેપાળ* ⭕'ડેનિમ કાવ્યો'થી જાણીતા કવિ જેમનું હાલમાં નિધન થયું❓ *☑️ચંદ્રકાન્ત શાહ* *☑️તારક મહેતાના જમાઈ* *☑️કાવ્યસંગ્રહ 'અને થોડાં સપનાં'ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું* *☑️'બ્લુ જીન્સ' કાવ્યસંગ્રહનો અંગ્રેજીમાં અનુવાદ થયો હતો* ⭕દેશના પ્રથમ GST સુવિધા કેન્દ્રનો પ્રારંભ ક્યાં કરવામાં આવશે❓ *☑️વાપી* ⭕ભારતીય નૌકાદળ દ્વારા કયા મહાસાગરમાં 'ડે એટ સી' રેસ્ક્યુ ઓપરેશન કવાયત કરવામાં આવી❓ *☑️અરબ મહાસાગર* ⭕ઈસરોના વડા ડૉ. એસ.સોમનાથના જીવન પર આધારિત પુસ્તક❓ *☑️નિલાવું કુડીચા સિમ્હંલ* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Показати все...
💥DIWALI SPECIAL OFFER💥 🎆 દિવાળીના શુભ અવસર પર કિશ્વા લઈને આવ્યું છે સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર... 🚨 ✦👮 CONSTABLE 👮✦🚨 ••••• LIVE ONLINE BATCH ••••• 🎁 આ કોર્સ ખરીદો અને મેળવો "GK નો મહાસાગર" કોર્સ 90% off સાથે CONSTABLE LIVE WITH MATERIALS 👇 💵 COURSE MRP: ₹11,999/- ⭕️ DISCOUNTED PRICE: ₹9,999/- ⭕️ CONSTABLE LIVE WITHOUT MATERIALS 👇 💵 COURSE MRP: ₹7,999/- ⭕️ DISCOUNTED PRICE: ₹5,999/- ⭕️ 🤳 DOWNLOAD AN APPLICATION NOW ➥https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy ▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰ 🔸 FOR MORE INQUIRY: 🤳 Mo. 9875171941 | 9510235172
Показати все...
Repost from Confusion_point
Repost from Confusion_point
👮 PSI OFFLINE BATCH #4 👮 🔜 COMING SOON 🔜 🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે... 📲APPLICATION RECORDED COURSE 1 YEAR FREE 🤳 Mo. 7226850500 | 7228937500 [⏳ઓફીસ સમય : 10 થી 6] ▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰ ☞ FOLLOW OUR TELEGRAM ➥ https://t.me/Kiswa_Official_Gandhinagar ☞ DOWNLOAD OUR APPLICATION ➥ https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy ☞ FOLLOW OUR YOUTUBE ➥https://youtube.com/@KISWACAREERACADEMY
Показати все...
Repost from Gujarat Gk Express
_🎯ભારતનાં લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ:_ 🏆 વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ ➖ ગોલ્ડ મેડલ🥇 🏆 વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપ ➖ બ્રોન્ઝ 💥 *Confusion Points* 💥 💎 *ડાઈનેમો* ની શોધ ➖ માઇકલ ફેરાડે 💎 *ઙાઈનેમાઈટ* ની શોધ ➖ આલફ્રેડ નોબેલ
Показати все...
🎓KISWA CAREER ACADEMY🎓 ~••• HIMATNAGAR •••~ 📃 ટૂંક સમયમાં જ આવનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે... 📖 CCE GENERAL BATCH 📖 🔜COMING SOON....💡 🔖 HIMMATNAGAR BRANCH 🎟 1 YEAR APPLICATION RECORDED COURSE FREE 🔰 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત 👉🏻 Registration Now 🤳 Mo. 9106244998 | 6353156557 [⏳ઓફીસ સમય : 10 થી 6]
Показати все...
Repost from Gujarat Gk Express
🌲 કન્ફયુજ પોઈન્ટ 🌲 🏪 મુખ્ય સંસ્થા અને તેના સુત્ર 🏪* 💬 ગુજરાત યુનિવર્સિટી ➖ *યોગ કર્મેશુ કૌશલમ* 💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ *પાવકા નઃ સરસ્વતી* 💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ *સા વિધાયા વિમૂકતયે* 💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ *સત્યમ જ્ઞાનમ અનન્તમ્* 💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ *સત્યમ શીવમ સુન્દરમ્* 💬 કામધેનું યુનિવર્સિટી ➖ *સર્વભૂતહિતે રતાઃ* 💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ *સત્યમ રૂતમ બ્રહત* 💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ *પૂર્ળતા ગૌરવાય* 💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ *સમૂચિત જ્ઞાન સમન્વય* 💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ *સ્વાધ્યાય પરંમ તપઃ* 💬 ભાવનગર યુનિવર્સિટી ➖ *તમસો મા જ્યોતિર્ગમયા* 💬 કચ્છ યુનિવર્સિટી ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ* 💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ *શીલવૃતફલં શ્રુતમ* 💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ *તમસો મા જ્યોતિર્ગમય* 💬 GCERT ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ* 💬 NCERT ➖ *વિધયા ડ મૃતમહ્યુતે* 💬 NCTE ➖ *ગુરુગુરુતમો ધામઃ* 💬 IITE ➖ *ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે* 💬 LIC ➖ *યોગક્ષેમ વહામ્યહમ*
Показати все...
👮કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 👮 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔜 COMING SOON 🔜 KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી સર ♲ ┈─────────────────┈ 🔸 FOR MORE INQUIRY: ➥ મો. 7226850500 - 7228937500 [🕰 ઓફિસ સમય: 10 થી 6] ༺━━━━━━━━━━━━━━━━━━━༻ 🎓 FOLLOW OUR TELEGRAM ➥https://t.me/Kiswa_Official_Gandhinagar 🎓FOLLOW OUR TELEGRAM GROUP ➥https://t.me/KiswaCareerAcademy 🎓 FOLLOW OUR WHATS APP CHANNEL ➥https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
Показати все...
Repost from Gujarat Gk Express
My Gk diary: *🗯🌹ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન સમય ના મુખ્યમંત્રી ઓ🌹🗯* Short trick ⤵ *હીં* *ચ* લો *બા બા* *સુર* માં હી..👉🏾 👨🏻‍💼હિતેન્દ્રભાઈ દેસાઈ (1971) ચ.. 👉🏾 🤵🏼ચીમન ભાઈ પટેલ (1974) બા..👉🏾 👨🏻‍🔧બાબુભાઇ પટેલ (1976) બા.. 👉🏾 👨🏻‍🔧બાબુભાઇ પટેલ (1980) સુર.. 👉🏾 👷🏻સુરેશ મહેતા (1996) *💁🏼‍♂Create by 🅰lpesh Raval* *🇮🇳જયહિન્દ🇮🇳* 🌏 ગુજરાતમાં આયોજીત થતા મહોત્સવો: 👉🏼ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ - મોઢેરા, મહેસાણા(Jan) 👉🏼તાના રીરી સંગીત મહોત્સવ- વડનગર, મહેસાણા ( શિયાળામાં) 👉🏼રણોત્સવ - ધોરડો રણ, કચ્છ (Dec-Jan) 👉🏼વસંતોત્સવ - ગાંધીનગર (Feb) 👉🏼મેઘાણી મહોત્સવ - બોટાદ
Показати все...