cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

⚘ઞુજરાતી સુવિચાર/સંદેશાઓ⚘

Dear All Friends please join ..... Like share And Subscribe My Channel... All dear Subscribers please Help Me to Channel Target 10K Subscribers... Contact Admin :- @MLoveableOnly

Більше
Рекламні дописи
5 160
Підписники
Немає даних24 години
+407 днів
+18630 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

કુદરતે આપણને માત્ર આનંદ આપ્યો છે, દુઃખ એ આપણી શોધ છે..!! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 7 1
બીજાને ખરાબ સાબિત કરી દેવાથી આપણે સારા સાબિત થઈ જશું એ ભ્રમમાં ક્યારેય ન રહેવું. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 14👏 2
અપેક્ષા ની સમાપ્તિ એટલે, જીવન માં શાંતિની શરૂઆત. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 10 8
વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે, વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે...! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 15
તક તો સાવ મફતમાં મળે છે જો ચૂકી ગયા તો જ મોંઘી પડે છે ! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 19
જીવનમાં સંપત્તિ જીંદગી માટે છે, પરંતુ જીંદગી સંપત્તિ માટે નથી. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 13 2
પોતે જ સાચા હોવાનું માનસિક વળગણ .... .... વ્યક્તિને સાદો શિષ્ટાચાર પણ ભુલાવી દે છે ..!! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 20
શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત હોય છે. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 14
જો તમે બીજાને સફળ થતા જોઈ શકો છો તો તમારાથી સફળ માણસ બીજો કોઈ નથી ! . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 17 3
ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા, સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે. . 🌼શુભ સવાર🌼. Join ➻ @gujaratimsati_suvichar1
Показати все...
👍 16 2
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.