uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

Відкрити в Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

Показати більше
1 637
Підписники
Немає даних24 години
+27 днів
+6430 днів
Архів дописів
Website_Detail_LRD_DV__Dt_10092026.pdf LRD 2025-26 DV Update ⭐️લોક રક્ષક દળ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર..

કાલે ઉપરના 10 પ્રશ્નોના સોલ્યુશન PDF FORMAT મળી જશે કાલે નવું ચેપ્ટર સાથે મળીએ

બસ મિત્રો એટલા પ્રશ્નો રાખવી ...જો તમને મજા આવે તો લાઈક કરીને સ્પોર્ટ્સ કરો જય હિન્દ 💪💪💪💪💪

10) એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 3:2 છે તો મિશ્રણમાં દૂધની ટકાવારી કેટલી હશે ?
Anonymous voting

9) એક ચૂંટણીમાં કુલ પડેલા 800 મતોમાંથી, એક ઉમેદવારના મતોના 75% મત મળ્યા, તો તે ઉમેદવારને મળેલા કુલ મતોની સંખ્યા શોધો ?
Anonymous voting

8) 10% અને 20% ના ક્રમિક બે ડિસ્કાઉન્ટ માટે એકલ સમતુલ્ય ડિસ્કાઉન્ટ શોધો ?
Anonymous voting

7) 65ના 30% એ 45ના 20% કરતાં કેટલા વધારે છે ?
Anonymous voting

6) વર્ષ-2024 ની વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીએ 80 ગુણ મેળવ્યા હતા. જો વર્ષ-2025 માં વિદ્યાર્થીએ 90 ગુણ મેળવ્યા,તો ગુણમાં ટકાવારીમાં કેટલો વધારો થશે ?
Anonymous voting

6) 30 લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં 20% પાણી છે જો તેમાં 10 લિટર પાણી ઉમેરવામાં આવે, તો નવા મિશ્રણમાં પાણીની ટકાવારી શોધો
Anonymous voting

5) એક વ્યક્તિ તેને આવકના 50% ની બચત કરે છે જો તેનો ખર્ચ ₹560 હોય તો તેની આવક રૂપિયામાં કેટલી છે ?
Anonymous voting

3) એક ફળ વેચનાર પાસે થોડા કેળા હતા.તે 40% કેળે વેચે છે અને હજુ પણ તેમની પાસે 600 કેળા બાકી છે. તો શરૂઆતમાં તેમની પાસે કેટલા કેળા હતા ?
Anonymous voting

2) કોઈ સોસાયટીમાં બે ઉમેદવાર વચ્ચેની ચૂંટણીમાં, ફક્ત 90% રહેવાસીઓએ મતદાન કર્યું. જો વિજેતા ઉમેદવારને કુલ પડેલા મતોના 70% મત મળે છે અને હારનાર ઉમેદવારને કુલ 54 મત મળે છે તો તે સોસાયટીમાં રહેવાસીઓની કુલ સંખ્યા શોધો ?
Anonymous voting

થોડુંક કામ પતાવી ને બીજા પ્રશ્નો મુકું છું દરેક મિત્રો માફ કરજો વાલા 🙏

1) એક ફળ વેચનાર પાસે કેટલીક નારંગી હતી. તે 80% નવરંગી વેચે છે. અને હજુ પણ 720 નારંગી તેની પાસે છે. તો શરૂઆતમાં તેમની પાસે કેટલી નારંગી હતી ?
Anonymous voting

હાલો હવે આવી જાય હજી આજે પણ ટકાવારી જ સોલ કરવી છે મીત્રો.......

ટકાવારીના પ્રશ્નોનું સોલ્યુશન

🤦‍♂️ શું તમારું અંગ્રેજી નબળું છે? સરકારી પરીક્ષામાં English Grammar નડે છે? હવે ચિંતા કરવાની જરૂર નથી! ચાલો અંગ્રેજી વિષયને
🤦‍♂️ શું તમારું અંગ્રેજી નબળું છે? સરકારી પરીક્ષામાં English Grammar નડે છે? હવે ચિંતા કરવાની જરૂર નથી! ચાલો અંગ્રેજી વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ અને તમારી તૈયારીને મજબૂત બનાવીએ. 🚶‍♂️➡️જરૂરથી જોઈન કરો ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની ખાસ ટેલિગ્રામ ચેનલ:👉 Easy English Official🎯 આ ચેનલ કોના માટે ઉપયોગી છે?GPSC / CCE / GSSSB / GPSSB પરીક્ષા આપતા વિદ્યાર્થીઓતમામ Class 3 ની સરકારી ભરતીની તૈયારી કરતા મિત્રોરોજબરોજના જીવનમાં સરળતાથી અંગ્રેજી બોલતા અને લખતા શીખવા માંગતા લોકો 💥 ચેનલમાં તમને શું મળશે? Grammar : પાયાથી લઈને એડવાન્સ લેવલ સુધીનું વ્યાકરણ Vocabulary : રોજ નવો શબ્દભંડોળ શીખવાની ઉત્તમ તક PYQs : અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન Practice Sets : તમારી તૈયારી ચકાસવા માટેના મોક ટેસ્ટ Comprehension : વાંચન, લેખન અને સમજણ ક્ષમતા વધારવા માટેની ટિપ્સ https://t.me/Easy_English_Official તમારા મિત્રો અને અન્ય સરકારી પરીક્ષાની તૈયારી કરતા ગ્રૂપમાં આ મેસેજ જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે! 🙏💡

સોરી તમામ મિત્રોને આ પ્રશ્નનો જવાબ 75 આવશે જે દરેક મિત્રોએ નોંધ લેવી 🙏

કાલે પેલા આ પ્રશ્નોનું સોલ્યુશન આપીશ બીજા નવા પ્રશ્ન મૂકશ.

આજે એટલું રાખવી મિત્રો