cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

જ્ઞાન સાગર 📚

દરરોજ નવા પોલા અને નવા મટીરીયલ માટે જોઈન કરો જ્ઞાન સાગર ચેનલ . ભણો, ગણો આગળ વધો ✅

Больше
Рекламные посты
742
Подписчики
Нет данных24 часа
-37 дней
-1430 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
👍 1
5_6332505360384921380.pdf1.01 KB
🏅 Indian Polity Lecture Series 🏅 •───────────────────• ⏱ 30+ કલાકના લેક્ચર્સ •─────────────PSI - કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ બંધારણ 30 માર્કનું હોવાથી વ્યવસ્થિત અને Details માં કરવું પડશે.. આ લેકચર સિરીઝમાં પહેલા જે-તે ટોપિક Details માં સમજાવ્યા છે અને ત્યારબાદ તે ટોપિકના પ્રશ્નો પણ કરાવેલાં છે.. સાથે સાથે CCE Group B ની મુખ્ય પરીક્ષાના નવા સિલેબસમાં પણ આ ટોપિકનો સમાવેશ થયેલો છો.. તો સરકારી અધિકારી બનવાની તૈયારી કરતા મિત્રોએ એકવાર આ બધા જ લેકચર અચૂક જોવા.. મૂળભૂત ફરજોવિધાનમંડળકટોકટીન્યાયતંત્રઉપરાષ્ટ્રપતિરાષ્ટ્રપતિબંધારણીય સંસ્થાબંધારણીય સુધારારાષ્ટ્રપતિ અને તેમની સત્તારાષ્ટ્રપતિ અને તેમની સત્તા Part 02સંસદ Part 01સંસદ Part 02સંસદ Part 03સંસદ Part 04સંસદ Part 05સંસદની કાર્યવાહીસંઘ અને રાજ્યક્ષેત્રબંધારણ સભાહાઈકોર્ટઆમુખસ્થાનિક સ્વરાજરાજયપાલએટર્ની જનરલ અને એડવોકેટ જનરલ મુખ્યમંત્રી અને મંત્રીપરિષદ લોકસેવારીટબંધારણનો ઉદ્દભવ અને વિકાસબંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 02બંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 03બંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 04સમવાયતંત્ર તથા કેન્દ્ર - રાજ્ય સંબંધો સમવાયતંત્ર તથા કેન્દ્ર - રાજ્ય સંબંધો અને આયોગસ્થાનિક સ્વરાજબંધારણીય સંસ્થાઓમૂળભૂત માળખુંબંધારણીય સંસ્થા - ચૂંટણીપંચરાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત નિયંત્રક અને મહાલેખા પરીક્ષક - CAG
Показать все...
👍 2
ગુજરાતમાં કાળી જમીન નીચેનામાંથી કયા વિસ્તારમાં જોવા મળે છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. સૌરાષ્ટ્રના મેદાનોમાં
  • 2. પંચમહાલના જિલ્લામાં
  • 3. ભરૂચ, સૂરત અને વલસાડ જિલ્લામાં
  • 4. સાબરકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં
  • 1 અને 3
  • 1, 2 અને 3
  • 1, 3 અને 4
  • 1, 2, 3 અને 4
0 votes
👍 1
રોલેટ એક્ટનું લક્ષ્ય નીચેના પૈકી કર્યું હતું ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • (A) યુદ્ધના પ્રયાસોમાં ફરજીયાત આર્થિક સહાય
  • (B) મુકદમા અને મુકદમા માટેની સંક્ષિપ્ત કાર્યપદ્ધતિ વિના કેદ
  • (c) ખિલાફત આંદોલનને દબાવી દેવું
  • (D) પ્રેસની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો લાદવા
0 votes
👍 1
માટીકામ (Pottery) "ના સંબંધીત કર્યું વાક્ય યોગ્ય નથી ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • (A) ખુરજા (Kharaju) પ્રકારના માટીકામની શરૂઆત ઓડીસામાંથી થયેલ હતી.
  • (B) બ્લેક (Black) પ્રકારના માટીકામની શરૂઆત આઝમગઢ, ઉત્તરપ્રદેશથી થયેલ હતી.
  • (C) બ્લુ (Blue) પ્રકારના માટીકામની શરૂઆત જયપુરથી થયેલ હતી.
  • (D)સુરઈ (Sural) પ્રકારના માટીકામની શરૂઆત જમ્મુ કાશ્મિરથી થઈ હતી.
0 votes
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે
  • 2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
  • 3, પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
  • (A) 1, 2 અને 3
  • (B) ફક્ત 2 અને 3
  • (C) ફક્ત 1 અને 2
  • (D) ફક્ત 1 અને 3
0 votes
👍 3
નીચેના પૈકી કઈ નદીઓ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી વહે છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. ગોદાવરી 2. ગંડક 3. તાપી 4. નર્મદા
  • (A) માત્ર । અને 4
  • (B) માત્ર 2 અને 3
  • (c)માત્ર 4
  • (D) માત્ર 3 અને 4
0 votes
👍 3
Показать все...
Government & Privet Job update

WhatsApp Group Invite

Фото недоступноПоказать в Telegram
GST સેવા કેન્દ્રો : GST નોંધણી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની અસરકારક પહેલ... #GujaratInformation8694 #GST #Gujarat #GOG
Показать все...
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.