Class 3 prelims and mains📚
5 810
Подписчики
-324 часа
+77 дней
+7230 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
Repost from Jay Career Online
મેઘાલયમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?Anonymous voting
- એલ.આર. બિશ્નોઈ
- મીરા બોરાહ
- ઇદશિષા નોનગ્રાંગ
- ભાસ્કર જ્યોતિ મહંતા
👍 1
Repost from Jay Career Online
રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?Anonymous voting
- 22 એપ્રિલ
- 17 મે
- 5 જૂન
- 11 જુલાઈ
Repost from Jay Career Online
તાજેતરના રેન્કિંગમાં કઈ સંસ્થાએ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે?Anonymous voting
- IIT બોમ્બે
- IIM અમદાવાદ
- IIT મદ્રાસ
- IISc બેંગલુરુ
Repost from Jay Career Online
રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ માટે વિઝા મુક્તિ અંગે કયા દેશે ભારત સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા?Anonymous voting
- ઇટાલી
- ગ્રીસ
- બલ્ગેરિયા
- મોલ્ડાવિયા
Repost from Jay Career Online
વિશ્વનો સૌથી ઉંચો સ્પર્ધાત્મક સ્વિમિંગ પૂલ કયા દેશમાં ખોલવામાં આવ્યો હતો?Anonymous voting
- નેપાળ
- માલદીવ
- ભુતાન
- ભારત
Repost from Jay Career Online
70, 42 તથા 98નો ગુરૂતમ સામાન્ય અવયવ ________ છે.Anonymous voting
- 2
- 7
- 14
- 28
Repost from Jay Career Online
કુંદનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી?Anonymous voting
- સમૂળી ક્રાંતિ
- સાત પગલાં આકાશમાં
- દક્ષિણયાન
- અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
Repost from Jay Career Online
Give meaning of : to give a false colouring.Anonymous voting
- to be dishonest
- to submit false report
- to conceal thew facts
- to misinterpret
Repost from Jay Career Online
કારજ એટલે શું?Anonymous voting
- કોઈ વ્યક્તિનું ખૂન કરવું
- વ્યક્તિના મરણ પાછળ થતું જમણ
- પૈસા ઉછીના લેવા
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
Repost from Jay Career Online
'નયનબાણ કરતાં પણ જીહ્વાબાણ વધારે કાતિલ નીવડે છે.' અહી પ્રયોજાયેલ અલંકાર જણાવો.Anonymous voting
- ઉપમા
- ઉત્પ્રેક્ષા
- રૂપક
- વ્યતિરેક