cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Apexa Gyan Key

♀️સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્તમાન પ્રવાહની તૈયારી ઘરે બેઠી કરવા માટે અમારી ચેનલ જોઈન કરો. ♀️જેમાં દરરોજ નું કરન્ટ અફેર ,દિન વિશેષ,ક્વિઝ,પ્રશ્નો,PDF નું સાહિત્ય પણ મળશે. અને સમાજીક ,ગણિત ના વીડિયો પણ મળશે. Or Search @apexagyankey

Больше
Рекламные посты
2 814
Подписчики
+124 часа
-17 дней
-1630 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
આશરે ૨૫૦૦ વર્ષ પહેલા રાજા શુદ્ધોદન અને મહામાયાના પારણે પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. એ સમયે કેટલાક વિદ્વાનો અને મુનિઓએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મહાન રાજા અથવા મહાન ઉપદેશક થશે. અને થયું પણ એવુંજ ૨૯ વર્ષની વયે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તેઓ મુક્તિમાર્ગ શોધવા માટે તપસ્યા કરવા લાગ્યા. આ સમય દરમિયાન સિદ્ધાર્થ કેટલાક ગુરુઓ પાસે ગયા અને ત્યાં તેઓએ શિક્ષા લીધી પરંતુ ત્યાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. સન્યાસી જીવન દરમિયાન એક વૃક્ષનીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા, અને તે વૃક્ષને બોધી વૃક્ષ તરીકે નામના મળી. ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્ય વારસો સચવાયેલો છે, તથા બુદ્ધના અસ્થિ પણ ગુજરાતમાં છે. મૌર્ય કાળ દરમિયાન બુદ્ધ ધર્મનો પ્રચાર ખુબજ થયો હતો, સમ્રાટ અશોક પણ બુદ્ધના અનુયાયી હતા. સમ્રાટ અશોકે તેમના ઉપદેશોને ૧૪ આજ્ઞારૂપે શિલાલેખોમાં કોતરાયેલા, પરંતુ હાલમાં જૂનાગઢના ગિરનારપાસે એક જ શિલાલેખ જળવાયેલો છે. સૌરાષ્ટ્રમાં પ્રાચીન સમયથી ઘણા બુદ્ધ સમારકો આવેલા છે, જેમાં દેવની મોરી, જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરના બુદ્ધિસ્ટ સ્થળો, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ઇ.સ. બીજી સદીથી લઈને ત્રીજી સદી સુધી બુદ્ધધર્મનો પ્રચાર પ્રસાર વધારે કરવામાં આવ્યો હતો અને તે સમયની કેટલીક બુદ્ધગુફાઓ અને તેના પુરાવાઓ મળી આવે છે. હાલના સમયમાં બુદ્ધની ગુફાઓ એ ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષાયેલી છે. આધ્યાત્મિક જીવનમાં બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ છે. ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાના દિવસે થયું હોવાથી આ દિવસનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધી જાય છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મની વધુ વિગતો માટે વાંચો અતુલ્ય વારસો બુદ્ધ અને વડનગર વિશેષાંક.
Показать все...
Фото недоступноПоказать в Telegram
Photo from Apexa Gyan Key
Показать все...
Culture By WebSankul.pdf2.70 MB
Gujarat_Geography_By_WebSankul (1).pdf4.19 MB
પર્યાવરણ By WebSankul.pdf4.87 MB
Reasoning By WebSankul (1).pdf2.67 MB
Indian Polity By WebSankul.pdf3.87 MB
Indian History By WebSankul.pdf4.11 MB
Maths By WebSankul.pdf2.71 MB
⬆️ ACF Special Quick Revision         Environment 👉🏼 વિષય : પર્યાવરણ
Показать все...
Environment Quick Revision By WebSankul.pdf3.69 MB
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.