cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Material-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja RMC-Chemist Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

Больше
Рекламные посты
13 297
Подписчики
+124 часа
+217 дней
+7830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

ગુજરાતના વિદ્યાર્થીમિત્રો, કુશળ હશો. આપ સૌએ જોયું કે GPSC દ્વારા લેવાયેલ જા.ક્ર. ૩૦/૨૦૨૧-૨૨ ની મુખ્ય પરીક્ષાની જવાબવહીઓના મૂલ્યાંકનમાં કેટલીક ગંભીર અવ્યવસ્થાઓ સામે આવેલ છે. એ જગ જાહેર છે કે મૂલ્યાંકન એકદમ અવ્યવસ્થાભર્યું થયેલું છે અને પરિણામે ઘણા મહેનતુ વિદ્યાર્થીઓને સાવ નજીકના માર્જીનથી ફાઇનલ લિસ્ટ અને ઇન્ટરવ્યૂ લિસ્ટમાંથી બહાર થઇ ગયેલ છે. આ માટે થયેલ કેસમાં પીટીશનર તરફથી વકીલ સાહેબે બહુ ધારદાર રજૂઆત કરી અને અમુક ચોંકાવનારા સબૂત જાહેરમાં આપ્યા જે આપે સૌ એ જોયું. અમને ઘણા લોકોના મેસેજ આવી રહ્યા છે કે અમારા જા.ક્ર.૩૦ના પેપરમાં પણ ભૂલો સામે આવી છે.તો અમારે પેપર કોને સબમિટ કરાવવા? તો આ માટે અમે આપના પેપર્સના પુરાવાઓ એકઠા કરવા માટે બીજી વાર ટૂંકા ગાળા માટે વિન્ડો ઓપન કરી રહ્યા છીએ. આ માટે આપના જા.ક્ર.૩૦ સબંધિત પુરાવાઓ નીચેના ID પર મોકલી આપશો. ID @milan8498 @Mitubhagat @Parizaad001 @Akaak9 @dharmayoddha12 @Justice0071 @RajaniRavi આભાર. આપનું વિશ્વાસુ, જસ્ટિસ ગ્રુપ.
Показать все...
👍 5🔥 2
00:34
Видео недоступноПоказать в Telegram
પ્રાઇવેટ એન્જિનિયરિંગ કંપનીની માત્ર 10 જગ્યાઓ માટે 1,800 લોકો હાજર. State Of Unemployment At Ground Level Is Totally Divergent.
Показать все...
3.81 MB
📌DYSO ના માર્કસ જોઇ શકાશે 📌લિંક https://gpscresult.examvault.in/ 📌Exam type : Prelim Exam (Revised Result) You can view your result up to 20-07-2024 only
Показать все...
👍 1
DY.SO
Re- Revised  List (Main)   ADV: 42/2023-24 Deputy New addition 83 candidates Total candidates : 5269
Показать все...
AR-LECMWE-42-202324.pdf0.90 KB
Фото недоступноПоказать в Telegram
🏞️આપણા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે 🏝️ 🌟Special ખેતી મદદનીશ OffLine Batch🌟 🔜 Very Soon 🖊️ For Registration call us now : 77779 17255 | 76005 17255
Показать все...
👍 1
DYSO મુખ્ય પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરાયો નથી.
Показать все...
DYSO EXAM DATE.pdf1.75 KB
👍 5
RPLECM-42-202324.pdf1.70 MB
Фото недоступноПоказать в Telegram
👍 13
પંચાયત જુનિયર ક્લાર્ક_3rd_Additional
Показать все...
720_1_1_JC_3rd_Additional_FSL_07072024.pdf6.95 KB
#CCE main group A #વિષય :બંધારણ  #ગુણ 30 = 10 પ્રશ્નો *3   📗#Point 1. બંધારણ અને તેની લાક્ષણિકતા 📕 1) ભારતના બંધારણની કોઈપણ બે લાક્ષણિકતા સમજાવો. (3 ગુણ)  📝ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં જીવંત દસ્તાવેજ છે.  ✏️ધર્મનિરેક્ષતા, બંધારણની સર્વોચ્ય, સંસદીય સ્વરૂપ, સ્વતંત્ર વગેરે લાક્ષણિકતા ધરાવે છે. ✏️1) સંસદીય સ્વરૂપ : કાર્યપાલિકા તથા વિધાયિકા વચ્ચે સમન્વય તથા સહયોગ  ✏️સરકારનું નેતૃત્વ પ્રધાનમંત્રી તથા તેના સદસ્યો , કાર્યપાલિકા લોકસભા પ્રતિ જવાબદેહ હોય  ✏️2) સ્વતંત્ર ન્યાયપાલિકા : ભારતમાં એકીકૃત ન્યાય વ્યવસ્થા ✏️ન્યાપાપલિકા બંધારણનાં સંરક્ષણ તથા નાગરીક અધિકારનાં રક્ષાની ગેરંટી આપે છે. ✏️ભારતનું બંધારણ સર્વોચ્યતા સાથે અનન્ય વિશેષતા ધરાવે છે.
Показать все...
👍 18🙏 1
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.