cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Clerk materials🏹

દરરોજ જનરલ નોલેજ નું જ્ઞાન @mehul_pandya

Больше
Рекламные посты
9 975
Подписчики
-424 часа
+117 дней
-12430 дней
Время активного постинга

Загрузка данных...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Анализ публикаций
ПостыПросмотры
Поделились
Динамика просмотров
01
🎯ઉત્તર પ્રદેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?🎯🦋
800Loading...
02
Media files
500Loading...
03
Media files
780Loading...
04
Media files
880Loading...
05
Media files
490Loading...
06
Media files
670Loading...
07
Media files
550Loading...
08
Media files
530Loading...
09
Media files
570Loading...
10
Media files
510Loading...
11
Media files
570Loading...
12
*📌 લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો....** https://youtube.com/live/36Ms_UKGx5Y?feature=share 💥 MISSION OFFICER 💥 💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ... ➡️GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે... 👉🏼 Episode- 2 📖 Subject: ઇતિહાસ 📆 તારીખ: 16/05/2024 ⏰સમય : 9:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
620Loading...
13
🎞 L I V E ➡️ 16 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/-7zJq5fW6eU
590Loading...
14
🏐 #ICEMAGIC WEEK 19 📅 DATE: 05-05-2024 થી 11-05-2024 🌠 કરંટ અફેર્સની તૈયારી માટે ગુજરાતનું સૌથી વધુ વંચાતું મેગેઝિન 📑 🔝 ICE MAGIC સતત 12 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ રહી છે. 🚩 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષયમાં આપ સૌને સર્વશ્રેષ્ઠ સ્કોર અપાવનાર અને આપની સફળતામાં હરહંમેશ નિમિત્ત બન્યું છે.🏆 📰 દર સોમવારે સંપૂર્ણ ફ્રીમાં પ્રસિધ્ધ થતું આ મેગેઝિનની PDF તમે અમારી ટેલીગ્રામ ચેનલ @iceonlinerajkot અને અમારી વેબસાઇટ www.iceonline.in પરથી ડાઉનલોડ કરી શકો છો. JOIN 👉 @iceonlinerajkot
440Loading...
15
➡️ ધોરણ 12 પાસ અને કોલેજ ચાલુ હોય તેવા વિદ્યાર્થીઓ તથા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે 2024માં આવનારી GPSC અને STIની વહેલી તૈયારી કરી ઉચ્ચ અધિકારી બનવાની સૂવર્ણ તક ⬅️ 🎯 સપનું થશે સાકાર 🎯 ✔️ UPSC - GPSC ✔️ 🎯 ફ્રી સેમિનાર રાજકોટ (OFFLINE) 📍 📅 26-05-2024 રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ————————— ➡️ પાસ થવા માટેની વ્યૂહરચના કેવી હોવી જોઈએ? ➡️ Highlighted Note અને Short Note કેવી રીતે બનાવવી ? ➡️ પ્રથમ પ્રયત્ને જ પરીક્ષા પાસ કરવાનું સટીક માર્ગદર્શન ➡️ Prelims And Mains બંનેની એકસાથે સર્વશ્રેષ્ઠ તૈયારી કેવી રીતે કરવી ? ➡️ જુદા જુદા વિષયોને વાંચવાની અને ગહનપૂર્વક સમજવાની Strategy શું હોવી જોઈએ? ➡️ લેખન શૈલી અને જવાબ લખવાની રૂપરેખા કેવી હોવી જોઈએ? ➡️ પરીક્ષાલક્ષી આપને મૂંઝવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ... ————————— 📲 ફ્રી રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ➡️ https://bit.ly/upsc-gpsc-free-seminar-rajkot-26-05-2024 📍સેમિનારનું સ્થળ :- 👉જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટર્લીંગ હૉસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150ft રીંગ રોડ, રાજકોટ
420Loading...
16
💥 ગુજરાતી ભાષાની મહત્વની આત્મકથાઓ 💥 👉નર્મદ :➖ મારી હકિકત 👉બ.ક.ઠાકોર :➖ પંચેતરમે 👉પંડિત સુખલાલ :➖ મારુ જીવનવૃત 👉કાકાસાહેબ કાલેલકર :➖સ્મરણયાત્રા, ધર્મોદય 👉ક.મા. મુનશી :➖ અડધે રસ્તે ,સીધાં ચઢાણ,સ્વપનસિદ્ધિની શોધમાં 👉ર.વ.દેસાઇ :➖ગઈકાલ , મહ્યધ્યાનનાં મૃગજળ 👉સ્નેહરશ્મિ :➖ મારી દુનિયા, સાફલ્ય ટાણું ઊઘડે નવી ક્ષિતિજો ,વળી નવાં શૃંગ 👉કિશનસિંહ ચાવડા :➖અમાસથી પૂનમ ભણી 👉પન્નાલાલ પટેલ :➖ અલપઝલપ 👉નટવરલાલ પંડ્યા (ઉશનશ) :➖સદ્‍માતાનો ખાંચો 👉ભગવતિકુમાર શર્મા :➖સુરત મુજ ઘાયલ ભૂમિ 👉ગુણવંત શાહ :➖ બિલ્લો ટિલ્લો ટચ @clerk_materials
2196Loading...
17
*☄️ મંગળ:- ☄️* ▪️સર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે❓ *✔️ મંગળ* ▪️મગળ ગ્રહના જાણીતા ઉપગ્રહો કયાં છે❓ *✔️ફોબોસ અને ડિમોસ* ▪️મગળ ગ્રહ બીજા કયા નામે જાણીતો છે❓ *✔️ યુદ્ધનો દેવતા* ▪️માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલંપિયા કયાં ગ્રહ પર આવેલો છે❓ *✔️ મંગળ* ▪️સર્યમંડળ પરનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિયસ મેસી કયાં ગ્રહ પર આવેલો છે❓ *✔️ મંગળ* ▪️વર્ષ 2013માં ભારત તરફથી 'MOM' (Mars orbitor mission) મોકલવામાં આવ્યું હતું એ મિશન કયાં ગ્રહની ભ્રમણકક્ષામાં કાર્યરત છે❓ *✔️ મંગળ* ▪️મગળ ગ્રહ પર રહેલું વાતાવરણ પૃથ્વીના વાતાવરણના કેટલા ટકા છે❓ *✔️1%* ▪️મગળ ગ્રહનો ધૃવપ્રદેશ શેનો બનેલો હોવાનું માનવામાં આવે છે❓ *✔️સુકાં બરફ* ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @clerk_materials ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1754Loading...
18
👻 Phrasal 😇 Verbs 📢 🔸 Add up 👉 નો સરવાળો કરવો 🔹 Back up 👉 ટેકો આપવો 🔸 Blow up 👉 ફુલાવવું 🔹 Bring up 👉 ઉછેરવું 🔸 Catch up 👉 પહોંચી વળવું 🔹 Dig up 👉 ખાડો ખોદવો 🔸 End up 👉 અંત લાવવો 🔹 Fix up 👉 ગોઠવવું 🔸 Get up 👉 ઉઠવું 🔹 Give up 👉 છોડી દેવું 🔸 Hold up 👉 મોડું કરવું 🔹 Mix up 👉 ગોટાળો કરવો 🔸 Pull up 👉 અટકવું,અટકાવવું 🔹 Put up 👉 ઉભું કરવું 🔸 Set up 👉 સ્થાપવું 🔹 Take up 👉 ઊંચકવું 🔸 Turn up 👉 આવી પહોંચવું @clerk_materials
1473Loading...
19
🔹【૧】ગુજરાતમાં પંચાયતી કાયદો કોના શાસનકાળમાં અમલમાં આવ્યો ? ● ર્ડા. જીવરાજ મહેતા 🔹【૨】ગુજરાતમાં વિવિધ ઔધોગિક વસાહતો, ઘુવારણ, વિધુતમથક અને કોયલી રિફાઈનરી કોના સમયમાં શરૂ કરવામાં આવી ? ● શ્રી બળવંતરાય મહેતાના સમયમાં 🔹【૩】સુદર્શન તળાવનું પુનઃનિર્માણ ક્યા રાજવીના સૂબાએ ક્યારે કરાવ્યું ? ● સ્કંદગુપ્ત 🔹【૪】ગરીબી હટાવવા માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ? ● શ્રી બાબુભાઇ પટેલ 🔹【૫】કુટુંબ પોથી,ખામ, થીયરી અને મફત કન્યા કેળવણી ક્યા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી ? ● શ્રી માધવસિંહ સોલંકી 🔹【૬】ગુજરાતીમાં ઇ.સ. ૧૯૮૦ના વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે રાજ્યના ગવર્નર કોણ હતું ? ● શ્રીમતી શારદાબહેન 🔹【૭】ગોકુળગામ યોજના અને ગાંધીનગરમાં ઇન્ફોસીટીની સ્થાપના ક્યા મુખ્યમંત્રીએ કરી ? ● શ્રી કેશુભાઇ પટેલ 🔹【૮】ગુપ્તયુગ દરમિયાન ક્યા ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો ? ● વૈષ્ણવ 🔹【૯】ગુજરાતમાં કયા રાજવીએ ક્યારે મૈત્રક સત્તાની સ્થાપના કરી ? ● ભટ્ટર્કિ (ઇ.સ.૪૭૦માં) 🔹【૧૦】કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ? ● ધનવતરી પરિયોજન. 〰〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁 Join : @clerk_materials 〰〰〰〰🍁🍁🍁〰〰〰〰🍁🍁
1094Loading...
20
⛺️⛺️ બધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ? 🚥 સપ્રીમ કોર્ટ ⛺️⛺️ બધારણના વાલી તરીકે કોને ઓળખાય છે ? 🚥 સપ્રીમ કોર્ટ ⛺️⛺️ બધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ? 🚥 સપ્રીમ કોર્ટ ⛺️⛺️ સસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધિન હોઈ છે ? 🚥 સપ્રીમ કોર્ટ 🎯ભારતના પ્રમુખ ઘાટ🎯 🌋 બર્ઝીલા અને ઝોજીલા ➖ જમ્મુ કાશ્મીર 🌋 શિપકીલા અને બારાલાચાલા ➖હિમાચલ પ્રદેશ 🌋 નીતિલા , લિપુલેખલા , થાગલા ➖ઉત્તરાખંડ 🌋 જલેપલા , નાથુલા ➖સિક્કિમ 💠મીરાંબાઈના ગુરુ - રોહિદાસ 💠કબીરદાસના ગુરુ - રામદાસ 💠સત કબીર ના ગુરુ - રામાનંદ 💠ચન્દ્રગુપ્ત મૌર્ય ના ગુરુ - ચાણક્ય 📌 ગજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ? 👉🏼તાપી 📌બારડોલી કઈ નદી કિનારે આવેલું છે? 👉🏼 મીંઢોણા ☄️ સયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં 193 છે. ☄️ સયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24th ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી. ☄️ સયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક ન્યૂયોર્ક છે. 📌દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે? 👉🏼રાવલ 🎯ગજરાત સરકાર ની વિવધ યોજનાઓ🎯 🔻માં વાત્સલ્ય યોજના 🔻પરધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના 🔻MYSY 🔻ખિલખિલાટ યોજના 🔻સક્ષમ યોજના 🔻અટલ પેન્શન યોજના 💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ? ➖મિકસો વાઈરસ 💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ? ➖રબ્ડો વાઈરસ 💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ? ➖લાલ અને ભૂરા 🎯ભારત દેશ સાથે જોડાયેલા દેશોની સરહદ🎯 🎯 સાત નદીઓનો સંગમ 👉🏿 વૌઠા 🎯 પરના મેદાનો 👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો 🎯 મક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર 👉🏿 કડલા 🎯 સૌથી ઊંચો પર્વત 👉🏿 ગિરનાર 🎯 એકમાત્ર ગિરિમથક 👉🏿 સાપુતારા 🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર 👉🏿 કાળો ડુંગર 🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ 👉🏿 લીલી નાધેર ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ join:- @clerk_materials ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1303Loading...
21
🎞 L I V E ➡️ ભારતની ભૂગોળ (NCERT MCQ) 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains 💥 ------------------------- 📹 Link 👇👇 https://youtube.com/live/oN3-_UPlkkI
1090Loading...
22
🇮🇳ભારતના પ્રથમ સોલાર રૂફ સાયકલિંગ ટ્રેકનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું🥀
2810Loading...
23
Media files
2650Loading...
24
Media files
2470Loading...
25
Media files
1950Loading...
26
Media files
1750Loading...
27
Media files
1890Loading...
28
🎞 L I V E ➡️ 15 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/mqxNuQyAwtc
1020Loading...
29
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE*  *ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ઇતિહાસ ➡️ તારીખ :- 16-05-2024 (ગુરુવાર) ⏰ સમય :- 6:30થી 8:30 (સાંજે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો :    https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1550Loading...
30
➕📚 Demo Copy - Maths Book Latest Edition 2024 📘 🔴 GPSC, PSI-ASI કોન્સ્ટેબલ, CCE તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 📚 સરળતાથી સમજો અને પાયાથી શીખો ઝડપી ગણિત ✍️ અસંખ્ય ઉદાહરણો સાથે 2000+ દાખલાઓની બેઝિક લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીની પ્રેક્ટિસ ⚡️ 40% Discount ⚡️ ✅ Rs. 390 💥 Buy Now :-👇😴 https://bit.ly/Maths-book-latest-edition 📚 આ પુસ્તક તમામ અગ્રગણ્ય બુક સ્ટોર અને ICEONLINE.IN પર ઉપલબ્ધ છે.
1170Loading...
31
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE*  *ના નવા વર્ગો શરૂ...* 📣  FREE DEMO LECTURE ➡️ વિષય :- ભૂગોળ ➡️ તારીખ :- 16-05-2024 (ગુરુવાર) ⏰ સમય :- 03:00થી 05:00 (બપોરે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1560Loading...
32
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ભારત ભૂગોળ ➡️ તારીખ :- 16-05-2024 (ગુરુવાર) ⏰ સમય :- 07:30 થી 09:30 (સવારે ) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795         👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4             👉🏻વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1140Loading...
33
https://youtube.com/live/BmwatZrwQ8M?feature=share 🧑‍✈️ *બનો ઓફિસર યુવા ઉપનિષદ સાથે... કેવી રીતે? આવો જાણીએ* 💁🏻‍♂️ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ... ➡️GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે... 📆 તારીખ: 15/05/2024 ⏰સમય : 9:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
890Loading...
34
📝 આવતીકાલથી ફ્રી ડેમો લેક્ચર શરૂ 📝 ⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ👮🏻‍♂️ 🚨 ✔️ છેલ્લી તક... જોજો હો...હવે ઍડમિશનમાં રહી ન જતા ! ✔️ 📅 16-5-24 ગુરુવાર ⏰ સવારે 8 થી 10 ——————————- ✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર ➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT ——————————- 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 93280 01110 📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
900Loading...
35
https://youtube.com/live/36Ms_UKGx5Y?feature=share 💥 *MISSION OFFICER* 💥 💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ... ➡️GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે... 👉🏼 Episode- 2 📖 Subject: ઇતિહાસ 📆 તારીખ: 16/05/2024 ⏰સમય : 9:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1230Loading...
36
👮🏻‍♂️ PSI - કોન્સ્ટેબલની સર્વશ્રેષ્ઠ તૈયારી 🎯 🎆 ICE ની જવાબદારી 📝 ———————————— ⭐️⭐️ PSI - કોન્સ્ટેબલ બેચ - રાજકોટ👮🏻‍♂️ 🚨 ➡️ 7 દિવસ ફ્રી ટ્રાયલ લેક્ચર 👈 📅 16-5-24 ગુરુવાર ⏰ સવારે 8 થી 10 📅 21-5-24 મંગળવાર ⏰ સાંજે 6:30 થી 8:30 ———————————— ✔️ ફ્રી ટ્રાયલ લેકચર દરમિયાન એડમિશન લેનાર ➡️ નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️ જૂના વિદ્યાર્થીઓને 30% DISCOUNT ———————————— 👉 NCERT અને GCERTનો સંપૂર્ણ અભ્યાસ 👉 વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન 👉 ગણિત, રિઝનિંગ અને બંધારણ પર વિશેષ ભાર 👉 Weekly, Monthly, Targetive Test 👉 નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના ———————————— 🎁 🎁 ફ્રી... ફ્રી... ફ્રી... 🎁 🎁 🎁 ONLINE APPLICATION COURSE 🎁 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બૂક્સ ———————————— 📲 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 93280 01110 📍 ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
1070Loading...
37
🎞 L I V E ➡️ જનરલ નોલેજ (NCERT MCQ) 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/skaE7xQiAlI
980Loading...
38
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. 📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. ✔️ MRP:- ₹320-/ ✅AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3V54SYG?ref=myi_title_dp ✅AVAILABLE ON FLIPKART 👇 https://www.flipkart.com/psi-paper-2-gujarati-english-descriptive-1st-2024/p/itma262fdf5fce83?pid=9789395297981 🚛FREE SHIPPING ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113307 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/L6HW0c65aEM ✅ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4
1690Loading...
39
✅ 30મી સુલતાન અઝલાન શાહ ટ્રોફી 🔰 દરરોજ ફ્રી કરંટ અફેર્સ, ફ્રી વિડીયો લેક્ચર્સ, ફ્રી PDF તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની માહિતી ઝડપથી મેળવવા માટે અમારી સાથે જોડાઓ. ❤️ JOIN ➡️ Telegram
1490Loading...
🎯ઉત્તર પ્રદેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?🎯🦋
Показать все...
🎯🎯 દ્રૌપદી મુર્મુ 🎯🎯
🎯🎯 નરેન્દ્ર મોદી 🎯🎯
🎯🎯 અમિત શાહ 🎯🎯
🎯🎯 યોગી આદિત્યનાથ 🎯🎯
👉🏽જવાબ જાણવા માટે ક્લિક કરો ✅
નીચેનામાંથી કયાં પદાર્થનો ઉપયોગ પરમાણું રીએક્ટરમાં મંદક તરીકે થતો નથી?Anonymous voting
  • ભારે પાણી
  • ગ્રેફાઇટ
  • બેરીયમ ઓક્સાઇડ
  • કાર્બન
0 votes
કયાં રસાયણનો ઉપયોગ સૂચક તરીકે થાય છે?Anonymous voting
  • મિથાઇલ ઓરેંજ
  • લિટમસ
  • ફિનોલ્ફથેલીન
  • બેફાલીન
0 votes
પાણી એ રાસાયણીક રૂપમાં શું છે?Anonymous voting
  • હાઇડ્રાઇડ
  • ઓક્સાઇડ
  • હાઇડ્રોક્સાઇડ
  • પેરોક્સાઇડ
0 votes
ગામા વિકિરણનો પ્રયોગ શેમાં થાય છે?Anonymous voting
  • ભોજન સુરક્ષિત કરવા
  • જંતુનાશક તરીકે
  • કેન્સર ચિકિત્સા માટે
  • અણુબોમ્બ બનાવવા માટે
0 votes
સફેદ સ્પિરિટ રાસાયણીક રૂપમાં શું છે?Anonymous voting
  • મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલનું મિશ્રણ
  • શુદ્ધ ઇથેનોલ
  • ઇથાઇલ આલ્કોહોલ
  • મિથાઇલ આલ્કોહોલ
0 votes
હેલોજન એ આવર્ત સારણીમાં કયાં સમૂહનું તત્વ છે?Anonymous voting
  • VII
  • VI
  • VIII
  • V
0 votes
ધરતી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું તત્ત્વ કર્યું છે?Anonymous voting
  • ઓક્સિજન
  • સિલિકોન
  • માઈક્રો
  • લોખંડ
0 votes
એક તરંગની આવૃત્તિ 10 HZ છે. તો તેનો આવર્તકાળ કેટલો છે?Anonymous voting
  • 10 સેકન્ડ
  • 1 સેકન્ડ
  • 0.1 સેકન્ડ
  • 0.01 સેકન્ડ
0 votes
પ્રાથમિક રંગો શું છે?Anonymous voting
  • અન્ય રંગોના મિશ્રણથી ન બને તેવા રંગો
  • રંગો કુદરતી છે
  • રંગો સફેદ પ્રકાશનાં રંગ છે
  • ઇન્દ્રધનુષ્યનાં રંગો છે.
0 votes