cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Talati_2023

🔵અહી તમને દરેક પરીક્ષા ની સિલેબસ પ્રમાણે તૈયારી કરાવવામાં આવશે... Admin @mehul_pandya ⏩અગામી પરીક્ષાની તૈયારી માટે Join🔜 : @talati_2021

Больше
Рекламные посты
6 571
Подписчики
+124 часа
-147 дней
-11130 дней
Время активного постинга

Загрузка данных...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Анализ публикаций
ПостыПросмотры
Поделились
Динамика просмотров
01
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો_ કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...♻️ 🆓 FREE DEMO LECTURE 🆓 29/05/2024 બુધવારના રોજ ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત Mo. 7226850500 | 7228937500 [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ] ༺━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
10Loading...
02
🐎 ગુજરાતની પશુસંપતિ 🐄 ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે ◆ સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો ◆ સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો ◆ સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો ◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો ◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે ◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે ◆ ઊંટ :- કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે ★join:- @gyaanganga ★
230Loading...
03
રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ને ગાવા માટે કેટલો સમય નક્કી કરવામાં આવેલો છે? ➖ ૧.૬૫ મિનિટ ✅ 👉રાષ્ટ્રગીત - વંદે માતરમ્ રાષ્ટ્ર ગાન પુરૂ ગાવાનો સમય ૫૨ સેકન્ડ પરંતુ અડધુ ગાવા માટે ૨૦ સેકન્ડ સમય લેવામા આવે છે 👉રાષ્ટ્રગાન - જનગણમન ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🌱Join:- @gujarat_forestguard🌱 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
240Loading...
04
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
250Loading...
05
Media files
210Loading...
06
🏐 [LIVE] Gk ની જમાવટ ❇️ ભારત અને વિશ્વના મહત્વના એવોર્ડ 🔰અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો EP: 493 - PSI Constable 👇👇👇👇👇👇👇👇👇 https://www.youtube.com/live/AXlGMJtCqY0?si=MQBnfSZ8k0gnIenR
120Loading...
07
🗞 📖 ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ ?
910Loading...
08
*અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ* ૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ. ૧૪૨૩ ઃ જામા મસ્જિદનું બાંધકામ પૂર્ણ. ૧૪૪૧ ઃ સરખેજ રોઝાનું નિર્માણ શરૃ કરાયું. ૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ. ૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું. ૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું. ૧૬૨૧ ઃ શાહજહાંએ શાહીબાગ મહેલ શાહી ગાર્ડન તૈયાર કરાવ્યો. ૧૭૩૮ ઃ ગાયકવાડ હવેલી ૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ ૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ ૧૮૪૭ ઃ પાણીની સૌપ્રથમ ટાંકી ૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા ૧૮૫૦ ઃ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર. ૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ. ૧૮૬૩ ઃ રેલવે સ્ટેશનું બાંધકામ શરૃ. ૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી. ૧૮૭૦ ઃ એલિસબ્રિજનો પ્રારંભ ૧૮૭૨ ઃ ગાંધી રોડ ૧૮૮૧ ઃ ઘી કાંટા પાસે બી.જે. મેડિકલ કોલેજ ૧૮૯૭ ઃ ગુજરાત કોલેજ ૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન ૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૩૧ ઃ વી.એસ. હોસ્પિટલ ૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી ૧૯૩૯ ઃ સરદાર બ્રિજ ૧૯૪૦ ઃ ગાંધી બ્રિજ ૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન ૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ૧૯૫૪ ઃ અટિરા લેબોરેટરી ૧૯૬૧ ઃ આઇઆઇએમ ૧૯૬૩ ઃ નગરી આંખની હોસ્પિટલ ૧૯૬૬ ઃ ઇસરો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 @GyaanGangaOneLiner1🌱 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
984Loading...
09
Media files
1430Loading...
10
Media files
1690Loading...
11
Media files
1800Loading...
12
Media files
1190Loading...
13
Media files
1230Loading...
14
Media files
1250Loading...
15
〰〰〰〰〰〰〰〰 @GyaanGangaOneLiner1 〰〰〰〰〰〰〰〰 💢ગુજરાત ના વનો ✔️ઉષ્ણ કટિબંધમાં 💢હૃદય રોગને અટકાવવા ✔️ઝેરી સાપના ઝેરમાંથી દવા 💢ધ્રાસી નામનો રોગ ✔️ ડાંગર સાથે જોડાયેલ 💢ઓરિઝા નિવોરા ✔️ચોખાની જાત 💢 અનુ.48(ક) નાગરિક ફરજ (કુદરતી વન અને વન્યપ્રાણીઓ ની રક્ષા) 💢નેશનલ એક્શન પ્રોગ્રામ(2001)(ભારત) ✔️રણ ને આગળ વધતું અટકાવવા 💢ભારત નું પ્રથમ મોટું અને વિશ્વનું 17 માં ક્રમાંક નું રણ ✔️રાજસ્થાન નું થર નું રણ 💢શેવાળ.... ✔️સજીવ જળવનસ્પતિ(સ્વયંપોષી) 💢લીલી વનસ્પતિ સૌર ઉર્જાનું......માં રૂપાંતર કરે ✔️રાસાયણિક ઉર્જા(ગ્લુકોઝ) 💢લીલી વનસ્પતિ ✔️પ્રાથમિક ઉત્પાદક 💢એમિનો એસિડની રચના માં..... ✔️સલ્ફરની ભૂમિકા 💢દેશમાં સૌઠું વધુ વનક્ષેત્ર ✔️મધ્યપ્રદેશ 💢દેશમાં ટકાવારી ની દ્રષ્ટિ એ વનવિસ્તાર ✔️ મિઝોરમ 💢વન અહેવાલ ✔️દર બે વર્ષે 💢કોણ કરે ✔️ભારતીય વન સર્વેક્ષણ(1987) Join:- @GyaanGangaOneLiner1♦️♦️♦️
1102Loading...
16

1431Loading...
17
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત *"ભારતની ભૂગોળ (વર્ગ-૩)"* પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024. ✅ Available On Amazon 👇 https://www.amazon.in/dp/B0D44TL6Q7?ref=myi_title_dp ➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113397 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/HKtH5mAind8 📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
810Loading...
18
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત *''7 years UPSC, GPSC અને SPIPA દ્વારા લેવાતી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા* વિષયના પ્રકરણવાર વૈકિલ્પક પ્રશ્નો ની પ્રથમ આવૃત્તિ 2023-24. 💠MRP: ₹170/- ✅Available On Amazon 👇 https://www.amazon.in/dp/B0CLRNHY4R?ref=myi_title_dp ✅ Available On Flipkart 👇 https://www.flipkart.com/7-years-upsc-gpsc-spipa-dwara-levati-agauni-pariksa-ma-puchhayel-bhartiya-bandharan-ane-rajvyavstha-mcq/p/itm4de1aa7c14aff?pid=RBKGUNKENHMMJVTF
920Loading...
19
🧅🧅 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?
1771Loading...
20
Media files
1281Loading...
21
Media files
1801Loading...
22
Media files
2071Loading...
23
Media files
1431Loading...
24
Media files
1991Loading...
25
Media files
1211Loading...
26
Media files
1271Loading...
27
Media files
1201Loading...
28
https://youtube.com/live/eRQ8-K1AS_0?feature=share 👉 *CCE ની Prelims પુરી થઈ!* *હવે Mains ની તૈયારીનો કરીએ આરંભ...* 🤔 *આવો જાણીએ Expected Cut-Off* 💁🏻‍♂️ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની You Tube ચેનલ પર લાઈવ... 📆 તારીખ: 20/05/2024 ⏰સમય : 9:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
780Loading...
29
🎁 આ ઓફરનો આજે છેલ્લો દિવસ 🎁 🚨 સફલ Planner Course 🚨 📃 Planning સાથે To The Point તૈયારી 📃 📔 DAILY TARGET 📔 DAILY STUDY 📔 DAILY TEST ————————————- 👮 કોન્સ્ટેબલ 140 DAYS MASTER PLAN 👮 👉 2199/- (6 Month Validity) 👉 2799/- (1 Year Validity) 📲 કોન્સ્ટેબલ સફલ Planner Course Buy Link⬇️ ➡️ https://bit.ly/safal-constebal-recorded-batch ———————————— ⭐️⭐️ PSI 160 DAYS MASTER PLAN ⭐️⭐️ 👉 2999/- (6 Month Validity) 👉 3499/- (1 Year Validity) 📲 PSI સફલ Planner Course Buy Link⬇️ ➡️ https://bit.ly/safal-psi-recorded-batch ———————————— 🔸 (આ ઓફર 19 મે, 2024 સુધી જ) 🔸 ———————————— 📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો 👉 https://bit.ly/iceonlineapp 📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 06 PM)
760Loading...
30
🚨 *કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ* ♻️ _ખાખીનું સ્વપ્ન પૂરું કરો_ _કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે_ ...♻️ 🆓 *FREE DEMO LECTURE* 🆓 *29/05/2024* *બુધવારના રોજ* ☎️ _ડેમો માટે ફોનથી_ _રજિસ્ટ્રેશન ફરજિયાત :_ Mo. 7226850500 | 7228937500 [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ] ༺━━━━━━━━━━━━━━━༻ *KISWA CAREER ACADEMY* *♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲* ༺━━━━━━━━━━━━━━━༻
920Loading...
31
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ઇતિહાસ 📆તારીખ :- 20-05-2024 (સોમવાર) ⏰ સમય :- 07:30 થી 09:30 (સવારે ) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795         👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4             👉🏻વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
760Loading...
32
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE*  *ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ગણિત ➡️ તારીખ :- 20-05-2024 (સોમવાર) ⏰ સમય :- 06:30 થી 08:30 (સાંજે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો :    https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
810Loading...
33
🚨 *કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ* ♻️ _ખાખીનું સ્વપ્ન પૂરું કરો_ _કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે_ ...♻️ 🆓 *FREE DEMO LECTURE* 🆓 *29/05/2024* *બુધવારના રોજ* 🏷 *1 YEAR APPLICATION* *RECORDED COURSE* *🆓 FREE 🆓* ☎️ _ડેમો માટે ફોનથી_ _રજિસ્ટ્રેશન ફરજિયાત :_ Mo. 7226850500 | 7228937500 [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ] ༺━━━━━━━━━━━━━━━༻ *KISWA CAREER ACADEMY* *♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲* ༺━━━━━━━━━━━━━━━༻
830Loading...
34
🌹ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? 👉🏻 ઓડિશા 🌹જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના  કિનારે આવેલું છે ? 👉🏻 ઝેલમ 🌹ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ? 👉🏻 ઉત્તર પ્રદેશ 🌹આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ? 👉🏻 22 મે 🌹'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ? 👉🏻 અડાલજ Join:- @gyaanganga
1162Loading...
35
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. 📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક. ✔️ MRP:- ₹320-/ ✅AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3V54SYG?ref=myi_title_dp ✅AVAILABLE ON FLIPKART 👇 https://www.flipkart.com/psi-paper-2-gujarati-english-descriptive-1st-2024/p/itma262fdf5fce83?pid=9789395297981 🚛FREE SHIPPING ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/113307 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/L6HW0c65aEM ✅ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4
1150Loading...
36
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1120Loading...
00:56
Видео недоступноПоказать в Telegram
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ ♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો_ કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...♻️ 🆓 FREE DEMO LECTURE 🆓 29/05/2024 બુધવારના રોજ ☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત Mo. 7226850500 | 7228937500 [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ] ༺━━━━━━━━━━━━━━━༻ KISWA CAREER ACADEMY ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲ ༺━━━━━━━━━━━━━━━༻ @Kiswa_Official_Gandhinagar
Показать все...
🐎 ગુજરાતની પશુસંપતિ 🐄 ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે ◆ સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો ◆ સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો ◆ સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો ◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો ◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે ◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે ◆ ઊંટ :- કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે ★join:- @gyaanganga
Показать все...
Repost from Gujarat Forest
રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ને ગાવા માટે કેટલો સમય નક્કી કરવામાં આવેલો છે? ➖ ૧.૬૫ મિનિટ ✅ 👉રાષ્ટ્રગીત - વંદે માતરમ્ રાષ્ટ્ર ગાન પુરૂ ગાવાનો સમય ૫૨ સેકન્ડ પરંતુ અડધુ ગાવા માટે ૨૦ સેકન્ડ સમય લેવામા આવે છે 👉રાષ્ટ્રગાન - જનગણમન ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🌱Join:- @gujarat_forestguard🌱 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показать все...
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Показать все...
Фото недоступноПоказать в Telegram
🏐 [LIVE] Gk ની જમાવટ ❇️ ભારત અને વિશ્વના મહત્વના એવોર્ડ 🔰અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો EP: 493 - PSI Constable 👇👇👇👇👇👇👇👇👇 https://www.youtube.com/live/AXlGMJtCqY0?si=MQBnfSZ8k0gnIenR
Показать все...
Gk ની જમાવટ | ભારત અને વિશ્વના મહત્વના એવોર્ડ | અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નો | EP: 493 - PSI Constable

👮‍♂️ PSI સફલ Planner Course Link 👉

https://bit.ly/safal-psi-recorded-batch

👮‍♂️ કોન્સ્ટેબલ સફલ Planner Course Link 👉

https://bit.ly/safal-constebal-recorded-batch

========================= 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot. ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh.

🗞 📖 ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ ?
Показать все...
👍 1
📒📕📗 સીરામપુર 📒📕📗
📒📕📗 ચેન્નાઇ 📒📕📗
📒📕📗 ટીટાનગર 📒📕📗
📒📕📗 નાસિક 📒📕📗
*અમદાવાદના ઇતિહાસ સાથે જોડાયેલી તવારીખ* ૧૪૧૩ ઃ ભદ્ર કિલ્લાનું બાંધકામ પૂર્ણ. ૧૪૨૩ ઃ જામા મસ્જિદનું બાંધકામ પૂર્ણ. ૧૪૪૧ ઃ સરખેજ રોઝાનું નિર્માણ શરૃ કરાયું. ૧૪૫૧ ઃ કાંકરિયા તળાવનું બાંધકામ. ૧૪૮૬ ઃ મોહમ્મદ બેગડાએ નગર ફરતે દિવાલનું ચણતર કર્યું. ૧૫૭૨ ઃ સિદ્દી સૈયદની મસ્જિદનું નિર્માણ થયું. ૧૬૨૧ ઃ શાહજહાંએ શાહીબાગ મહેલ શાહી ગાર્ડન તૈયાર કરાવ્યો. ૧૭૩૮ ઃ ગાયકવાડ હવેલી ૧૮૨૪ ઃ પ્રથમ ગુજરાતી સ્કૂલ ૧૮૪૬ ઃ પ્રથમ ઇંગ્લિશ સ્કૂલ ૧૮૪૭ ઃ પાણીની સૌપ્રથમ ટાંકી ૧૮૪૮ ઃ હઠીસિંહના દેરા ૧૮૫૦ ઃ કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર. ૧૮૬૧ ઃ પ્રથમ ટેક્સટાઇલ મિલ. ૧૮૬૩ ઃ રેલવે સ્ટેશનું બાંધકામ શરૃ. ૧૮૬૪ ઃ અમદાવાદ-બોમ્બે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી. ૧૮૭૦ ઃ એલિસબ્રિજનો પ્રારંભ ૧૮૭૨ ઃ ગાંધી રોડ ૧૮૮૧ ઃ ઘી કાંટા પાસે બી.જે. મેડિકલ કોલેજ ૧૮૯૭ ઃ ગુજરાત કોલેજ ૧૯૧૫ ઃ મહાત્મા ગાંધીનું આગમન ૧૯૨૦ ઃ ગૂજરાત વિદ્યાપીઠ ૧૯૩૧ ઃ વી.એસ. હોસ્પિટલ ૧૯૩૮ ઃ એમ.જે. લાયબ્રેરી ૧૯૩૯ ઃ સરદાર બ્રિજ ૧૯૪૦ ઃ ગાંધી બ્રિજ ૧૯૪૯ ઃ ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમદાવાદ સ્ટેશન ૧૯૫૧ ઃ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ૧૯૫૪ ઃ અટિરા લેબોરેટરી ૧૯૬૧ ઃ આઇઆઇએમ ૧૯૬૩ ઃ નગરી આંખની હોસ્પિટલ ૧૯૬૬ ઃ ઇસરો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 @GyaanGangaOneLiner1🌱 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Показать все...
બિંદુસારે અશોકની કયા પ્રાતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?Anonymous voting
  • અવંતી
  • તક્ષશિલા
  • પાટલીપુત્ર
  • ઉજ્જૈન
0 votes
સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?Anonymous voting
  • રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક
  • બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો
  • પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી
  • અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે.
0 votes