cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Maru Gujarat official©

◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ. ● JOIN ~> @GyaanGangaOneLiner1 ◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો Admin @mehul_pandya

Больше
Рекламные сообщения
16 478Подписчики
-424 часа
-427 дней
-32330 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન _______ થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજીયાવેરો કાઢી નાખવાની તથા પર્યોષણદિ બાર દિવસોએ "અમારિ" ની જાહેરાત કરી હતી.Anonymous voting
  • જિનલાભસુરી
  • પદ્માવિજય સુરી
  • હીરવિજય સુરી
  • વિજયલક્ષ્મી સૂરી
0 votes
જે ડિબેન્ચર પર વ્યાજનો દર શૂન્ય હોય તેને કયા પ્રકારના ડિબેન્ચર કહેવાય?Anonymous voting
  • સ્થિર વ્યાજવાળા
  • શૂન્ય વ્યાજ વાળા
  • રીડીમેબલ
  • પાર્ટિસિપેટિંગ
0 votes
વિશ્વકર્માના પાંચ પુત્રોમાં લોહકર્મ કોને સ્વીકાર્યું?Anonymous voting
  • મનુએ
  • ત્વશ્ટા એ
  • તક્ષકે
  • મયે
0 votes
કાસ્ટ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો લાક્ષાગૃહ છે લાકડા લાખના સંયોજનથી બનાવાયો હતો તેનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે?Anonymous voting
  • ઇન્ડિકા
  • સી. યુ. કી.
  • રામચરિત માનસ
  • મહાભારત
0 votes
ધરમાત નું યુદ્ધ _______ વચ્ચે લડાયું હતું.Anonymous voting
  • મોહમ્મદ ઘોરી અને જયચંદ
  • ઔરંગઝેબ અને દારાસિકોહ
  • બાબર અને અફઘાનો
  • અહમદશા દોરાહી અને મરાઠાઓ
0 votes
જગન્નાથજીના મંદિરમાં શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજી ની મૂર્તિઓ મુખ્યત્વે ક્યાં લાકડા માંથી બનાવવામાં આવે છે?Anonymous voting
  • સાગ
  • સાલ
  • ખીજડો
  • લીમડો
0 votes
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યું છે?Anonymous voting
  • રાણા કુંભાના વિજય સ્તંભ માંથી
  • વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભ માંથી
  • જૂનાગઢના અશોક સ્તંભ માંથી
  • જલિયાવાલા બાગના લોહસ્તંભ માંથી
0 votes
નીચેના પૈકી ક્યાં મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?Anonymous voting
  • અકબર
  • જહાંગીર
  • શાહજહાં
  • ઔરંગઝેબ
0 votes
જેનું ઈક્વિટી શેર માં આપવા રૂપાંતર થાય તેવી શરત હોય તેને કયા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે?Anonymous voting
  • કન્વર્ટિબલ ડિબેન્ચર
  • રીડીમેબલ ડિબેન્ચર
  • ઇરરીડીમેબલ ડિબેન્ચર
  • નોન કન્વર્ટિબલ ડિબેન્ચર
0 votes
નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ૧) ભક્તિ આંદોલનને દક્ષિણ ભારતથી ઉત્તર ભારતમાં લાવવાનો શ્રેય રામાનંદને જાય છે ૨) રામાનંદે આનંદ ભાસ્ય ની રચના કરેલી છે બ્રહ્મસૂત્ર પર આધારિત ટીકાઓ છે ૩) નીંબાકાચાર્ય કાચાર્ય એ સનકાદી સંપ્રદાય સ્થાપ્યો હતોAnonymous voting
  • 1,2,3
  • 1,2
  • 2,3
  • 1,3
0 votes