ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

JB Learning Point

JB Learning Point

Открыть в Telegram

📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc

Больше
3 269
Подписчики
Нет данных24 часа
-127 дней
-5530 дней
Архив постов
photo content

photo content
+1

DAILY CURRENT AFFAIRS
DAILY CURRENT AFFAIRS

MISSION GPSC CLASS 1-2 & DY SO MAINS SMART ANSWER WRITING DAILY 5 QUESTIONS           WITH MODEL ANSWERS @jblearningpoint

5 મિત્રોની સરેરાશ ઉમર 20 વર્ષ છે.જેમાં બે મિત્રોની સરેરાશ ઉમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉમર 22 વર્ષ છે. તો બાકી રહેલા મિત્રની ઉમર કેટલી હશે?
Anonymous voting

એક ક્રિકેટરની 3 વન સે મેચની સરેરાશ 58 રણ છે. ચોથી વન દે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી ચાર વન ડે મેચની સરેરાશ 55 થાય? રન
Anonymous voting

પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ........
Anonymous voting

10 પ્રપ્તાન્કોની સરસરી 12 થાય છે. તે પૈકી એક પ્રપ્તાન્ક ભૂલથી 12 ને બદલે 21 લેવાયો હોય તો સાચી સરાસરી શોધો.
Anonymous voting

રાજેશ, દીપેશ અને મયંકના પગારની સરેરાશ 800 રૂ છે. દીપેશ, અલ્કેશ અને મયંકના પગારનો સરેરાશ રૂ900 છે. જો અલ્કેશ પગાર રૂ 900 હોય, તો રાજેશનો પગાર કેટલો હશે?
Anonymous voting

સમગ્ર ગુજરાતમાં GPSC CLASS -1/2 અને CCE વર્ગ -3ની મુખ્ય પરીક્ષાની તૈયરી માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા... SPECIAL LA
સમગ્ર ગુજરાતમાં GPSC CLASS -1/2 અને CCE વર્ગ -3ની મુખ્ય પરીક્ષાની તૈયરી માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા... SPECIAL LANGUAGE BATCH ENGLISH MAINS By VIRAL PATEL SIR             & ગુજરાતી વર્ણનાત્મક By EXPERT FACULTY HYBRID BATCH :- OFFLINE & ONLINE BATCH NEW BATCH STARTED આજેજ રજિસ્ટ્રેશન કરાવો : Gandhinagar : 7600019040 Ahmedabad  : 9898448229

photo content

photo content
+1

DAILY CURRENT AFFAIRS
DAILY CURRENT AFFAIRS

MISSION GPSC CLASS 1-2 & DY SO MAINS SMART ANSWER WRITING DAILY 5 QUESTIONS           WITH MODEL ANSWERS @jblearningpoint

નીચેમાંથી કઇ કહેવત અલગ અર્થ દર્શાવે છે?
Anonymous voting

‘અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ – અલંકારનો પ્રકાર જણાવો.
Anonymous voting

શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો શબ્દ પહેલો આવે.?
Anonymous voting

ફક્ત દસ મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. – વાક્યમાં નિપાત કયું છે?
Anonymous voting

નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવો. – ‘મુજ અબળાને મોટી મિરાત બાઇ!’