JB Learning Point
前往频道在 Telegram
📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
显示更多3 269
订阅者
无数据24 小时
-127 天
-5530 天
帖子存档
3 269
MISSION
GPSC CLASS 1-2 & DY SO MAINS
SMART ANSWER WRITING
DAILY 5 QUESTIONS
WITH
MODEL ANSWERS
@jblearningpoint
3 269
5 મિત્રોની સરેરાશ ઉમર 20 વર્ષ છે.જેમાં બે મિત્રોની સરેરાશ ઉમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉમર 22 વર્ષ છે. તો બાકી રહેલા મિત્રની ઉમર કેટલી હશે?
3 269
એક ક્રિકેટરની 3 વન સે મેચની સરેરાશ 58 રણ છે. ચોથી વન દે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી ચાર વન ડે મેચની સરેરાશ 55 થાય? રન
3 269
10 પ્રપ્તાન્કોની સરસરી 12 થાય છે. તે પૈકી એક પ્રપ્તાન્ક ભૂલથી 12 ને બદલે 21 લેવાયો હોય તો સાચી સરાસરી શોધો.
3 269
રાજેશ, દીપેશ અને મયંકના પગારની સરેરાશ 800 રૂ છે. દીપેશ, અલ્કેશ અને મયંકના પગારનો સરેરાશ રૂ900 છે. જો અલ્કેશ પગાર રૂ 900 હોય, તો રાજેશનો પગાર કેટલો હશે?
3 269
સમગ્ર ગુજરાતમાં GPSC CLASS -1/2 અને CCE વર્ગ -3ની મુખ્ય પરીક્ષાની તૈયરી માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા...
SPECIAL LANGUAGE BATCH
ENGLISH MAINS
By VIRAL PATEL SIR
&
ગુજરાતી વર્ણનાત્મક
By EXPERT FACULTY
HYBRID BATCH :- OFFLINE & ONLINE BATCH
NEW BATCH STARTED
આજેજ રજિસ્ટ્રેશન કરાવો :
Gandhinagar : 7600019040
Ahmedabad : 9898448229
3 269
MISSION
GPSC CLASS 1-2 & DY SO MAINS
SMART ANSWER WRITING
DAILY 5 QUESTIONS
WITH
MODEL ANSWERS
@jblearningpoint
3 269
‘અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ – અલંકારનો પ્રકાર જણાવો.
3 269
ફક્ત દસ મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. – વાક્યમાં નિપાત કયું છે?
3 269
નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવો. – ‘મુજ અબળાને મોટી મિરાત બાઇ!’
3 269
સમગ્ર ગુજરાતમાં GPSC CLASS -1/2 અને CCE વર્ગ -3ની મુખ્ય પરીક્ષાની તૈયરી માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા...
SPECIAL LANGUAGE BATCH
ENGLISH MAINS
By VIRAL PATEL SIR
&
ગુજરાતી વર્ણનાત્મક
By EXPERT FACULTY
HYBRID BATCH :- OFFLINE & ONLINE BATCH
NEW BATCH STARTED
આજેજ રજિસ્ટ્રેશન કરાવો :
Gandhinagar : 7600019040
Ahmedabad : 9898448229
