cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

GK with AM

Preparation For All Government Job

Больше
Рекламные посты
6 177
Подписчики
+124 часа
-17 дней
+730 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Фото недоступноПоказать в Telegram
👍 2
Фото недоступноПоказать в Telegram
👍 10👏 2
📌NMMS 2024 મેરીટ જાહેર ➖NMMS જિલ્લા વાઇઝ CUT OFF અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના નામ સાથેનું મેરીટ લીસ્ટ https://tinyurl.com/3dpsbays ➖ મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીમાં વાર્ષિક 12,000/- લેખે 4 વર્ષમાં કુલ 48,000/- સ્કોલરશીપ મળશે
Показать все...
👍 2
📌UGC NET Exam 2024 ➖આગામી તા.18-06-2024 ના રોજ લેવાનારી NET પરીક્ષાની હોલ ટીકીટ (એડમિટ કાર્ડ ) ડાઉનલોડ કરી શકો છો. 👇👇👇👇👇👇👇👇👇👇 https://ugcnet.ntaonline.in/frontend/web/admitcard/index
Показать все...
👍 2
આપેલ વિધાન ચકાસો. 1. 1858માં અમદાવાદ મ્યુનિસિપાલિટી બની. 2. 1950 માં અમદાવાદ મહાનગરપાલિકા બની. @GyaanlibraryAnonymous voting
  • આપેલ વિધાન 1 સાચું
  • આપેલ વિધાન 2 ખોટું
  • આપેલ બન્ને વિધાન સાચા
  • આપેલ બન્ને વિધાન ખોટા
0 votes
👍 2
આપેલ વિધાન સાચા કે ખોટા તે ચકાસો. 1 AMC બ્લોક ની સંખ્યા - 15 2. AMC નગરપાલિકા ની સંખ્યા - 8 (ઝોન) 3. અમદાવાદમાં ઇલેક્શન બોર્ડ ની સંખ્યા - 48 વોર્ડ GyaanlibraryAnonymous voting
  • આપેલ વિધાન 1,2 ખોટાં
  • આપેલ વિધાન 2,3 સાચા
  • આપેલ વિધાન 2 ખોટું
  • આપેલ વિધાન 3 ખોટું
  • આપેલ તમામ સાચા
0 votes
આપેલ વિધાન સાચા છે કે ખોટા તે ચકાસો. 1. AMC ના વર્તમાન મેયર - જતીન પટેલ 2. AMC ડેપ્યુટી મેયર - પ્રતિભાબેન જૈન 3. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર - એમ. થેન્નારાસન @GyaanlibraryAnonymous voting
  • આપેલ વિધાન 1,2 સાચા
  • આપેલ વિધાન 2,3 ખોટા
  • આપેલ વિધાન 3 સાચું
  • આપેલ વિધાન તમામ ખોટા
  • આપેલ તમામ વિધાન સાચા
0 votes
♦♦♦♦♦♦♦
🔥 બંધારણ:- 🔥 🔥 રાજ્ય નો વાસ્તવિક વડો ✍ મુખ્યમંત્રી 🔥 રાજ્ય સરકાર નો વડો ✍ મુખ્યમંત્રી 🔥મુખ્યમંત્રી ની નિમણુંક કોણ કરે ✍ રાજ્યપાલ 🔥ક્યાં અનુછેદ માં મુખ્યમંત્રી ની નિમણુંક નીંજોગવાઈ છે ✍ 164 🔥 મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ✍ રાજ્યપાલ ને 🔥 રાજ્ય આયોજન પંચ નો અધ્યક્ષ ✍ મુખ્યમંત્રી
Показать все...
👍 4🔥 3 1
✅ભારતના વડા પ્રધાનો:-
1947-1964 જવાહરલાલ નેહરુ 1964-1966 લાલ બહાદુર શાસ્ત્રી 1966-1977 ઇન્દિરા ગાંધી 1977-1979 મોરારજી દેસાઈ 1979-1980 ચરણ સિંહ 1980-1984 ઈન્દિરા ગાંધી 1984-1989 રાજીવ ગાંધી 1989-1990 વી.પી.સિંહ 1990-1991 ચંદ્ર શેખર 1991-1996 પી.વી.નરસિમ્હા રાવ 1996-1996 અટલ બિહારી વાજપેયી 1996-1997 H.D.દેવગૌડા 1997-1998 ઈન્દર કુમાર ગુજરાલ 1998-2004 અટલ બિહારી વાજપેયી 2004-2014 મનમોહન સિંહ 2014-2019, 2019-2024 - વર્તમાન નરેન્દ્ર ભાઇ મોદી
Показать все...
🙏 4👍 3
"કાઈટ કેપિટલ ઓફ વર્લ્ડ " ક્યાં સિટી ને ઓળખવામાં આવે છે ઝારા 🤟🤟Anonymous voting
  • સુરત
  • બોમ્બે
  • અમદાવાદ
  • વડોદરા
  • રાજકોટ
0 votes
👍 3
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.