cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

All competitive exams@ prelims+mains2023/24

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

Больше
Рекламные посты
2 710
Подписчики
+1624 часа
+857 дней
+29030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

1085.  ........ ની પ્રેરણાને પરિણામે જ કુટુંબ અને સમાજો રચાયા છે. - સંલગ્નતા 1086.  સિદ્ધિની પ્રેરણા ........ ના ધોરણો અપનાવવા પ્રેરે છે. - ઉત્તમતા 1087.  અપેક્ષિત કે ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ........ આવેગ ઉદ્‌ભવે છે. - હતાશા 1088.  સહભાગી નિરીક્ષણ પદ્ધતિને મુખ્યત્વે કયા સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ છે? - સામાજિક માનવશાસ્ત્ર 1089.  પૂર્વ અનુભવ કે મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી ફેરફાર એટલે ...... - શિક્ષણ 1090.  ‘ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચય’ પુસ્તકના લેખક કોણ છે? - ડૉ. અક્ષયકુમાર દેસાઈ 1091.  શાસ્ત્રીય અભિસંધાનના શિક્ષણના પ્રથમ શોધક ........ હતા. - પાવલોવ 1092.  સાક્ષરતાના વ્યાપને જાણવા માટે શું ઉપયોગી છે? - ટકા 1093.  ........ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુન: જાગૃત કરવાની પ્રક્રિયા. - સ્મૃતિ 1094.  ભારતના સમાજશાસ્ત્રના પિતા કોણ છે? - ડૉ. ધૂર્યે 1095.  90-109 સુધીના બુદ્ધિઆંકને ........ ગણાય છે. - સામાન્ય 1096.  ........ એ શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે. - ક્રેશ્મર અને શેલ્ડન                                            1097.  ‘દ્રાક્ષ ખાટી છે’ જેવા ખોટા ઉપજાવી કાઢેલા કારણો આપવાની કે બહાના કાઢવાની પ્રયુક્તિને ........ ની બચાવ પ્રયુક્તિ કહેવાય છે. - યૌક્તિકીકરણ 1098.  સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? - લીંડમેન 1099.  ઉપલા વર્ણનો પુરુષ નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તો તેને શું કહેવાય? - અનુલોમ લગ્ન 1100.  પૂર્વગ્રહ જ્યારે બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય છે, ત્યારે તેને ........ કહેવાય છે. - ભેદભાવ 1101.  મનોભાર માટેનો અંગ્રેજી શબ્દ ‘Stress’ ........ શાખાનો શબ્દ છે. - ઈજનેરી 1102.  સલાહ પ્રક્રિયામાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચે ........ સ્થપાય તે અનિવાર્ય છે. - સાયુજ્ય 1103.  સલાહનો અસીલ કેન્દ્રીત અભિગમ ........ એ આપ્યો છે. - કાર્લ રોજર્સ 1104.  સામાજિક શિક્ષણનો સિદ્ધાંત ........ એ આપ્યો છે. - બાંડુરા 1105.  સમાજશાસ્ત્રમાં ‘ફોક્સ ગ્રૂપ ડિસ્કશન’ (FGD)નો ઉપયોગ કયા સમાજશાસ્ત્રીએ સૌપ્રથમ કર્યો? - રોબર્ટ મર્ટન 1106.  વર્તનવાદનો સિદ્ધાંત ........ એ આપ્યો હતો. - વોટ્‌સન 1107.  બાળ મનોવિજ્ઞાન અનુસાર બાલ્યકાળ ........ વર્ષ સુધીનો હોય છે. - 0-12 1108.  એમ. એન. શ્રીનિવાસે ‘સંસ્કૃતિકરણ’ ના ખ્યાલ પૂર્વે કયો ખ્યાલ આપ્યો હતો? - બ્રાહ્મણીકરણ 1109.  20મી સદીને મનોવૈજ્ઞાનિકો ........ ના યુગ તરીકે ઓળખાવે છે. - ચિંતા 1110.  જીવનમાં આવતી સમસ્યાઓને પહોંચી વળવામાં વ્યક્તિ ........ અનુભવે છે. - તનાવ 1111.  ‘અધિશેષ મૂલ્ય’ નો ખ્યાલ કોણે આપ્યો? - કાર્લ માર્ક્સ 1112.  ધર્મો અંગેનો તુલનાત્મક અભ્યાસ કોણે કર્યો? - મેક્સ વેબર 1113.  મનોભાર એટલે વ્યક્તિના ........ ને ખલેલ પહોંચાડનાર ઘટના કે પરિસ્થિતિ. - સંતુલન 1114.  ‘ધર્મ પરિવર્તન’ કેવો દરજ્જો કહેવાય? - અર્જિત દરજ્જો 1115.  ........ એ વ્યક્તિત્વના 16 મૂળ ગુણ શોધ્યા છે. - રેમન્ડ કેટલ 1116.  ........ ના મતે વ્યક્તિત્વના ત્રણ વિભાગો છે. - ફ્રોઈડ 1117.  મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ........ ની લાઈપઝિંગ યુનિવર્સિટીમાં શરૂ કરાઈ હતી. - જર્મની 1118.  પ્રયોગમાં ........ પ્રકારના પરિવર્ત્યો ધ્યાને લેવાય છે. - ત્રણ 1119.  ફ્રાન્સમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના 1905માં ........ એ કરી હતી. - બીને સાયમન 1120.  ........ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર. - વૃદ્ધિ 1121.  ધ્યાન એટલે ....... ના અર્થઘટન વડે જ્ઞાન પામવાની ક્રિયા. - સંવેદન 1122.  જ્યારે કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે તો એ સ્થિતિને કેવા પ્રકારની ગતિશીલતા કહેવાય? - નિમ્નગામી 1123.  ........ એટલે પસંદગી કરેલ ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવાની ક્રિયા. - ધ્યાન 1124.  ........ ના પ્રણેતા સિગ્મન્ડ ફ્રોઈડ હતા. - મનોવિશ્લેષણવાદ 1125.  ........ મનોરોગોના નિદાન અને સારવારનું કામ કરે છે. - ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો 1126.  ભારતમાં સમાજકાર્ય શિક્ષણની શરૂઆત કયા વર્ષથી થઈ? - 1936
Показать все...
🔥 5👍 3
મારી ઉદાસ આંખો જોઇ કબાટ માં થી મળેલ બાળપણના જુના રમકડાં બોલી ઉઠ્યા... *"તને જ બોવ શોખ* *હતો મોટા થવાનો...!!"* Good morning 🌅
Показать все...
👏 7
Spipa 2024 GS paper
Показать все...
spipa GS paper 2024.pdf23.04 MB
😍 3
Фото недоступноПоказать в Telegram
👍 6👏 3🕊 2 1🥰 1
amdavad.pdf
Показать все...
amdavad (2).pdf5.52 MB
7
નીચે આપેલ અયોગ્ય વિધાન તપાસો public poll RBI ના 13માં ગવર્નર મનમોહનસિંહ – 1 👍👍👍👍👍👍👍 100% @Zara_patel48 RBI ના પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખ ▫️ 0% RBI ડેપ્યુટી ગવર્નર પદ પર રહેનાર ગુજરાતી આઇ જી પટેલ ઊર્જિત પટેલ ▫️ 0% RBI ના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ ▫️ 0% 👥 1 person voted so far.
Показать все...
🔥 3
RBI ના પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખ
RBI ડેપ્યુટી ગવર્નર પદ પર રહેનાર ગુજરાતી આઇ જી પટેલ ઊર્જિત પટેલ
RBI ના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ
RBI ના 13માં ગવર્નર મનમોહનસિંહ – 1
નીચે આપેલ અયોગ્ય વિધાન તપાસો public poll RBI ના 13માં ગવર્નર મનમોહનસિંહ – 1 👍👍👍👍👍👍👍 100% @Zara_patel48 RBI ના પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખ ▫️ 0% RBI ડેપ્યુટી ગવર્નર પદ પર રહેનાર ગુજરાતી આઇ જી પટેલ ઊર્જિત પટેલ ▫️ 0% RBI ના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ ▫️ 0% 👥 1 person voted so far.
Показать все...
RBI ના પ્રથમ ભારતીય ગવર્નર સી ડી દેશમુખ
RBI ડેપ્યુટી ગવર્નર પદ પર રહેનાર ગુજરાતી આઇ જી પટેલ ઊર્જિત પટેલ
RBI ના પ્રથમ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ
RBI ના 13માં ગવર્નર મનમોહનસિંહ – 1
RMC garden assistant paper 2024.pdf
Показать все...
RMC garden assistant paper 2024.pdf3.73 MB
👍 1👏 1
Accountant and auditor new book (1).pdf
Показать все...
Accountant and auditor new book (1) (1).pdf102.28 MB
🔥 2🎉 2👏 1
Фото недоступноПоказать в Telegram
🔥 4
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.