MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Открыть в Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Больше1 870
Подписчики
Нет данных24 часа
+137 дней
+2130 дней
Архив постов
આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભેચ્છાઓ!
દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ હંમેશા અડીખમ રહે તેવી મંગલ કામના.
Happy Independence Day 🇮🇳
ડાંગના આદિવાસી સમુદાયની એકતા, સંસ્કૃતિ અને ઉત્સાહનું જીવંત પ્રતિબિંબ એવું ડાંગી નૃત્ય 27 પ્રકારના વિવિધ તાલ ધરાવે છે. જેમાં દરેક તાલ એક અલગ અનુભવ અને ભાવ વ્યક્ત કરે છે.
સુરત મહાનગરપાલિકા
🔜 94 ફિમેલ હેલ્થ વર્કર
🔜 95 MPHW (Male)
જે પહેલા આવેલી સેનેટરી ઇન્સ્પેક્ટર ની GSSSB349 173 જગ્યા છે તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ની છે તેમજ હાલ છે 22 જગ્યા આવેલી છે તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની જગ્યાઓ છે જેનો મતલબ કે 173 જગ્યા છે તે જે તે નગરપાલિકામાં નિમણૂક આપશે તેમ જ આજે 22 જગ્યા છે તેની નિમણૂક સિવિલ હોસ્પિટલ અથવા ESIC હોસ્પિટલમાં નિમણૂક આપવામાં આવશે. @MPHWSTUDY
NEW SI #455 SANITARY INSPECTOR
VACANCY 22
#SYLLABUS
ગવર્મેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અંતર્ગત સ્ટાફ નર્સ ભરતી.
