ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

前往频道在 Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

显示更多
1 870
订阅者
无数据24 小时
+137 天
+2130 天
帖子存档
આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ શુભેચ્છાઓ! દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ હંમેશા અડીખમ રહે તેવી મંગલ કામના. Happy Independence Day 🇮🇳

ડાંગના આદિવાસી સમુદાયની એકતા, સંસ્કૃતિ અને ઉત્સાહનું જીવંત પ્રતિબિંબ એવું ડાંગી નૃત્ય 27 પ્રકારના વિવિધ તાલ ધરાવે છે. જેમાં દ
ડાંગના આદિવાસી સમુદાયની એકતા, સંસ્કૃતિ અને ઉત્સાહનું જીવંત પ્રતિબિંબ એવું ડાંગી નૃત્ય 27 પ્રકારના વિવિધ તાલ ધરાવે છે. જેમાં દરેક તાલ એક અલગ અનુભવ અને ભાવ વ્યક્ત કરે છે.

સુરત મહાનગરપાલિકા 🔜 94 ફિમેલ હેલ્થ વર્કર 🔜 95 MPHW (Male)
સુરત મહાનગરપાલિકા 🔜 94 ફિમેલ હેલ્થ વર્કર 🔜 95 MPHW (Male)

જે પહેલા આવેલી સેનેટરી ઇન્સ્પેક્ટર ની GSSSB349 173 જગ્યા છે તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ની છે તેમજ હાલ છે 22 જગ્યા આવેલી છે તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની જગ્યાઓ છે જેનો મતલબ કે 173 જગ્યા છે તે જે તે નગરપાલિકામાં નિમણૂક આપશે તેમ જ આજે 22 જગ્યા છે તેની નિમણૂક સિવિલ હોસ્પિટલ અથવા ESIC હોસ્પિટલમાં નિમણૂક આપવામાં આવશે. @MPHWSTUDY

NEW SI #455 SANITARY INSPECTOR VACANCY 22 #SYLLABUS

ગવર્મેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અંતર્ગત સ્ટાફ નર્સ ભરતી.
ગવર્મેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ અંતર્ગત સ્ટાફ નર્સ ભરતી.