cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

TALATI,PSI, ASI, CONSTABLE

Больше
Рекламные посты
484
Подписчики
Нет данных24 часа
-47 дней
-730 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

HIGH COURT PEON CALL LATTER ચાલુ થઈ ગયા છે https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx
Показать все...
Repost from RED Labz
એ હાલોપ, હાઈકોર્ટ આસિસ્ટંટ માટે ક્મ્પ્યૂટરના💻 રોકડીયા 10 માર્ક્સ માટે આવી ગયા છે એકદમ નવા, તરોતાજા અને પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્નો😱 એ પણ RED Labz દ્વારા. લેક્ચર 1 : https://youtu.be/XlqPlY50bcQ આ પ્રશ્નોના વિડીયો લેક્ચર જોઈ નાખો એટલે પરિક્ષામાં નવા પ્રકારના પ્રશ્નોનો ખોફ દુર થઈ જશે....
Показать все...
✍જે ઉમેદવારો દેખા દેખીમા ઘરે દેવું કરીને ગાંધીનગર સ્પર્ધાત્મક પરીક્ષાની માટે આવે છે તે ઉમેદવારોને એટલું જ કહીએ છીએ કે તમે જ્યાં છો, જેમ છો તે યથાસ્થિતમા પણ તૈયારી કરીને પરીક્ષામા ઉતીર્ણ થઇ શકો છો તૈયારી કરતા ઉમેદવારને કંપનીના CEO બેસતા હોય તેવી મોટી ખુરશી,AC,RO, WI-FI જેવી ધરાવતી લોભામણી સવલતોની બેરોજગાર યુવાનને શી જરૂર?? ✍કલાસીસ અને લાઈબ્રેરીમા બેસીને જ અને ગાંધીનગર મા 1 વર્ષ જેવું રહીને જ પાસ થવાય તો આ તમારો સૌથી મોટો ભ્રમ છે. ✍મેહરબાની કરીને પોતાના મા બાપના પેટે પાટા બાંધવાના કાર્યો ન કરવા જોઈએ.🙏🏻 ✍કમળ હંમેશા કીચડમા જ ખીલે છે. 🙏🏻 ~~જ્ઞાન સારથી પરિવાર
Показать все...
Repost from THE REAL G.K.️️
7️⃣વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિનશિપમાં મેડલ વિજેતા પ્રથમ મહિલાAnonymous voting
  • અંજુ બોબી જ્યોર્જ
  • મેહર મુશ
  • અરુણા અસફ અલી
  • પ્રીતિ સેનગુપ્તા
0 votes
Repost from THE REAL G.K.️️
👆હાઇકોર્ટ માટે પ્રશ્નોતરી👆 પોલ માં ભાગ લેવા બદલ આભાર
Показать все...