cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

RED Labz

👉દરેક સરકારી ભરતીની પરિક્ષા માટે કમ્પ્યુટર🖥 વિષયની થીયરી📖 તથા પ્રેક્ટિકલ⌨ માટેની સંપૂર્ણ માહિતી માટેની ટેલિગ્રામ ચેનલ...🙏 અમારું ગુજરાતી ટાઈપિંગ ટયુટર http://gujaratityping.redlabz.co.in

Больше
Рекламные сообщения
8 343Подписчики
-224 часа
+67 дней
-830 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

આજે ગાંધીનગર સેકટર 17 ની લાઇબ્રેરી પાસે 2:30 કલાકે લલનટોપ(Lallantop) ની ટીમ આવી રહી છે. તો બધા યુવાનો એ પોતાની વાત અવશ્ય મૂકવી.. મુદ્દો ખૂબ પ્રતિષ્ઠિત માધ્યમ થી બધા લોકો સુધી પોહચી શકે છે. બધા યુવાનો લાઇબ્રેરી બહાર આવે ગેટ પાસે 2:30 કલાકે.. સેકટર 6, 11, 22 બધા પ્રાઇવેટ લાઇબ્રેરી માં તૈયારી કરનાર મિત્રો પણ અવશ્ય આવે. પોતાની વાત, પીડા, વેદના રજૂ કરવી... ગુજરાત સરકારનું વાસ્તવિક મોડલ, પરીક્ષા તંત્ર, બેરોજગારી... જેવા મુદ્દા ખાસ મુકવા
Показать все...
👍 10🤔 2
અમારો હાઈ કોર્ટ આસિસ્ટન્ટ નો કમ્પ્યૂટર વિષયનો ઓનલાઇન કોર્ષ બંધ થઈ જશે.... વિધાર્થી મિત્રો આપ સૌ જાણો જ છો કે હવે પરીક્ષાને માત્ર 20 દિવસ જેવું જ વધ્યું છે. સમયસર કરેલી તૈયારી આપને સારું પરિણામ આપી શકે, છેલ્લા 8 કે 10 દિવસમાં કરેલ તૈયારીની પરીક્ષા પાસ કરવી બહુ સંભવ નથી. જેવી રીતે offline batch માં અમે છેલ્લા દિવસોમાં આપ ગમે તેટલા પૈસા આપો તો પણ અમે એડમિશન નથી આપતા એવી જ રીતે અમારો ઓનલાઇન કોર્ષ પણ આગામી 5 કે 6 દિવસોમાં બંધ કરી દેવામાં આવશે. અમે છેલ્લા દિવસોમાં કોર્ષ વેચીને વિદ્યાર્થીઓને છેતરવા નથી માંગતા એટલા માટે આ નિર્ણય લેવો પડે છે. હજુ આપે કોર્ષ ખરીદવો હોય તો આપ નીચેની લીંક પરથી કોર્ષ ખરીદી શકો... https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Показать все...
HCA - Computer Only

In this course, We'll teach you Microsoft Word, Excel with writing skills. Course Content: 1. Microsoft Word 2. Microsoft Excel 3. One liner questions 4. Two marks questions 5. Five marks questions

9👍 2👏 1
આમાં HCA ની તૈયારી કરવી કે CCE ની???? મેનેજમેન્ટ વિના પરીક્ષા લેવા નીકળી ગયેલા ભરતી બોર્ડ!!!!
Показать все...
👍 28😁 8🔥 5
GSSSB ખોટવાઈ ગયેલી ડબ્બા ટાઈપની બસ જેવી થૈ ગઇ છે. એક વાર બસમાં બેસી ગયા પછી ઉતરી પણ ના શકાય અને બદલી પણ ના શકાય. હવે હાઈ કોર્ટ ની 12.05 તારીખને ના નડે એવી વિનંતી 🙏
Показать все...
🤯 34🔥 7
Показать все...
હાઈકોર્ટ આસિસ્ટંટ કમ્પ્યૂટર વિષયની સંપૂર્ણ માહિતી.

12.05.2024 ના રોજ યોજાનાર હાઈકોર્ટ આસિસટંટની પરિક્ષા માટે કમ્પ્યૂટર વિષયની અગત્યની માહિતી. - તૈયારી જો શરુ કરવાની બાકી હોય તો તૈયારી કઈ રીતે શરૂ કરવી - તૈયારી માટે ધ્યાનમાં લેવાની બાબતો. - તૈયારી સમયે ધ્યાનમાંં લેવાની બાબતો. - અગાઉની પરિક્ષામાં પુછાયેલ પ્રશ્નોની માહિતી. હાઈકોર્ટ આસિસ્ટંટ વિડીયો લેક્ચર + ટેસ્ટ સિરીઝ ખરીદવા માટેની લિંક:

https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

માત્ર ટેસ્ટ સિરિઝ ખરીદવા માટેની લિંક:

https://atxtwm.courses.store/482351?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

👍 6 1
આજે યુટ્યુબ માં RED Labz માં સાંજે 8.30 વાગે લાઈવ લેક્ચર છે. HCA ની તૈયારી કરતા વિધાર્થી મિત્રો ખાસ આવી જજો....
Показать все...
👍 15
હાઈકોર્ટ આસિસ્ટંટ માટેની 2 માર્ક્સની ડેમો ટેસ્ટ. આપ પણ આપનુ નોલેજ ચેક કરી શકો. અમારુ લેવલ હંમેશા ઈઝી ટુ મોડરેટ હોય છે. આખી ટેસ્ટ સિરીઝ ખરીદવા માટેની લિંક: https://atxtwm.courses.store/482351?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp વિડીયો લેક્ચર + ટેસ્ટ સિરીઝ ખરીદવા માટેની લિંક: https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
Показать все...
👍 4
હવે વધુ સારી રીતે તૈયારીમાં લાગી જાઓ. હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની નવી તારીખ 12.05.2024
Показать все...
12👍 5🥰 1
મિત્રો, આપના વિશ્વાસે અમને અહી સુધી પહોંચાડયા.. દિલથી આભાર આપ સૌ મિત્રો નો 🙏🙏🙏
Показать все...
👍 13 2👏 2
All in One Test Series - HCA Computer
Показать все...
👍 2😁 1