cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Target High MPHW FHW

💠Target High Academy Jamnagar 💠since 2021🔥 💠આ ચેનલનો હેતુ આરોગ્ય લક્ષીMPHW, FHW ,SI,GNM ,મુખ્ય સેવિકામટીરીયલ પુરું પાડવાનો છે 💠રોજ પરિક્ષા લક્ષી પોલ મુકવામાં આવશે 💠 અમે કટિબદ્ધ છીયે તમને સફળતા અપાવા માં 🔥 💠 Owner: Sanjay Dangar

Больше
Рекламные посты
4 038
Подписчики
+724 часа
+707 дней
+24930 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

CHPV and Dusting PPT Arvalli.pdf1.02 MB
Фото недоступноПоказать в Telegram
👍 18👌 4 3🔥 2
Фото недоступноПоказать в Telegram
2021ની સુરતની ભરતીના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઘરે લેટર આવે છે બધાએ ચેક કરી લેવું ... SMC FHW 💫
Показать все...
👍 11
Фото недоступноПоказать в Telegram
👍 14😁 7 3🔥 2
MPHW FHW તૈયારી માટે ફ્રી ઓફ ચેનલ Target High group દરરોજ નવી નવી ટેસ્ટ મુકવામાં આવશે. આ ચેનલ હેતું આપને સફળતા અપવાનો છે. માર્કેટીંગ પ્રથા બંધ છે😁 @sanjaydangarmphw
Показать все...
👍 14😁 4
5_6084654359784722060.pdf2.84 KB
DOC-20240709-WA0069.2.84 KB
હવે, JMC ના,,,,,,,,,,,,⏱⏱⏱ ગણતરી ના દિવસો,,,,,,બાકી છે 🔥🔥 🔥 🔥 🔥 🔥 🔥 3 વર્ષે એ,,,,,,,,,,પાછી ભરતી આવશે⏱એ યાદ રાખો✍⚠️
Показать все...
👍 3
Repost from The Stark Academy
🎯Target SMC 2024 🎯 FHW સંભવિત સિલેબસ... ➡️ Health (હેલ્થ) 65 માર્ક ➡️ SMC 10 માર્ક 💥SMC  ની વેબ સાઇટ પર બધી  માહિતી મળી  જશે સુરત જિલ્લા વિશે બધી જ સામન્ય માહિતી કરી લેવી હાલ સુરત જિલ્લા સંબધી કરન્ટ પણ કરવું , SMC માં પદાધિકારીઓ વગેરે માહિતી ખાસ કરવી ➡️ કોમ્પુટર ૧૦ માર્ક 💥CCC લેવલ ની બેઝિક માહિતી કરવી ખાસ GOSC Online વાળા નો કોમ્પુટર પર નો મેગા વિડિયો YouTube per પર છે જોઈ લેવો ➡️ GK 15 માર્ક 💥ગુજરાત સંબધિત સામન્ય જ્ઞાન અને Gk ખાસ કરવું વર્તમાન પદાધિકારી અને બે થી ત્રણ મહિનાનું કરંટ પણ કરી લેવું
Показать все...
👍 13
તારું નિશાન તારું ધ્યેય, કર તૈયારી બાજી ફેંક, લક્ષ્ય તારું ધ્યાન રાખજે, નિષ્ફળ થાય તો ના ભાગજે, તીર કામઠા કરી લે સજ્જ, મંડી પડ તું મંજિલ તક, હિમ્મત કદી ના હાર માનવ, હિમ્મત કદી ના હાર, એક કમાન જો ગયું વિફલ તો મળશે તને બીજી તક, હશે જો રસ્તો સાચો તારો, તીર નિશાને જઈ બેસશે, ના થાકીશ, ના કદમ રોકજે, જીતનું દેખાશે ફલક. પ્રયત્ન વિના તું હાર ના માનતો, નિશાન તારું હાસિલ કર, કહે દિનકર આખર તક...આખર તક...આખર તક...
Показать все...
👍 30 6😇 2
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.