2 577
مشترکین
-224 ساعت
-157 روز
-4430 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
Repost from Material-Study with Juvansinh
Photo unavailableShow in Telegram
🎯 સંકલ્પ - સ્વપ્નથી સિદ્ધિ સુધી
DySO Full Length Mock Test 🎯 series -૨૦૨૪
❖ માત્ર ગુણ આધારિત મૂલ્યાંકન નહીં પરંતુ તમારામાં Value Addition થાય એ પ્રકારે મૂલ્યાંકન.
❖ તમારા જવાબો GPSC ની ડિમાન્ડ પર ખરા ઉતરે એવા આદર્શ જવાબો
❖ ગુજરાતના અભ્યર્થી બહેનો ભાઈઓને પાસ કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ સાહસ.
❖ GPSC પાસ અધિકારીઓ દ્વારા નિર્મિત તથા મૂલ્યાંકન
❖ અનુભવી તથા પાસ થયેલ અધિકારીઓ પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન મેળવવાનો સુવર્ણ અવસર
❖ કિંમત માત્ર 799 /-
❖ રજિસ્ટ્રેશન માટે મુલાકાત લો.
https://forms.gle/f3o49wcpmVk4LxrVA
❖ અથવા કોન્ટેક્ટ કરો.
https://t.me/Sankalp_Mock
https://t.me/ImtheLimitless
Repost from Recruitment Update-Study with Dr.Juvansinh
History SUPER 151 by Dr Juvansinh Jadeja (1).pdf8.49 MB
Repost from Material-Study with Juvansinh
CCE MARKS AS PER PAK MaleAnonymous voting
- Above 70
- 65-69
- 60-64
- 55-59
- 50-54
- 47-49
- 43-46
- 40-42
- Below 40
- Poll check
Repost from Material-Study with Juvansinh
CCE Marks As per PAK FemaleAnonymous voting
- Above 70
- 65-69
- 58-64
- 53-57
- 49-52
- 44-48
- 40-43
- Below 40
- Poll check
Repost from Material-Study with Juvansinh
Prelim result Class 1 and 2
LECME-47-202324_240603_191337.pdf5.98 KB
👍 2
Repost from Recruitment Update-Study with Dr.Juvansinh
SU JIO UPSC NOTIFICATION 2024-25_240515_181844.pdf1.65 MB
Repost from Material-Study with Juvansinh
🙏 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
📌 સૌરાષ્ટ્ર વિદ્યાર્થીઓ IAS/IPS બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત SU-JIO (Saurastra University-Jain International Organization) UPSC BHAVAN ની સ્થાપના કરવામાં આવી છે.
📌 સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ , સૌરાષ્ટ્ર તથા ગુજરાતનું ભારતમા નામ રોશન કરે એવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે SU-JIO UPSC BHAVAN અથાગ પ્રયત્ન કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં આપણા સેન્ટરના *17 વિદ્યાર્થીઓ UPSC પ્રિલીમરી એક્ઝામ પાસ* કરી આગળ વધેલ છે. અને *2 વિદ્યાર્થીઓ મેઈન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ આપી આગળ વધેલ છે.* અને *65 થી વધારે વિધાર્થીઓ ગુજરાત તથા ભારત સરકાર અંતર્ગત ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે*. તથા હાલમાં ૧૨૫ જેટલા વિદ્યર્થીઓને સઘન તાલીમ મેળવી રહ્યા છે.
📌 આ UPSC BHAVAN અંતર્ગત આપવામાં આવતી સંપૂર્ણ ટ્રેનિંગ *દિલ્હીના બેસ્ટ એજ્યુકેટર્સ દ્વારા કોચિંગ, 24×7 લાઇબ્રેરી સુવિધા, બુક્સ , મેગેઝીન અને રેગ્યુલર weekly તથા Monthly ટેસ્ટ દ્વારા દરેક વિદ્યાર્થીને Individual માર્ગદર્શન આપવામાં આવે છે.*
📌 *અને આ બધું જ તદ્દન નિઃશુલ્ક...!!!!*
📌 જો આપ પણ આ SU-JIO UPSC BHAVAN માં પ્રવેશ મેળવી IAS/IPS બનવા માંગતા હોય તો નીચે આપેલી લિંક પર આજે જ રજિસ્ટ્રેશન કરવો.
🔗 *http://sujioupsc.in*
🗓️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 10 - 06 - 2024
🗓️ પ્રવેશ પરીક્ષા - 30 - 06 - 2024
FOLLOW US ON
♦ FACEBOOK:- t.ly/dtwt
♦ INSTAGRAM:- t.ly/EoLC
♦ WEBSITE:- https://sujioupsc.in/
-- Dr. Mehul Rupani
-- Co- Ordinator
-- Saurashtra University.
👍 5
Repost from Material-Study with Juvansinh
👉ઝાસ્કર નેશનલ પાર્કનો વિસ્તાર-- હિમ દિપડા માટે સરંક્ષિત☝️
یک طرح متفاوت انتخاب کنید
طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.