cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Material-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja RMC-Chemist Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

نمایش بیشتر
پست‌های تبلیغاتی
13 269
مشترکین
-124 ساعت
+577 روز
+15130 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

ગુજરાત પાક્ષિક - 16 જૂન
نمایش همه...
ISSUE---12-(16-6-2024)-Low.pdf4.91 MB
👍 3
Technical assistant Dy Chief accountant System analyst Asst.accountant વેટરનીટી officer Asistant librarian RMC મા ઉપરનની પોસ્ટ માટે જે ઉમેદવારોએ આજે પેપર આપ્યા હોય એ @drjjjadeja પર મેસેજ કરજો..
نمایش همه...
જે ઉમેદવારને RMCનુ આવતીકાલ પેપર હોય એ મને @drjjjadeja પર મેસેજ કરે...
نمایش همه...
રોંગ સાઈડમાં ચાલશો તો જેલ થશે અમદાવાદ શહેરમાં 10 દિવસ મેગા ડ્રાઇવ તમામ વાહનોને પકડીને FIR થશે, પોલીસ સ્ટેશનમાંથી જામીન મળશે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવ યોજાશે રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે
نمایش همه...
👍 3
Greeting from "SAMKALP GURUKULAM" India's No.1 UPSC Institute Now in Vadodara. 🥇NEW BATCH START ON 21st July 2024 🏆 પ્રથમ પ્રયાસમાં જ લક્ષ્ય હાંસલ કરો🏆 GPSC Class 1/2, Dy.S.P., ડે.કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે.... ✅ ગાંધીનગરની એક્સપર્ટ ફેકલ્ટી હવે વડોદરા ✅ કોલેજના અભ્યાસ સાથે સાથે GPSCની વહેલી તૈયારી કરવાની તક ✅ આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને ૧૦૦% સ્કોલરશીપ તો ખરી જ 🎯Best study materials 🎯Officers faculty 🎯Daily-weekly- monthly Test 🎯Rich Library 🎯Reading Room 🎯Mock test series 🎯Sp. Current affairs 🎯Regular Guidance by IAS/IPS/IRS Officers 🎯Pre+mains+interview +LifeTime Support 🥇 ૨૦૨૪ ની બેચ માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે. 🥇પ્રવેશ મેળવવા માટે Entrance Test નીચે મુજબ લેવાશે તારીખ : 07/07/2024, રવિવાર સમય : સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ (૧૦:૩૦ સુધી પ્રવેશ મેળવી લેવો) *ટેસ્ટ સિલેબસ-* ૫૦ માર્ક Objective (OMR) (current affairs) ૫૦ માર્ક Subjective (current affairs) (written) TOTAL 100 MARKS *👇નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવુ* https://forms.gle/7Tq573T5vsSPyG5r5 *નોધ- રજીસ્ટ્રેશન વગર પ્રવેશ મળશે નહીં* 📚🖋Exam center Location : SAMKALP GURUKULAM - UPSC - GPSC ACADEMY 097122 34477 https://g.co/kgs/nsN236 C-803, 803A, મનુભાઈ ટાવર,એમ. એસ.યુનિવર્સિટી સામે, સયાજીગંજ, વડોદરા 🔰 વધુ વિગત માટે સંપર્ક 📞 9712234477 👇Follow on social platform👇 *Insta* https://instagram.com/samkalpgurukulam?igshid=MWM2YjBjM2Q= *Telegram :* https://t.me/samkalpgurukulamvadodara
نمایش همه...
EntranceTest Registration for UPSC-GPSC

Greeting from "SAMKALP GURUKULAM" India's No.1 UPSC Institute Now in Vadodara. 🥇NEW BATCH START ON 21st July 2024 🏆 પ્રથમ પ્રયાસમાં જ લક્ષ્ય હાંસલ કરો🏆 GPSC Class 1/2, Dy.S.P., ડે.કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે.... ✅ ગાંધીનગરની એક્સપર્ટ ફેકલ્ટી હવે વડોદરા ✅ કોલેજના અભ્યાસ સાથે સાથે GPSCની વહેલી તૈયારી કરવાની તક ✅ આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને ૧૦૦% સ્કોલરશીપ તો ખરી જ 🎯Best study materials 🎯Officers faculty 🎯Daily-weekly- monthly Test 🎯Rich Library 🎯Reading Room 🎯Mock test series 🎯Sp. Current affairs 🎯Regular Guidance by IAS/IPS/IRS Officers 🎯Pre+mains+interview +LifeTime Support 🥇 ૨૦૨૪ ની બેચ માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે 🥇પ્રવેશ મેળવવા માટે Entrance Test નીચે મુજબ લેવાશે તારીખ : 07/07/2024, રવિવાર સમય : સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ (૧૦:૩૦ સુધી પ્રવેશ મેળવી લેવો) ટેસ્ટ સિલેબસ- ૫૦ માર્ક Objective (OMR) (current affairs) ૫૦ માર્ક Subjective (current affairs) (written) TOTAL 100 MARKS 👇નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવુ

https://forms.gle/7Tq573T5vsSPyG5r5

નોધ- રજીસ્ટ્રેશન વગર…

👍 1
ફ્રી કલાસ અને રહેવાની વ્યવસ્થા હિંદુ ધર્મ માટે☝️☝️
نمایش همه...
👍 11
👉સામાજીક સંસ્થાનુ નામ : સંકલ્પ ગુરુકુલમ (ડો.હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત) 👉કઈ જ્ઞાતિ કે સમાજ માટે? : સમસ્ત હિંદુ સમાજ માટે 👉કઈ ભરતીને લગતા કલાસ કરાવે છે? CCE/PSI/GPSC/UPSC 👉સરનામુ : C-803 Manubhai Tower, Opp.M.S.University, Sayajigunj, Vadodara 👉મોબાઈલ નં. 9712234477 👉કલાસની ફિસ : નિ:શુલ્ક 👉રહેવાની વ્યવસ્થા અને તેની ફિસ : નિ:શુલ્ક 👉લાઈબ્રેરીની વ્યવસ્થા : AC લાયબ્રેરી (નિ:શુલ્ક) 👉ભાઈઓ કે બહેનૉ માટે અથવા બંને માટે રહેવા તથા ભણવાની વ્યવસ્થા છે? : બંન્ને માટે વ્યવસ્થા છે. 🔥✍️   https://t.me/samkalpgurukulamvadodara
نمایش همه...
👍 9
Photo unavailableShow in Telegram
👍 1
Photo unavailableShow in Telegram
ભૂલભૂલૈયા ---------------- GPSC advt: 30/202122 ની મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં પ્રશ્ન ક્રમાંક 8.5 માં ચાર વિકલ્પોમાંથી ... Option: B લખનાર ને પણ માર્કસ અપાયા છે. Option: C લખનાર ને પણ માર્કસ અપાયા છે. Option: D લખનાર ને પણ માર્કસ અપાયા છે. 😢🙇‍♂ આવા ઘણા દાખલાઓ છે. વધુ આવતા અંકે. Stay tuned...
نمایش همه...
🔥 1🙏 1
یک طرح متفاوت انتخاب کنید

طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.