cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Bhains ki Pathshala

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

نمایش بیشتر
پست‌های تبلیغاتی
123 240
مشترکین
+10424 ساعت
+8347 روز
+5 38330 روز
توزیع زمان ارسال

در حال بارگیری داده...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
تجزیه و تحلیل انتشار
پست هابازدید ها
به اشتراک گذاشته شده
ديناميک بازديد ها
01
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/TE7Q9I3gtZQ આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. લેકચર જરૂર જોશો.. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
24 39325Loading...
02
Media files
26 67745Loading...
03
Media files
25 23155Loading...
04
Media files
25 89543Loading...
05
Media files
25 21729Loading...
06
Media files
37 33578Loading...
07
શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને ગણિતમાં તકલીફ પડે છે? જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને ગણિત પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા... ▪️સરાસરી - https://www.youtube.com/live/8JeBMOLHOLw?si=pjGphA_Mu3suGb9z ▪️ટકાવારી - https://www.youtube.com/live/h-sIESW_NUQ?si=9cYzwBM1__7S9W4K ▪️નફો ખોટ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/zuDnVDqpP84?si=IcHwK1DBc435hdsy 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/-7YAvtDqH4o?si=bUqyM2K8ld3l4mjA 🔸 Lecture - 3 : https://www.youtube.com/live/5e7hRsbyYfA?si=o_xYLWmkl_VPd9A9 ▪️ સાદું વ્યાજ : https://www.youtube.com/live/dvh6DkZZT74?si=ZnUFUZNqL6GzCWrZ ▪️ચક્રવૃદ્ધિ વ્યાજ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/noVXb3nAiYE?si=7SUZHt70dmyMuyUN 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/s1mOyeH7R_0?si=i1zGyoeNTIIw7YJ8 ▪️માહિતીનું અર્થઘટન : https://www.youtube.com/live/nfpl5N-6Jq8?si=meDqVTQx3xLLJSdQ CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે ગણિતના આ ટોપિક તમને જરૂર મદદ કરશે. @bhainskipathshala
38 802876Loading...
08
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
36 96311Loading...
09
જરૂરી નથી કે દરેક પરીક્ષાની તૈયારીની શરૂઆત ઇતિહાસ વિષયથી જ કરવી! સિલેબસમાં કોઈ પણ વિષય પહેલા આપ્યો હોય પણ પરીક્ષાની શરૂઆત એવા વિષયથી કરવી જોઈએ કે જેનું પરીક્ષામાં વેઇટેજ તો વધારે હોય જ પણ સાથોસાથ મહેનતનું પરિણામ પણ યોગ્ય મળે. એટલે કે મહેનતથી શરૂ થયેલી યાત્રા માર્કસ સુધી પહોંચી શકે. તો કયા વિષય પહેલા વાંચવા.. કયા વિષયોને પ્રાથમિકતા આપવી અને એ પણ કેમ? કઈ પરીક્ષા માટે કયો વિષય પહેલા વાંચવો? કયા વિષયને કેટલો ઉંડાણપૂર્વક વાંચવો? આ બધા પ્રશ્નોના જવાબ માટે જોડાયેલા રહેજો. કોઈ આડા અવળી વાત વગર હંમેશની જેમ સીધું, સચોટ અને અસરકારક માર્ગદર્શન એટલે ભેંસ કી પાઠશાલા. @bhainskipathshala
43 14658Loading...
10
Media files
42 51340Loading...
11
Media files
41 41642Loading...
12
Media files
41 13741Loading...
13
Media files
41 26676Loading...
14
Media files
41 04246Loading...
15
FAK-47-202324.pdf
45 229172Loading...
16
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
48 33320Loading...
17
Media files
46 42751Loading...
18
Media files
46 45838Loading...
19
Media files
43 70088Loading...
20
Media files
45 21557Loading...
21
Media files
45 88464Loading...
22
Media files
57 987100Loading...
23
Media files
62 08983Loading...
24
Media files
61 91555Loading...
25
Media files
58 46866Loading...
26
Media files
56 17054Loading...
27
Media files
52 44762Loading...
28
Media files
49 29760Loading...
29
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો.. 8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ.. https://youtube.com/live/gxRD0U_ITB0 CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો.. બકુલ પટેલ, @bhainskipathshala
57 056249Loading...
30
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
91 53321Loading...
31
Media files
57 444125Loading...
32
હજુ ય તૈયારી શરૂ કરવાનું મુહૂર્ત જોતા હોય તો આજે બહુ સારું મુહૂર્ત છે. આજે અક્ષય તૃતીયા (અખાત્રીજ) છે. જે પણ ધ્યેય હોય એની તૈયારી શરૂ કરી દો. તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? જો એક કરતા વધુ પરીક્ષાની તૈયારી કરતા હોય તો બંનેમાં કોમન હોય તે પહેલા કરવું. દા.ત. CCE અને પોલીસ ભરતી બંનેની તૈયારી કરતા હોય તો બંનેના સિલેબસમાં કોમન ટોપિક શોધી તૈયારી શરૂ કરો. જેમ કે બંધારણ, ગણિત-રિઝનીંગ જે મિત્રોને CCE પ્રીલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય અને પાસ થઈ જશો એવો આત્મવિશ્વાસ હોય તે ગ્રુપ A અને ગ્રુપ B પૈકી કયા ગ્રુપની તૈયારી કરવી એ નક્કી કરજો. અને એ પ્રમાણે આગળ વધજો. આ સિવાય બેંકની તૈયારી વિશે વિચારતા હોય તો હમણાં તૈયારી કરવાનો સારો સમય છે. કારણકે ઓગસ્ટ મહિનાથી બેંકની પરીક્ષાઓ શરૂ થશે એટલે હમણાં ચાલુ કરશો તો ત્યાં સુધીમાં મોટાભાગની તૈયારી થઈ જશે. બાકી કોઈ પણ પરીક્ષાની તારીખ બહાર પડવાની રાહ જોશો તો ત્યારે તૈયારી કરવા માટે બહુ સમય નહિ વધ્યો હોય. એટલે આ સારા મુહૂર્તમાં માતાજીનું નામ લઈને મંડી પડો. @bhainskipathshala
61 281104Loading...
33
Media files
65 03950Loading...
34
17/5/2024થી શરૂ થતી બેંકની નવી લાઈવ બેચમાં જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર.. 2024ના લેટેસ્ટ મટીરીયલ સાથેની આ નવી બેચમાં જોડાઈ આવનારી બેંકની તમામ પરીક્ષા માટે તૈયાર થવાનો આ ઉત્તમ સમય છે.. બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું નામ.. બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
67 19014Loading...
35
Media files
60 15374Loading...
36
Media files
60 60157Loading...
37
Media files
59 13848Loading...
38
Media files
58 81765Loading...
39
Media files
58 75264Loading...
40
Media files
61 7041 679Loading...
Photo unavailableShow in Telegram
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/TE7Q9I3gtZQ આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. લેકચર જરૂર જોશો.. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
نمایش همه...
👍 78 5🎉 3
પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 180 છે, તો તે સંખ્યોમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો શોધોAnonymous voting
  • 72
  • 88
  • 44
  • 56
0 votes
👍 62🔥 12 4👌 4🎉 1
એક ખેલાડીએ પોતાની 17મી મેચમાં 87 રન કરતા તેની સરેરાશ 3 રનથી વધી જાય છે. તેની 17 મેચ પછીના સરેરાશ રન શોધો.Anonymous voting
  • 36
  • 39
  • 42
  • 45
0 votes
👍 62🔥 13👏 1
કોઈ સંખ્યાને 25ની જગ્યાએ 52 થી ગુણતા જવાબ 324 વધુ આવતો હોય તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • 12
  • 15
  • 25
  • 28
0 votes
👍 64👌 7🔥 5 4👏 3
150 ના 28% + 350 ના 24 % = ?Anonymous voting
  • 146
  • 108
  • 118
  • આમાંથી એક પણ નહિ
0 votes
👍 85👌 17🎉 10🔥 7 3👏 2
લોકરક્ષકની પરીક્ષામાં પાર્ટ A માં કુલ ૮૦ માંથી ૪૦% માર્કસ લાવવા ફરજિયાત છે. જો ગુજરાતીમાં ૨૦ માંથી ૧૪ માર્કસ આવે તો ગણિત અને રીઝનિંગમાં કેટલા માર્કસ લાવવાથી પાર્ટ A માં પાસ થઈ જવાશે?Anonymous voting
  • ૧૪
  • ૧૮
  • ૧૬
  • ૧૨
0 votes
👍 399 42👌 41🔥 33🎉 18👏 6
શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને ગણિતમાં તકલીફ પડે છે? જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને ગણિત પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા... ▪️સરાસરી - https://www.youtube.com/live/8JeBMOLHOLw?si=pjGphA_Mu3suGb9z ▪️ટકાવારી - https://www.youtube.com/live/h-sIESW_NUQ?si=9cYzwBM1__7S9W4K ▪️નફો ખોટ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/zuDnVDqpP84?si=IcHwK1DBc435hdsy 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/-7YAvtDqH4o?si=bUqyM2K8ld3l4mjA 🔸 Lecture - 3 : https://www.youtube.com/live/5e7hRsbyYfA?si=o_xYLWmkl_VPd9A9 ▪️ સાદું વ્યાજ : https://www.youtube.com/live/dvh6DkZZT74?si=ZnUFUZNqL6GzCWrZ ▪️ચક્રવૃદ્ધિ વ્યાજ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/noVXb3nAiYE?si=7SUZHt70dmyMuyUN 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/s1mOyeH7R_0?si=i1zGyoeNTIIw7YJ8 ▪️માહિતીનું અર્થઘટન : https://www.youtube.com/live/nfpl5N-6Jq8?si=meDqVTQx3xLLJSdQ CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે ગણિતના આ ટોપિક તમને જરૂર મદદ કરશે. @bhainskipathshala
نمایش همه...
👍 189 14👌 14🔥 11🎉 6👏 5
Repost from Bhains ki Pathshala
Photo unavailableShow in Telegram
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
نمایش همه...
👍 88 11🔥 3🎉 3
જરૂરી નથી કે દરેક પરીક્ષાની તૈયારીની શરૂઆત ઇતિહાસ વિષયથી જ કરવી! સિલેબસમાં કોઈ પણ વિષય પહેલા આપ્યો હોય પણ પરીક્ષાની શરૂઆત એવા વિષયથી કરવી જોઈએ કે જેનું પરીક્ષામાં વેઇટેજ તો વધારે હોય જ પણ સાથોસાથ મહેનતનું પરિણામ પણ યોગ્ય મળે. એટલે કે મહેનતથી શરૂ થયેલી યાત્રા માર્કસ સુધી પહોંચી શકે. તો કયા વિષય પહેલા વાંચવા.. કયા વિષયોને પ્રાથમિકતા આપવી અને એ પણ કેમ? કઈ પરીક્ષા માટે કયો વિષય પહેલા વાંચવો? કયા વિષયને કેટલો ઉંડાણપૂર્વક વાંચવો? આ બધા પ્રશ્નોના જવાબ માટે જોડાયેલા રહેજો. કોઈ આડા અવળી વાત વગર હંમેશની જેમ સીધું, સચોટ અને અસરકારક માર્ગદર્શન એટલે ભેંસ કી પાઠશાલા. @bhainskipathshala
نمایش همه...
👍 633 96👏 27👌 20🎉 14🔥 13
શ્રેણી માં ખાલી જગ્યાએ શું આવશે ? ac_cab_baca_aba_aca_Anonymous voting
  • acbcc
  • aacbc
  • babbb
  • bcbba
0 votes
👍 90🔥 15 9🎉 4