cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

RAMANI'S INSTITUTE OFFICIAL

ગુજરાતના વધુ માં વધુ ઉમેદવારો દેશની સર્વશ્રેષ્ઠ એવી UPSC પરીક્ષા પાસ કરીને IAS-IPS બને તેવા હેતુથી આ ચેનલ ઉપર દરરોજ નેશનલ- ઇન્ટર નૅશનલ લેવલ નું કરન્ટ અફેર્સ ઉપરાંત મહત્વની pdf વિડિઓ મૂકવામાં આવશે.

نمایش بیشتر
Advertising posts
21 637مشترکین
+124 ساعت
-517 روز
-15430 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

*RAMANI'S INSTITUTE* *GPSC FREE DEMO LECTURE* *GPSC - STI EXAM* *573 vacancy* *GPSC CLASS I- II* *164 Vacancy* TOMORROW *Date : 29-04-2024* *TIME : 8 TO 10* @KISHANPARA CHOWK, NEAR RACE COURSE, RAJKOT REGISTRATION COMPULSORY *9924443502*
نمایش همه...
2
🥰 2
RAMANI'S 365 28-04-2023.pdf
نمایش همه...
🥰 3
'છાક' તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો.Anonymous voting
  • (A) છાશ
  • (B) શાક
  • (C) નવાઈ
  • (D) નશો
0 votes
2
નીચેનામાનો કયો શબ્દ 'ઠાઠમાઠ' તળપદા શબ્દનો શ્રેષ્ઠ નથી?Anonymous voting
  • (A) ભપકો
  • (B) સજાવટ
  • (C) મહેરબાની
  • (D) વૈભવ
0 votes
2
'મિત્રની સલાહ પ્રમાણે દરેકે ટાઈમ ટેબલ બનાવવું તો ખરું જ.' - નીપાત જણાવો.Anonymous voting
  • (A) પ્રમાણે
  • (B) દરેકે
  • (C) બનાવવું
  • (D) તો , ખરું , જ
0 votes
4👍 1
જેની પત્ની વિદેશ ગઈ છે તે નો પુરુષ શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો.Anonymous voting
  • (A) પ્રોષિત પતિ
  • (B) પ્રોષિતપત્નીક
  • (C) પ્રોશિતભતૃકા
  • (D) પત્ની વિહોણો
0 votes
2👍 1
'ઇલકાબ' માટે નીચેનામાંથી કયો સમાનાર્થી નથી?Anonymous voting
  • (A) ખિતાબ
  • (B) બિરુદ
  • (C) એવોર્ડ
  • (D) ઇનામ
0 votes
4
તમારો જવાબ વોટ્સ એપ કરો https://wa.me/919924443502*
نمایش همه...
3
તમારો જવાબ વોટ્સ એપ કરો https://wa.me/919924443502*
نمایش همه...
3