Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 441
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-37 روز
-2030 روز
آرشیو پست ها
1 441
સેમિનારમાં ભાગ લેવા માટે પોતાનું નસમ ,એડ્રેસ વોટ્સએપ રજીસ્ટ્રેશન કરવું..
સેમિનારમાં હાજર સભ્યોને જ ફ્રી વિશેષ ઓફર મળશે....
1 441
Repost from Knowledge Academy palanpur
1.સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા❓
✔હડપ્પા
2.સિંધુ ખીણની સંસ્કૃતિનો કયા યુગમાં સમાવેશ થાય છે❓
✔આદ્ય ઐતિહાસિક અથવા કાસ્યયુગીન
3.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય પાક કયો હતો❓
✔ઘઉં અને જવ
4.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા વસ્ત્રો પહેરતા હતાં❓
✔ઉન અને સુતરાઉ કાપડ
5.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પ્રાણી કયું હતું❓
✔ખૂંધવાળો બળદ
6.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી કયું હતું❓
✔બતક
7.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય વૃક્ષ કયું હતું❓
✔પીપળો
8.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ કેવી હતી ❓
✔ચિત્રાત્મક
9.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતનું કારણ શું મનાય છે❓
✔સિંધુ નદીમાં આવતું પુર
10.મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણવેલા મેલુહા શબ્દ કોની સાથે સંબંધિત છે❓
✔સિંધુ ખીણની સંસ્કૃતિ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
▪ફિરોઝશાહ તુઘલકે 24 જેટલા કર નાબૂદ કરી માત્ર 4 કર ઉઘરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જે નીચે મુજબ છે:
*1.જજિયા વેરો* : બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર
*2.જકાત વેરો*: મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર
*3.ખમ્સ વેરો*: યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર
*4.ખરાજ વેરો*: મહેસુલી કર
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖
▪ભારતીય આઈનસ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔નાગાર્જુન
▪ભારતીય ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔બ્રહ્મગુપ્ત
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સિક્કાઓને શુ કહેવામાં આવે છે❓
✔આહત સિક્કાઓ
▪પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શુ કહેવાય છે❓
✔કષાર્પણ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖
▪સાંખ્યદર્શનના રચયિતા કોણ છે❓
✔કપિલ મુનિ
▪ન્યાયદર્શનના રચયિતા કોણ છે❓
✔ગૌતમ
▪વૈશેશિકદર્શનના રચયિતા કોણ છે❓
✔કણાદ
▪ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે❓
✔બાદરાયણ
▪પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે❓
✔જૈમિની
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖
*✂ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ યાદ રાખવાની SHORT TRICK✂*
*P D E F S*
°°°°°°°°°°°
*P*➖પોર્ટુગીઝ
*D*➖ડચ
*E*➖અંગ્રેજ
*F*➖ફ્રેન્ચ
*S*➖સ્પેનિશ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિંગઝ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
1 441
💥🫵🏻 પોલીસની નોકરી ઇચ્છુક સભ્યો માટે એકવાર વાંચવા જેવો મેસેજ
🫵🏻 લાઈબ્રેરી છોડો એકાંત એકલા વાંચન કરો
🫵🏻 બહેનો અને ભાઈઓની લાઈબ્રેરી પસંદ કરો
🫵🏻 એક જ સિલેબસ ,સૌથી વધુ શિક્ષણ માટે નૉલેજ એકેડમી પસંદ કરો
🫵🏻 ગાંધીનગર ,યુટ્યુબ ,એપ્લિકેશન મોહમાયા ઓનલાઈન છોડો
🫵🏻 5000 નિષ્ફળ થવું એ મોંઘી ફી કરતા વધારે શ્રેષ્ઠ છે
🫵🏻 જગ્યાઓ કરતાં ફોર્મ ભરનાર સંખ્યા વધારે છે
🫵🏻 એકવાર નિષ્ફળ થયા એનો મતલબ નિષ્ફળતા નહિ પણ બીજો છેલ્લો પ્રયત્ન એજ જગ્યાએ નોકરી નક્કી કરે છે
🫵🏻 ભટકવું નહિ વિશ્વાસ રાખો 80000 હજાર વાળો રોયો હતો તમે 5000 માં નાસીપાસ થયા તો કોનો દોષ પોઝીટીવ રહો
🫵🏻 આ પોલીસ ભરતી છેલ્લી અને મોટી ભરતી છે મોંઘી ફી ,ફર્નિચર ,ઓનલાઇન ની જરૂર નહીં
🫵🏻 ભોરોસો રાખો નૉલેજ એકેડમી પર સૌથી શ્રેષ્ઠ કન્ટેન આપવામાં આવશે.
🫵🏻 અદ્યતન pdf ,પ્રિન્ટ ,ક્લાસનું જ મયેરીયલ મળશે
🫵🏻 ગરીબ અને મધ્યમ વર્ગ માટે નૉલેજ એકેડમી શ્રેષ્ઠ છે
🫵🏻 બાકી તક ગુમાવ્યા પછી તકલીફ તમને જ રહેશે એ બાબતે પહેલાથી મેસેજ કર્યો છે
🫵🏻 વહેલાં તે પહેલાં ધોરણે 22 ડિસેમ્બર સુધી પ્રવેશ મેળવી ચેલેન્જવાળી તૈયારી કરો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
જય હિન્દ
જય ભારત
🧑🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️
1 441
🧑🏻✈️ *પોલીસ બેચ*🧑🏻✈️
ભાઈઓ અને બહેનો માટે
સૌથી ઓછી ફી- સૌથી વધુ શિક્ષણ
🧑🏻✈️🧑🏻✈️🧑🏻✈️🧑🏻✈️🧑🏻✈️🧑🏻✈️🧑🏻✈️
🧑🏻✈️ તા. 23/24/25 ડિસેમ્બર ટ્રાયલ નિર્ણાયક લેક્ચર
સવારે 10 વાગે
🫵🏻 દરેક સભ્યો અવશ્ય પધારજો
✍🏻 બેચ કુલ ફી 6000/- પ્રેક્ટિકલ ,લેખિત ,મટીરીયલ
🫵🏻 તા. 22 ડિસેમ્બર સુધી 6000 ફીની ઓફર છે.
ત્યાર પછી 8000/- થશે જેની નોંધ લેવી
🫵🏻 જો તમે 10000 ફી ભરો છો તો તમને રિજલ્ટ ન મળે તો 100% ફી પરત મળશે ગેરેન્ટેડ
🧑🏻✈️ નૉલેજ છે તો નોકરી છે
https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK
1 441
👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️👩🏻✈️
*મહિલાઓ માટે પોલીસ બેચ*
👩🏻✈️ પ્રેક્ટિકલ અને લેખિત
રાજ્યની કોઈપણ કેટેગરી ની મહિલાઓ વહેલાં તે પહેલાં એડમીશન મળશે.
👩🏻✈️નોકરી મળે તો 10000/- ફી ભરો બાકી નહિ
👩🏻✈️ બેચ રજીસ્ટ્રેશન ફી 1100/-
👩🏻✈️ પોલીસ નું ભરેલ ફોર્મની પ્રિન્ટ અને રજિસ્ટ્રેશન ફી તા.30 ડિસેમ્બર સુધી જમા કરાવવું ફરજીયાત છે
👩🏻✈️ વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.
સંપર્ક સવારે 9 થી 12 અને 1 થી 4 વાગ્યા સુધી થઈ શકે છે
👩🏻✈️
https://chat.whatsapp.com/IC8vhnVOS4d6RP7TuuPnyl
1 441
💥 તા.14 ડિસેમ્બર સવારે 10 વાગે પોલીસ માર્ગદર્શન સેમિનાર
😇 સેમિનારમાં હાજરી આપનાર દરેક સભ્યોને વિશેષ ઓફરો મળશે.
😇 ઓફર કલાસ ફી
😇 ઓફર પ્રેક્ટિકલ ફી
😇 ઓફર મટેરિયલ
😇 ઓફર ccc સર્ટી ફી
😇 ઓફર વોટ્સએપ પેઈડ ગૃપ
😇 ઓફર PDF ફી
😇 ઓફર લાઈબ્રેરી ફી
😇 આગામી ભરતી કેલેન્ડર અને તાજેતરમાં આવેલ પોલીસ ,PSI ની બેચ ઓફર
😇 પોલીસ સિલેબસના 10 વિષયો દરેક પરીક્ષામાં 90% સિલેબસ કવર કરે છે
✍🏻 જે સભ્યોએ વોટ્સએપ રજીસ્ટ્રેશન કરેલ હશે તેને જ સેમિનારમાં પ્રવેશ મળશે👍🏻
😇 સેમિનારમાં રજીસ્ટ્રેશન માટે આજે જ વોટ્સઅપ પર તમારું નામ, એડ્રેસ મોકલો
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
1 441
*▪અમદાવાદ*
➖ચાર વ્યક્તિઓએ ઈ.સ.1411 માં અહમદાબાદની સ્થાપના કરી હતી.
1.બાદશાહ અહમદશાહ
2.સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ(અહમદાબાદનો પાયો નાખનાર)
3.મલિક અહમદ
4.અહમદ કાઝી
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
*▪પાલનપુર*
➖આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું.
➖જૂનું નામ પ્રહલાદનગર
*▪મહેસાણા*
➖મેસાજી ચાવડાએ વસાવ્યું
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
*▪વિસનગર*
➖વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી.
*▪પાટણ*
➖વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણની સ્થાપના કરી
➖જૂનું નામ :- અણહિલપુર પાટણ
*▪હિંમતનગર*
➖સ્થાપના હાથમતી નદીના કિનારે બાદશાહ અહમદશાહે કરી
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
*▪રાજકોટ*
➖ઈ.સ.1610માં ઠાકોર વિભાજી જાડેજાએ સ્થાપના કરી
*▪ભાવનગર*
➖ઈ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે સ્થાપના કરી
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
*▪જામનગર*
➖જામરાવળે ઈ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
*▪ભરૂચ*
➖ભરૂચને ભૃગુઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે.
➖પ્રાચીન નામ:-ભૃગુતીર્થ, ભૃગુકચ્છ
https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0
➖➖➖➖➖➖➖
