fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Knowledge Group

Knowledge Group

رفتن به کانال در Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

نمایش بیشتر
1 441
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-37 روز
-2030 روز
آرشیو پست ها
photo content

પોલીસ પરિણામ લોકરક્ષક નોકરી ફાઇનલ મેરીટ પુરુષ✍🏻 જનરલ 121 Ews 118.50 Sc 115.50 Sebc 120.25 St 80.50 મહિલા ✍🏻 જનરલ 98.25 Ews 80.50 Sc 96.25 Sebc 98 St 101.50 ઉપરોક્ત કેટેગરી મુજબ જેને માર્ક કે તેનાથી વધુ માર્ક છે તેમની નોકરી ફાઇનલ થશે... જે સભ્યનું નામ ગ્રુપમાં હોઈ તેઓ 9913620444 ઉપર પોતાનું ગૃપ, કલાસ,માર્ગદર્શન બાબતે મંતવ્ય અવશ્ય આપજો નોલેજ ગૃપ

આપના વોટ્સએપ સ્ટેટ્સ તથા ગ્રુપમાં એક દિવસ સેર કરી સમય આપવા નમ્ર વિનંતી
આપના વોટ્સએપ સ્ટેટ્સ તથા ગ્રુપમાં એક દિવસ સેર કરી સમય આપવા નમ્ર વિનંતી

Gujarat આનંદો નવી પોલીસ ભરતી જાહેર #LRD #PSI માટે ની ભરતી જાહેર PSI - 858 LRd - 12733 3/12/2025 થી 23/12/2025 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે ...

photo content

*નોલેજ એકેડમી* પાલનપુર ફિ શીખવા માટે ભરી શકો !❌ ફિ ભણવા માટે ભરી શકો !❌ ઓનલાઈન બેચ ફી ❌ યુટ્યુબ ભ્રામક ટાઈમ બગાડતી વિડીઓ ❌ ખરેખર ફી સફળતા માટે ભરવી જોઈએ 👍🏻 🫵🏻યૂટ્યૂબ / એપ્લિકેશન ક્લાસમાં નિષેધ છે 😇😇😇😇😇😇 2026 ભરતીનો અંદાજ મોટી તકો, મોટું આયોજન – તૈયાર રહી જજો! જુનિયર ક્લાર્ક - 2350 જગ્યા-ડિસેમ્બર તલાટી કમ મંત્રી – આશરે 650 જગ્યા-જાન્યુ-ફેબ્રુ નાયબ ચિટનીસ – આશરે 120 જગ્યા #CCE (GSSSB) –6000 જગ્યા-ડિસેમ્બર #LRD (GPRB) — આશરે 14000+ જગ્યા- ડિસેમ્બર #STI (GPSC) – આશરે 323 જગ્યા નોલેજ એટલે માત્રને માત્ર કન્ટેન માર્ગદર્શન નોકરી. ✍🏻 સંપૂર્ણ તૈયારી એટલે નોલેજ ૧. પ્રેક્ટિકલ તથા લેખિત ૨.પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા ૩. ગુજરાતમાં સૌથી ઓછી ફી અને સૌથી વધુ શિક્ષણ ૪. સિલેક્શન નહિ તો ફી નહિ સૂત્ર મુજબ ફી આયોજન થશે. ૫. સેમિનારમાં આવનારા સભ્યોને જ ઓફર મળશે.. 6. સેમિનાર ની તારીખ અને સમય 10 દિવસમાં ગ્રુપમાં મુકવામાં આવશે ૬. રોજેરોજ પેપર તથા પ્રશ્નોની પેટર્ન હાર્ડને હાર્ડ બનતી જાય છે એટલે હાર્ડવર્ક જ કરાવવામાં આવશે... 7. તૈયારી કરવા સક્ષમ હોવ તો જ વોટ્સએપ પર નામ લખી રજિસ્ટ્રેશન કરાવવું... ૮. હવે લેખન , શ્રવણ અને મનનની જરૂર https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

💥નવી પોલીસ ભરતી.... પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=ems_copy_t પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ કોન્સ્ટેબલ અને પીએસઆઇ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત 650 પીએસઆઇની પણ ભરતીની થશે જાહેરાત પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=ems_copy_t બહુ જલદી થઈ શકે છે સત્તાવાર જાહેરાત જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે શારીરિક

આ પોસ્ટર સેર કરો વોટ્સએપ ગૃપ અને સ્ટેટસમાં અને વ્યુ સાથે 9913620444 ઉપર સ્ક્રીનશોર્ટ મોકલો અને મેળવો ટેટ ટાટ ની pdf તદ્દન ફ્ર
આ પોસ્ટર સેર કરો વોટ્સએપ ગૃપ અને સ્ટેટસમાં અને વ્યુ સાથે 9913620444 ઉપર સ્ક્રીનશોર્ટ મોકલો અને મેળવો ટેટ ટાટ ની pdf તદ્દન ફ્રી....

photo content

*📝શબ્દાર્થ📝* https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N ➖➖➖➖➖➖➖ *🔥પેર*➖પેરવી, તજવીજ, વ્યવસ્થા *🔥ચર્ણ*➖ચરણ, પગ *🔥શીમણી*➖કાળી, શામળી *🔥ગીની*➖સોનાનો એક (બ્રિટિશ) સિક્કો *🔥વિમાસી*➖વિચારી, મૂંઝવણ અનુભવી *🔥માનિની*➖(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી *🔥મુખમોરડો*➖પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું *🔥પેંગડાં*➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં *🔥પલાણ*➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક *🔥અણવટ*➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું *🔥વીંછિયા*➖પગની આંગળીનું ઘરેણું *🔥આભરણ*➖અલંકાર, આભૂષણ, શણગાર *🔥શ્યામા*➖જુવાન સ્ત્રી *🔥અભ્ર*➖વાદળ *🔥અંબુજ*➖કમળ *🔥ભ્રૂકુટિ*➖ભવું, ભમ્મર *🔥બેરખા*➖કાંડા ઉપર પહેરવાનું ઘરેણું *🔥કટિ*➖કેડ, કમર *🔥ભૂરકી*➖જાદુમંત્ર, મોહિની *🔥સ્વસ્તિ*➖કલ્યાણકારી *🔥મદન*➖કામદેવ *🔥ટંટો*➖તકરાર, ઝઘડો, કજિયો *🔥સેર*➖જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા *🔥ઓવરો*➖કિનારો *🔥ભૂર*➖મૂર્ખ, લુચ્ચું *🔥પ્રાકૃત*➖(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા *🔥હાડ*➖હાડકાં, અસ્થિ *🔥પોલકું*➖સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર *🔥અવાંતર*➖અંદરનું *🔥પોઢણ*➖શયન *🔥મતીરાં*➖ચીભડાં *🔥ટાંપ*➖નજર *🔥વરા*➖પ્રસંગો https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N

👩🏻‍⚕️ *A.N.M. module* All PDf PDF કિંમત - 60/- કુલ પેજ 2600+ ✍🏻Community Health Nursing ✍🏻Health Promotion ✍🏻Primary Healthcare Nursing ✍🏻Child Health Nursing ✍🏻Midwifery ✍🏻Health Centre Management ✍🏻Internship 🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️🧑🏻‍⚕️ 🧑🏻‍⚕️ MPHW module PDF કિંમત 50/- કુલ પેજ 800/- ✍🏻Anatomy and Physiology ✍🏻Microbiology ✍🏻Medical-Surgical Nursing ✍🏻Maternal and Child Health ✍🏻Communicable and Non-Communicable Diseases ✍🏻First Aid and Emergency Care 💥👍🏻 Pay to 9913620444 પેમેન્ટ કરી સ્ક્રીનશોર્ટ મોકલવો. 1 કલાકમાં pdf મળી જશે

રાત્રે ૧૨ વાગ્યા પછી નવા વર્ષની શુભકામનાઓની બહબહાટી બોલાવનારાઓ માટે 👉 આ અંગ્રેજી વર્ષ નથી આપણો નવો દિવસ સુર્યોદય એટલે કે સવારે 6 વાગ્યે શરૂ થાય અને 6 વાગ્યા આજુબાજુથી ચોઘડીયા શરૂ થાય જેમાં દોઢ કલાકનું એક ચોઘડીયું એવાં દિવસ નાં 8 ચોઘડીયા અને રાત્રીના 8 ચોઘડીયા... ૮ x ૧.૫ = ૧૨ કલાક ~ એમ દિવસ અને રાત્રિના કુલ ૨૪ કલાક એટલે આપણો નવો દિવસ સવારે 6 વાગ્યે શરૂ થાય અને નવુ વર્ષ પણ એટલે જ આપણાં બાપ દાદા ૬ વાગ્યા પછી જ શુભકામનાઓ પાઠવે છે...

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Repost from Knowledge Group
DIWALI.pdf2.35 MB

photo content

photo content

✌🏻 પોલીસ ભરતી 2025 કુલ જગ્યાઓ 14500+ 🏃પ્રેક્ટિકલ🏃‍♀️ ✍🏻લેખિત https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=ems_copy_t સંભવિત નોટિફિકેશન નવેમ્બર /ડિસેમ્બર પ્રેક્ટિકલ -ફેબ્રુઆરી/માર્ચ લેખિત - જૂન /જુલાઈ 12 પાસ પર કોન્સ્ટેબલ અને ગ્રેજ્યુએશન પર PSI 😳 9 માસમાં સંપૂર્ણ તૈયારી કરવી ફરજિયાત છે.... નોલેજની મહેનત તથા માર્ગદર્શન મજબૂત રાખજો.. *તક મળે અને જતી રહે..* પ્રથમ માર્ગદર્શન દ્વિતીય સ્ત્રોત તૃતીય આયોજન ચતુર્થ સમયસર મહેનત પંચમી ઉપરોક્તનું સાચું નોલેજ હોવું ફરજિયાત છે. 14500+જગ્યા માં રહેવું અને 12 લાખમાં ફોર્મ ભરવું અલગ બાબત છે સફળતા 14 હજારમાં છે નિષ્ફળતા લાખોમાં છે તા.25 ઓક્ટોબર 2025 સવારે 10 વાગે વિના મૂલ્યે લેક્ચર તથા માર્ગદર્શન રાખેલ છે. 25 ઓક્ટોબરે હાજર રહેનારા સભ્યોને જ વિશેષ ઓફર મળશે.... https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=ems_copy_t