MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 878
مشترکین
+424 ساعت
+77 روز
+2830 روز
آرشیو پست ها
તા-28/02/2022
Gandhinagar Municipal corporation માં જે MPHW મિત્રો પાસ થયા છે એમને ઑર્ડર 18 તારિખ ના રોજ મેઈલ કરેલ છે ચેક કરી લેવા વિનંતી... Original ઑર્ડર કોપી GMC office એ આપે છે..
ઓર્ડર માં 18/02/2022 થી દિન-15 માં Gmc office માં હાજર થઇ જવા જણાવેલ છે...
હવે હાજર થવાના ફક્ત 5 દીવસ બાકી છે ..
જે મિત્રો ને મેઈલ ની જાણ ના હૉય અને હાજર ના થયા હોય તો 05/03/2022 તારીખ પહેલાં જલ્દી થી હાજર થૈ જાઓ..
Gmc Mphw એક્ઝામ પાસ થયેલા મિત્રો સુઘી msg પહોચાડવા વિનંતિ...
હવે હાજર થવાના ફકત 5 દીવસ બાકી છે ..
ગ્રુપ માં બધા આખો દિવસ ભરતી કયારે ભરતી કયારે એવા મેસેજ કરે છે
જ્યારે ટ્વિટ રિટ્વિટ ની વાત આવે તો કોઈ દેખાતું નથી વાહ
છેલ્લાં 5 વર્ષ થી ભરતી ની રાહ જોવ છો
છતાં પણ ટ્વીટ ની કરવા મા શરમ આવે છે 🤔
વાહ શું તમારી બહાદુરી 😤
👆👆👆👆👆
દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે ટ્વીટ અને રિવીટ કરવા વિનંતી કમસે કમ 5000 તો થવા જ જોઈએ દોસ્ત..
Bhargav:
કઈ નદીને મગરોની નદી તરીકે ઓળખવામા આવે છે ?
વિશ્વની - લીંપોપો
ભારત - ચમ્બલ
ગુજરાત - વિશ્વામિત્રી
કીર્તિ મંદિર- પોરબંદર
શિલારોહણ--દરબાર ગોપાળદાસ
સ્થપતિ--પુરૂષોત્તમ મિસ્ત્રી
ઉદઘાટન--વલ્લભભાઈ પટેલ
દાનઆપનાર--નાનજી કાલિદાસ
🌺 Confuse Point 🌺
🏞 કર્ક રેખાને બે વાર પસાર કરતી નદી
➖ મહી નદી ( ભારત )
🏞 વિષુવવૃતને બે વાર પસાર કરતી નદી
➖કોંગો (આફ્રિકાની નદી)
🏞 મકરવૃતને બે વાર પસાર કરતી નદી
➖ લીમ્પોપો (આફ્રિકાની નદી)
Jig'S 🎉💐🎊🌟🌿Jignesh Baranda Many Many Congratulations for GMC MPHW Selection.
💥💥💥🌷🌷🌷🌷💥💥💥
🔥બિગ બ્રેકિંગ ન્યુઝ🔥
GPSSB દ્વારા જુનિયર ક્લાર્કની ભરતીનું નોટિફિકેશન જાહેર
🔥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ વર્કર ની ૬૮ જગ્યાઓ માટેનું નોટીફિકેશન🔥
🔥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ વર્કર(મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની નથી) ની ૬૮ જગ્યાઓ પર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની ૧૦ જગ્યાઓ અને જુનિયર ક્લાર્કની ૫૫૨ જગ્યાઓ પર ભરતી🔥
