ch
Feedback

不要被骗子欺骗!Telemetrio 会找到并标记这些频道 👉 如果想查看标记,请订阅

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

前往频道在 Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

显示更多
1 878
订阅者
+424 小时
+77 天
+2830 天
帖子存档
તા-28/02/2022 Gandhinagar Municipal corporation માં જે MPHW મિત્રો પાસ થયા છે એમને ઑર્ડર 18 તારિખ ના રોજ મેઈલ કરેલ છે ચેક કરી લેવા વિનંતી... Original ઑર્ડર કોપી GMC office એ આપે છે.. ઓર્ડર માં 18/02/2022 થી દિન-15 માં Gmc office માં હાજર થઇ જવા જણાવેલ છે... હવે હાજર થવાના ફક્ત 5 દીવસ બાકી છે .. જે મિત્રો ને મેઈલ ની જાણ ના હૉય અને હાજર ના થયા હોય તો 05/03/2022 તારીખ પહેલાં જલ્દી થી હાજર થૈ જાઓ.. Gmc Mphw એક્ઝામ પાસ થયેલા મિત્રો સુઘી msg પહોચાડવા વિનંતિ... હવે હાજર થવાના ફકત 5 દીવસ બાકી છે ..

ગ્રુપ માં બધા આખો દિવસ ભરતી કયારે ભરતી કયારે એવા મેસેજ કરે છે જ્યારે ટ્વિટ રિટ્વિટ ની વાત આવે તો કોઈ દેખાતું નથી વાહ છેલ્લાં 5 વર્ષ થી ભરતી ની રાહ જોવ છો છતાં પણ ટ્વીટ ની કરવા મા શરમ આવે છે 🤔 વાહ શું તમારી બહાદુરી 😤

👆👆👆👆👆 દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે ટ્વીટ અને રિવીટ કરવા વિનંતી કમસે કમ 5000 તો થવા જ જોઈએ દોસ્ત..

Bhargav: કઈ નદીને મગરોની નદી તરીકે ઓળખવામા આવે છે ? વિશ્વની - લીંપોપો ભારત - ચમ્બલ ગુજરાત - વિશ્વામિત્રી કીર્તિ મંદિર- પોરબંદર શિલારોહણ--દરબાર ગોપાળદાસ સ્થપતિ--પુરૂષોત્તમ મિસ્ત્રી ઉદઘાટન--વલ્લભભાઈ પટેલ દાનઆપનાર--નાનજી કાલિદાસ 🌺 Confuse Point 🌺 🏞 કર્ક રેખાને બે વાર પસાર કરતી નદી ➖ મહી નદી ( ભારત ) 🏞 વિષુવવૃતને બે વાર પસાર કરતી નદી ➖કોંગો (આફ્રિકાની નદી) 🏞 મકરવૃતને બે વાર પસાર કરતી નદી ➖ લીમ્પોપો (આફ્રિકાની નદી)

Photo from 🌹कृष्णम 🌹
Photo from 🌹कृष्णम 🌹

Photo from 🌹कृष्णम 🌹
Photo from 🌹कृष्णम 🌹

Jig'S 🎉💐🎊🌟🌿Jignesh Baranda Many Many Congratulations for GMC MPHW Selection. 💥💥💥🌷🌷🌷🌷💥💥💥
Jig'S 🎉💐🎊🌟🌿Jignesh Baranda Many Many Congratulations for GMC MPHW Selection. 💥💥💥🌷🌷🌷🌷💥💥💥

🔥બિગ બ્રેકિંગ ન્યુઝ🔥 GPSSB દ્વારા જુનિયર ક્લાર્કની ભરતીનું નોટિફિકેશન જાહેર

+2
🔥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ વર્કર ની ૬૮ જગ્યાઓ માટેનું નોટીફિકેશન🔥

🔥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ વર્કર(મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની નથી) ની ૬૮ જગ્યાઓ પર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની
🔥 વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ વર્કર(મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની નથી) ની ૬૮ જગ્યાઓ પર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની ૧૦ જગ્યાઓ અને જુનિયર ક્લાર્કની ૫૫૨ જગ્યાઓ પર ભરતી🔥