fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

رفتن به کانال در Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

نمایش بیشتر
1 874
مشترکین
+324 ساعت
+167 روز
+2430 روز
آرشیو پست ها
કીકીનું કદ નાનું મોટું કરે છે
Anonymous voting

મીયાસીસ નામની બીમારી નીચેનામાંથી........ દ્વારા ફેલાય છે
Anonymous voting

નીચેનામાંથી કયો મચ્છરજન્ય રોગ એડીસ ઇજીપ્તી નામના મચ્છર દ્વારા ફેલાય છે?
Anonymous voting

5_6244682332972784917.pdf2.21 KB

1 લાલ રક્તકણો (RBC) માં હિમોગ્લોબિન હોય છે. 2 શ્વેત રક્તકણો (WBC) ઓક્સિજન વહન કરે છે. 3 પ્લેટલેટ્સ રક્ત ગઠન માટે જરૂરી છે. યોગ્ય જવાબ પસંદ કરો:
Anonymous voting

પટેલા (Patella) કયા અંગ સાથે સંકળાયેલું
Anonymous voting

હાડકાંમાં લાલ મજ્જા (Red Bone Marrow)નું મુખ્ય કાર્ય શું છે?
Anonymous voting

હાડકાં અને સ્નાયુઓને જોડતી પેશીને શું કહેવામાં આવે છે?
Anonymous voting

પાંસળીઓની કુલ કેટલી જોડ માનવ શરીરમાં હોય
Anonymous voting

માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે?
Anonymous voting

MPHW POSTING ORDER.pdf1.54 KB

અમદાવાદ મહાનગરપાલિકા મલ્ટી પર્પજ હેલ્થ વર્કર વેટિંગ પોસ્ટિંગ

રોજગાર સમાચાર ડિસેમ્બર 2025 #Rojgar #Samachar

વિધાન A: ફોલિક એસિડ ગર્ભસ્થ શિશુના ન્યુરલ ટ્યુબ વિકાસ માટે જરૂરી છે. વિધાન B: ફોલિક એસિડની અછતથી જન્મજાત ખામીઓ થઈ શકે છે.
Anonymous voting

વિધાન A: કાર્બોહાઇડ્રેટ શરીરને ઊર્જા પૂરી પાડે છે. વિધાન B: પ્રોટીન શરીરની વૃદ્ધિ અને કોષોની મરામત માટે જરૂરી છે.
Anonymous voting

પ્રતિ ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે?
Anonymous voting

આયર્નની અછતથી થતો રોગ કયો છે?
Anonymous voting

નીચેનામાંથી કયું ફેટ-સોલ્યુબલ વિટામિન નથી?
Anonymous voting

માનવ શરીરમાં ઊર્જા પુરું પાડવાનું મુખ્ય કાર્ય કયા પોષક તત્વનું છે?
Anonymous voting