MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 874
مشترکین
+324 ساعت
+167 روز
+2430 روز
آرشیو پست ها
New Document(4) 28-Dec-2025 12-42-49.pdf6.63 MB
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
MPHW WAITING OPEN
I. Primary Health Care સમાનતા (Equity) પર આધારિત છે.
II. Community participation તેનું મહત્વપૂર્ણ તત્વ છે.
III. Primary Health Care ફક્ત શહેરોમાં લાગુ પડે છે. IV. Appropriate technology તેનો એક સિદ્ધાંત છે.
Infant Mortality Rate (IMR) માપવામાં આવે છે:
ભારતમાં માતૃત્વ મૃત્યુ દર (MMR) માપવાનો એકમ શું છે?
I. Immunization preventable disease અટકાવે છે.
II. Health education મહત્વપૂર્ણ છે.
III. Sanitation રોગ સાથે સંબંધ નથી. IV. Primary prevention શ્રેષ્ઠ છે.
I. હિમોગ્લોબિન RBC માં હોય છે.
II. હિમોગ્લોબિન ઓક્સિજન વહન કરે છે.
III. હિમોગ્લોબિન પ્લેટલેટમાં હોય છે. IV. આયર્ન હિમોગ્લોબિન માટે જરૂરી છે.
બ્લડ પ્રેશર અંગે નીચેના વિધાનો વિચારો:
I. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg છે. II. હાઈપરટેન્શન એટલે ઓછું બ્લડ પ્રેશર. III. બ્લડ પ્રેશર સ્ફિગ્મોમેનોમીટરથી માપવામાં આવે છે. IV. બ્લડ પ્રેશર ફક્ત ડૉક્ટર જ માપી શકે છે.
ડિહાઇડ્રેશનમાં શું લક્ષણ જોવા મળે?
ઇન્સ્યુલિન કયા અંગ દ્વારા ઉત્પન્ન થાય છે?
ઇમર્જન્સીમાં ABC નો અર્થ શું થાય છે?
હિમોગ્લોબિન કયા કોષમાં હોય છે?
WHO મુજબ, દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું અને _ ગ્રામથી વધુ ખાંડ ન લેવી જોઈએ.
