cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

👮 POLICE EXAMS 👮

આ ગ્રૂપ માં દરરોજ ખાસ ક્લાસ 3, અને ક્લાસ 1 2 માટે રોજ બરોજ ની ઘટના , અને પરિક્ષા લક્ષી વર્તમાન પ્રવાહ ,તેમજ નવી ભરતી ની માહિતી મળશે, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

نمایش بیشتر
کشور مشخص نشده استزبان مشخص نشده استدسته بندی مشخص نشده است
پست‌های تبلیغاتی
179
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

👉પંચાયત વિભાગ ભરતી(જુનિયર ક્લાર્ક) વિષે થોડા દિવસોમાં(૧૦ થી ૧૨) ઑફિસિયલ અપડેટ્સ આવી જસે. 👍પરીક્ષા તારીખ કોલ લેટર બાબતે ✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ
نمایش همه...
🔥 હાઇકોર્ટનો આદેશ જો વિરોધ કર્યો તો LRD ભરતી રદ કરીશું 😱 ➟ LRD નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જુલાઈના પહેલા બે સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવસે.
نمایش همه...
હવે બધી પરીક્ષાઓના માર્ક્સ સાથે મેરીટ લિસ્ટ આવવા લાગ્યા. અને એના સાથે સાથે ફાઇનલ રિજલસ્ટ મા નામ આવશે કે નહીં એનો પણ અંદાજ આવવા લાગ્યો. કેટલાક એવા વિધાર્થી હોય જે એકથી વધુ પરીક્ષા મા પાસ હોય અને રેન્ક ઊપર હોય અને બધી પરીક્ષા માં Document વેરિફિકેશન કરાવે એના લીધે સીટ બગડે ખાસ ને ખાસ જેમાં વેઈટીંગ લિસ્ટ નથી. આપ આટલો સંઘર્ષ કરી આ મુકામ હાંસલ કરેલ છે. એના માટે તમને તમે લાયક છો પરંતુ આપણે આપણી ફરજ સમજી નીચી પોસ્ટ મા અથવા એક થી વધુ પરીક્ષામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહિ કરાવીએ તો એક પરિવારનું વ્યક્તિ જે ઘણા સમયથી તૈયારી કરે છે. તેનું એક સપનું પૂરું થશે. આપણી ફરજ સમજી આ બાબત નું આપણે ધ્યાન આપીશું આવી બધાને નમ્ર વિનંતી😊
نمایش همه...
📌 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૧૧૭ જગ્યાઓ પર જે ભરતી છે તેની સંભવિત પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવનાર છે. તથા પરીક્ષા તારીખના ૧૫ દિવસ પહેલા સદર પરીક્ષા માટેનો સિલેબસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી..
نمایش همه...
CrPC કલમ 110 અનુસાર રીઢા ગુનેગારો પાસેથી સારા વર્તનની જામીનગીરી વધુમાં વધુ કેટલી મુદ્દત સુધીની લઈ શકાય છે?Anonymous voting
  • - 1 વર્ષ
  • - 2 વર્ષ
  • - 3 વર્ષ
  • - 4 વર્ષ
0 votes
🔰👮‍♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮‍♂️🔰 🚘IPC ની કલમ - 121 શેની સાથે સંબંધિત છે ? Ans : રાજ્ય વિરુદ્ધ લડાઈ જાહેર કરવી 🚘ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે ipc ની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ? Ans : કલમ- 171(F) 🚘ખૂન માટે કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ? Ans : કલમ 302 🚘કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ? Ans : મહાવ્યાથા 🚘ક્યાં પ્રકારની વ્યથાને મહાવ્યાથા ના કહી શકાય ? Ans : વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય. ➤ જોડાઓ અમારી સાથે : https://t.me/joinchat/AAAAAET5m_X9oLooB_90Lw
نمایش همه...
CrPC ના કયા પ્રકરણની જોગવાઈઓ "ચેપ્ટર કેસ" તરીકે ઓળખાય છે?Anonymous voting
  • - પ્રકરણ 7
  • - પ્રકરણ 8
  • - પ્રકરણ 9
  • - પ્રકરણ 10
0 votes
CrPC ની કઈ કલમમાં "મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર" અંગે જોગવાઈ છે?Anonymous voting
  • - કલમ 24
  • - કલમ 25
  • - કલમ 26
  • - કલમ 27
0 votes
કોઈ અન્વેષણ (પોલીસ તપાસ) 24 કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય ત્યારે CrPC કલમ 167 હેઠળ પોલીસ અધિકારી કોર્ટ પાસેથી શેની માંગણી કરી શકે?Anonymous voting
  • - સમન્સ
  • - વોરંટ
  • - રિમાન્ડ
  • - સમય વધારાનો હુકમ
0 votes
Evidence Act મુજબ સ્વીકૃતિ પુરાવાનો બોજો કોના ઉપર છે?Anonymous voting
  • - હકીકત નકારનાર ઉપર
  • - હકીકત સ્વીકારનાર ઉપર
  • - હકીકત નું ખંડન કરનાર ઉપર
  • - પોલીસ ઉપર
0 votes