cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Suvichar 🧿

Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact Us: @Suvicharbot Channel : @Suvichar Instagram: SuvicharNet   Support us...😊

نمایش بیشتر
Advertising posts
4 808مشترکین
+224 ساعت
+127 روز
+1230 روز
آرشیو پست ها
❛❛બધા સાથે બેસાય દોસ્ત, બધા જેવા બની ન જવાય.❜❜ @Suvichar
نمایش همه...
💯 1👍 4
💯
👌
🔥
❛❛આંખોની સામે બધા વફાદાર જ હોવાના.❜❜ @Suvichar
نمایش همه...
👍 2 2
💯
👌
🔥
❛❛જેનો હક છે એના જ રહીશું, પ્રેમ ચા થોડી છે જે બધાને પીવડાવીશું.❜❜ @Suvichar
نمایش همه...
❤‍🔥 17👍 9🔥 1
👌
😍
❤️
ધીરજ ઘરે એ ધાર્યું કરી શકે, સહન કરે એ સર્જન કરી શકે, જતું કરે એ જાળવી શકે, સ્વીકારી શકે એ જ સમજી શકે. @Suvichar
نمایش همه...
👍 7
❤ 11
👍 4
👌 1
HaPpY HøLi @Suvichar
نمایش همه...
👍 1
😍
🙏
👍
Happy Holi
نمایش همه...
❤‍🔥 2
ચાલ ને, એક વાર, આથમીને ફરી ઊગીએ, "હું" અને "તું". બધાં અસ્તિત્વને મિટાવી ફરી જનમ લઇએ, "હું" અને "તું".. @Suvichar
نمایش همه...
👍 2 1
👍
👌
પ્રેમ એ નથી કે જે તારી “હા” પર નિર્ભર રહે, પ્રેમ તો એ છે જે “ના” પછી પણ કાયમ રહેશે. @Suvichar
نمایش همه...
1
👍
👌
❛❛બે ગજ કરતા થોડી વધુ જગ્યા આપજો મને, કોઇ ની યાદ મા પડખુ ફેરવ્યા વિના મને ઉંઘ નથી આવતી.❜❜ @Suvichar
نمایش همه...
👍 6💔 2🔥 1
😕
💔
❤️‍🩹
Har Har Mahadev @Suvichar
نمایش همه...
👍 4❤‍🔥 3
😍
🙏
👍
એ હાથ પકડીને રોતી રહી મારો, હું એને નજીકથી જોતા જોતા શુકુનથી મર્યો. @Suvichar
نمایش همه...
💔 4👍 3
👍
👌
આંખોને ગમતા રંગ જોયા મોરપીંછમાં પણ, માધવનો રંગ માણવા મીરાં થવું પડે..! @Suvichar
نمایش همه...
❤‍🔥 8 3
👍
👌
તારા તરફથી એક ઇશારો જ જોઈએ. એવું નથી કે કોઈ ઇજારો જ જોઈએ. ખોટું કહે છે લાગણીઓની જરૂર પડે; લખવું જ હોય માત્ર વિચારો જ જોઈએ. તું વાત ના કરીશ બીજી કોઈપણ હવે; આ દિલ તૂટી ગયું છે સહારો જ જોઈએ. અડવા નથી દેતી અને પાછી મને કહે- હાથોમાં મારા હાથ તમારો જ જોઈએ. -ગુમનામ વઢિયારી @Suvichar
نمایش همه...
5
👍
👌
ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર તારી ગલીમા આવીને રમખાણ નહિ કરું મારી મનોદશાની તને જાણ નહિ કરું આવી શકે તો આવજે બહુ તાણ નહિ કરું મારી મનોદશાની તને જાણ નહિ કરું સંદીપ પુજારા @Suvichar
نمایش همه...
👍 3
❤ 2
👍
👌 2
નામનો સબંધ જબરો હોય છે પંખીને પંખાથી ખતરો હોય છે. -ભાવેશ ભટ્ટ @Suvichar
نمایش همه...
❤ 1
👍 1
👌
તૂટી ને, વિખેરાઈ ને, જાતને સમેટતાં મને આવડે છે, પુરુષ છું ને, એટલે એક આંખે હસતાં ને એક આંખે રડતાં મને આવડે છે...!! @Suvichar
نمایش همه...
🔥 8👍 6❤‍🔥 1
👍
👌
લલાટ પર નું ચુંબન... અધરોં ના સ્પર્શ કરતાં... વધુ અસરદાર હોય છે... આંખો નો સ્પર્શ... હાથ ના સ્પર્શ કરતાં... વધુ આરપાર હોય છે... બોલાયેલા શબ્દો કરતાં... શાંત મૌન... વધુ સંભળાતું હોય છે... ચહેરા ની ખુબસુરતી કરતાં... સંસ્કાર ની અસર... વધુ દિલ માં ઉતરતી હોય છે... @Suvichar
نمایش همه...
👍 8😍 6
👍
👌
સોળ શણગાર તો ઓછા જ પડ્યા દર્પણને, છેવટે તારા સ્મરણ આંજ્યા તો સંતોષ થયો @Suvichar
نمایش همه...
👍 2
👍
👌
Ok
نمایش همه...
ફરી લાગણી આજે રાજી થઈ છે, ઝખમની ગઝલ એક તાજી થઈ છે… નથી વાહ વાહ અમસ્તી મળી, ઘણાં યે દર્દ ની હરરાજી થઈ છે… @Suvichar
نمایش همه...
7👍 4
👍
👌
ના નદી નુ નીર છું, ના કીનારા ની રેત છું, હું તો બસ મધવચે ની ભીની રેત છું. ક્ષણ ભર ના સાથ માં ખુશ છે બધા, બાકી તો શરીર ને ખૂચતી રેત છું. કે ગરમ તડકા માં પગ ને આપતી શાંતિ છું, બાકી તો બંધ મોજડી માં ખૂચ તી રેત છું. @Suvichar
نمایش همه...
👍 17
👍
👌
હું પાનખરનો પ્રપંચ છું... હું વોટસેપની વસંત છું... ના ખીલું છું,ના પાંગરું છું ફકત ટેરવાંમાં જીવંત છું.. રમેશ ઠકકર @Suvichar
نمایش همه...
👍 2🔥 1
👍
👌
જ્યારે તમે ખોટા લોકોને પ્રોત્સાહન આપો છો ત્યારે તમે તમારા શ્રેષ્ઠ લોકોને ગુમાવવાનું શરૂ કરો છો! @Suvichar
نمایش همه...
👍 5👏 1
👍
👌
Hanuman Chalisa Jay Shree Ram #HanumanChalisa #Video @Suvichar
نمایش همه...
👍 5 1
Hanuman Chalisa Jay Shree Ram #HanumanChalisa #Video @Suvichar
نمایش همه...
👍 3
😍
🙏
👍
જિંદગી છે દોસ્ત ધાર્યા મુજબ કદી જીવાતી નથી, ભલે ઉછળતો હોય સિક્કો પરંતુ તેની બંને બાજુ મંગાતી નથી...!!! @Suvichar
نمایش همه...
🔥 4👍 2
👍
👌
અનુમાન આપણા મનની કલ્પના છે, અને અનુભવ આપણા જીવનનો પાઠ છે..!! @Suvichar
نمایش همه...
👍 6 1
👍
👌
લક્ષ્ય સાચું હોવું જોઇએ... બાકી કામ તો ઉધઈ પણ રાત-દિવસ કરે છે પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે...!! Join ➻ @Suvichar
نمایش همه...
👍 4
👍
👌
જ્યારે જ્યારે લોકો તમને ફુટબોલ સમજીને કિક મારે છે, ત્યારે એ લોકો ને ખબર નથી કે એ લોકો જ તમને ગોલ તરફ લઈ જઈ રહ્યા છે. Join➻ @Suvichar
نمایش همه...
💯 7 1
👍
👌
મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું, સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદુ રહેવું, ક્રોધ હોવા છતાં શાંત રહેવું, આજ જીવન જીવવાની મહાનતા છે. Join➻ @Suvichar
نمایش همه...
👍 6🙏 1
👍
👌
તે મને પૂછ્યું : કોણ વધારે સતાવે છે, હું કે મારી યાદ ? મેં કહ્યું : બંને ! તે પૂછ્યું : કેમ બંને ? મેં કહ્યું : ના આવીને .... તું.. અને સતત આવીને તારી યાદ.. Join➻ @Suvichar
نمایش همه...
4👍 2
👍
👌
મિત્રતા માટે કંઈ પણ કરી જવું એ કોઈ મોટી વાત નથી, પણ જેનાં માટે કંઈ પણ કરી જવું એવો મિત્ર મળવો એ બહુ મોટી વાત છે..!! Join➻ @Suvichar
نمایش همه...
❤‍🔥 3
👍
👌
દિલ ને ગમી ગયેલ એક કવિતા જેની સાથે લોહીનો સંબંધ નથી...       છતાં વહાલું લાગે તે નામ છે  દોસ્ત જેની સાથે થાય અઢળક વાતો...      છતાં થાક ના લાગે તે નામ છે  દોસ્ત જેની સાથે નાનકડી વાત માં પણ...      હસી શકાય તે નામ છે  દોસ્ત જેના ખંભે માથું ઢાળીને...      રડી શકાય તે નામ છે  દોસ્ત જેની સાથે ઠંડી ચા પણ...      હુંફાળી લાગે તે નામ છે  દોસ્ત જેની સાથે વઘારેલી ખીચડી પણ...      દાવત લાગે તે નામ છે  દોસ્ત જેને અડધી રાત્રે ઉઠાડી...      હૈયું ઠાલવી શકાય તે નામ છે દોસ્ત જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...      ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે દોસ્ત જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...      છતાં પણ તે સ્વીકારે તે છે દોસ્ત વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...      ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે દોસ્ત દૂર હોવા છતાં ના ટૂટે...      તે લાગણીનો તાર છે દોસ્ત છે બસ અઢી અક્ષરનું નામ પણ...      બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે દોસ્ત @Suvichar
نمایش همه...
👍 7🤗 4
👍
👌
આ ઉદાસીને જરા સમજાવ તું, જો આવી શકે તો આવ તું… થાય મારી શૂન્યતાના ફુરચા, એક-બે ટહુકા હ્રદયમાં વાવ તું… @Suvichar
نمایش همه...
👍 1
👍
👌
આપી રાખજો ને સરનામું, ક્યારેક આવવાનું થશે તો આવીશું... સંબંધ લોહી ના નથી તો શું થયું, લાગણી રાખજો ને અમે નીભાવિશું...!! @Suvichar
نمایش همه...
👍 7
👍
👌
વજન ઘટાડવાનું નક્કી કર્યું અને એ જ દિવસે મારી આંખ સામે અડદિયા આવી ગયા. મેં અડદિયા સામે જોયું, અડદિયાએ મારી સામે જોયું. પછી શું? અડદિયાનું વજન ઓછું થયું... @Suvichar
نمایش همه...
🤣 25👍 3
👍
👌
આ શહેર કરતા તો મારું ગામડું જ સારું હતું… જ્યાં મારું ઘર નંબર થી નહીં , બાપુજી ના નામથી ઓળખાતું હતું… @Suvichar
نمایش همه...
👍 6 3
👍
👌
એક તો આ જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી… ક્યાંક અમને વાર લાગી પહોંચતાં, ક્યાંક અમને બાતમી ખોટી મળી… @Suvichar
نمایش همه...
👍 6 3
👍
👌
કોઈપણ વ્યક્તિ સમય સાથે બદલી જાય તો કોઈ અફસોસ નથી પરંતુ, એ વ્યક્તિ ખોટો તો ના જ હોવો જોઈએ. - જાગૃતિ ટુકડીયા @Suvichar
نمایش همه...
6👍 5
👍
👌
نمایش همه...
👍 1